Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
લપ્પન છપ્પન
#1
હેલો
હેલો

માઈક ચેક 
માઈક ચેક

ભાયુ અને ભાભીયુ કોઈ પણ જાતનુ ડીપ રાઈટીંગ કે કઈ નથી જસ્ટ થ્રેડ કેમ લખવો એનુ માઈક ચેક જેવું છે તો મુંજાતા નય, કઈક ઈચ્છા થાશે તો ઠોકી નાખશું બાકી તો જેવી હરી ઈચ્છા... 
watcher is watching
congrats cool2
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
સ્ટીલ જસ્ટ 
માઈક ચેક 
માઈક ચેક 

22વ્યુઝ અને એ પણ 24 કલાકમાં મતલબ કે હજું પણ ગુજરાતી કોમ્યુનિટી છે ખરા આ ફોરમમાં ચાલો એક મોટિવેશન તો મળ્યુ કે કઈક લખીશ અને કઈપણ લખીશ એટલીસ્ટ કોઈક વાંચનાર તો છે.

 તો કઈક વીચાર છે શરુ કરીશ કેમકે મને ફોરમ માં ફેન્ટસી જોનર દેખાતો નથી ફેન્ટસી મા પણ મા દીકરા અને પતી પત્ની ને ચીટિંગ ચાલુ છે બાકી અધૂરાંમાં પુરુ તારક મેહતા ફેન્ટસી ને નામે ચાલે છે કઈક ફેન્ટસી કહી શકાય એવુ નથી મને લાગતુ કદાચ આ મારુ માનવુ હોય પણ શુ થાય.

 એમપણ હુ ગાંડ ખોડીને એક જગ્યાએ બેસી શકનાર માણસ નથી એટલે બને તો બહુ વધારે આશા ન રાખતા યારો.... 
watcher is watching
congrats cool2
[+] 1 user Likes king gujju's post
Like Reply
#3
(24-07-2026, 11:44 AM)king gujju Wrote: સ્ટીલ જસ્ટ 
માઈક ચેક 
માઈક ચેક 

22વ્યુઝ અને એ પણ 24 કલાકમાં મતલબ કે હજું પણ ગુજરાતી કોમ્યુનિટી છે ખરા આ ફોરમમાં ચાલો એક મોટિવેશન તો મળ્યુ કે કઈક લખીશ અને કઈપણ લખીશ એટલીસ્ટ કોઈક વાંચનાર તો છે.

 તો કઈક વીચાર છે શરુ કરીશ કેમકે મને ફોરમ માં ફેન્ટસી જોનર દેખાતો નથી ફેન્ટસી મા પણ મા દીકરા અને પતી પત્ની ને ચીટિંગ ચાલુ છે બાકી અધૂરાંમાં પુરુ તારક મેહતા ફેન્ટસી ને નામે ચાલે છે કઈક ફેન્ટસી કહી શકાય એવુ નથી મને લાગતુ કદાચ આ મારુ માનવુ હોય પણ શુ થાય.

 એમપણ હુ ગાંડ ખોડીને એક જગ્યાએ બેસી શકનાર માણસ નથી એટલે બને તો બહુ વધારે આશા ન રાખતા યારો.... 

સુંદર દોસ્ત.

જી ગુજરાતી કોમ્યુનીટી છે ખરા અહી પણ વાંચી ને જતા રહેનારા ઘણા છે કોમેન્ટ ની આશા રાખવી નહિ.

જી આપની વાત સાચી છે અહી વધુ ફેન્ટસી ચાલતી નથી. પણ તમે કોઈ નવી ફેન્ટસી લઇ ને લખો.

આમેય નવા પ્રયોગો ને શરૂઆત માં સફળતા મળતી નથી પણ શરૂઆત કાર્ય નો શ્રેય જરૂર મળે છે.

તમે લખવાનું શરુ કરો પછી જો સફળતા અને સારો રિસ્પોન્સ મળતો રહેશે તો આપો આપ ગાંડ ચોટી જશે.

ઘણી ઘણી શુભેચ્છાઓ.....................
Like Reply

Users browsing this thread: 1 Guest(s)