28-10-2026, 07:48 AM
આ વિષય થોડોક બોલ્ડ છે. મનોરંજનની સાથે સમાજની આંખો ઉઘાડવાનું કામ પણ કરશે. છાશવારે આવા પ્રસંગો વર્તમાનપત્રોમાં આવે છે. આવા ઢોંગી બાબા કોઈ વિધિ કરવાના બહાને આ રીતે શોષણ કરે છે. આસ્થાના નામે પોતાની વાસના સંતોષવાનું કામ કરે છે. યુટ્યુબ પર આવા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયેલા છે જ્યાં આવા બાબા આવી માંગણીઓ સ્ત્રી સમક્ષ કરતા હોય છે એમના દુઃખો હરી લેવાના બહાને.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)