29-09-2026, 09:26 PM
(29-09-2026, 03:35 PM)Nikrav Wrote: કોણ આવ્યું 6હશે? નવી update જલ્દી આપો રાહ નથી જોવાતી
સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર દોસ્ત.
તારીખ 23 sep પછી આપની કોમેન્ટ આવી.લગભગ 7 દિવસ.
હું તો રાહ જ જોઈ રહી હતી કે કોઈ કૉમેન્ટ્સ આવે તો હું અપડેટ આપું.
આવતીકાલે એક અપડેટ પોસ્ટ કરી દઈશ દોસ્ત. અપડેટ તૈયાર જ છે.
વાંચનાર કોઈ હોય તો લખવાની પણ મજા આવે. અહીં વાચકો થોડા છે અને જે છે તે કોમેન્ટ કરવાનાં આળસુ છે.
આભાર દોસ્ત.

