20-09-2026, 11:34 AM
(20-09-2026, 10:03 AM)Nikrav Wrote: બવ સરસ લખ્યું છે તમે. હવે આગળ ના એપિસોડ નો આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે. શું એની મમ્મી પણ?
આપનો ખૂબ ખૂબ આભાર દોસ્ત.
જાણી બહુ આનંદ થાય છે કે કોઈ તો મારી વાર્તા વાંચે છે અને વાર્તા મા ઉત્સાહી છે.
રહી વાત મમ્મી ની તો તે તો આગળની વાર્તા જ જણાવી શકે દોસ્ત. બસ જોડાયેલા રહો અને આમજ આપના મંતવ્યો રાજુ કરી આગળ લખવાં ની પ્રેરણા આપતાં રહો.
આભાર દોસ્ત.

