28-10-2026, 10:10 PM
તમારી વાત સાથે હું સહમત છું. ?
સમાજમાં આસ્થાના નામે ચાલતા આવા પાખંડ અને શોષણ સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે.
આ વાર્તા ની શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે મેં આ વાર્તા નો ઉદ્દેશ પ્રગટ કરેલો. મારી વાર્તાનો હેતુ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ વાચકોને વિચારતા કરવા અને સમાજમાં છુપાયેલી આવી વરવી વાસ્તવિકતાઓ તરફ ધ્યાન દોરવાનો પણ છે. પણ ફોરમ ની જરૂરિયાત મુજબ મેં તેને કામુક અને અશ્લીલતા સાથે રજુ કરવા નો પ્રયાસ કર્યો છે.
આસ્થા જ્યારે અંધશ્રદ્ધા બને છે, ત્યારે કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી નિર્દોષ લોકોની મજબૂરી અને શ્રદ્ધા સાથે રમત રમે છે. આવા ઢોંગી બાબાઓનો અસલી ચહેરો સમાજ સામે આવવો જ જોઈએ.
મારો પણ એક પ્રશ્ન છે કે આ ફક્ત આવા બાબાઓ નો જ વાંક છે? પોતાની બુદ્ધિ ક્ષમતા નો કોઈ ઉપયોગ નહિ કરવાનો?
ખેર, બધા પાસેથી પોતાની વિવેક બુદ્ધિ છે. કોણે, ક્યારે, અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે તો પોતે જ જાણે. મારું તો ફક્ત એટલુંજ કહેવું છે કે દારૂ પીનારા છે તો અને તો જ માત્ર વેચનાર છે.
મારી વાર્તાને આટલી ઊંડાણથી સમજીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર.