14-09-2026, 06:37 PM
પાયલને બધું યાદ હતું કે મનોજના સંપર્ક આવી એ પહેલાં એની પાસે બે કે ત્રણ જોડ જ નવા જેવાં કપડાં હતાં, બારમા ધોરણ સુધી તો એને કોઈ દિવસ બ્રા પહેરી જ નહોતી, હોસ્ટેલમાં રહેવા આવી ત્યારે પહેલી વખત એક જોડ સસ્તી બ્રા અને પેન્ટી લીધી હતી, જે વારંવાર ઉપયોગમાં લેવાથી ઘસાઈને જૂની થઈ ગઈ હતી.
મનોજ સાથે ઓળખાણ પછી એને જે જોઈએ એ બધું જ મેળવી લેવું શક્ય હતું. એ પોતે પણ જાણતી જ હતી કે મનોજ એને કપડાં લઈ આપે છે અને એક દિવસ ઉઘાડી પણ એ જ કરશે.
પાયલ શરમથી મરવાનો વારો આવી ગયો હોય તેમ પલંગ પર બેસી ગઈ અને તકિયામાં મોં છુપાવી દીધું. પણ તેના હોઠ પર એક તૃપ્ત સ્મિત રમી રહ્યું હતું. મનોજ તેના પ્રત્યે કેટલો બારીક અને ગહન પ્રેમ રાખતો હતો, તેનો અહેસાસ આજે તેને ફરી થઈ ગયો હતો.
હોસ્ટેલના રૂમમાં, રાતના સાડા દસ થઈ ગયા હતા. રૂમની લાઈટો બંધ હતી અને માત્ર બારીમાંથી આવતો ઝાંખો પ્રકાશ રૂમમાં પથરાયેલો હતો. રિટા ઉંઘવાની તૈયારી કરી રહી હતી, પણ પાયલ પોતાના પલંગ પર પાસાં બદલી રહી હતી. તેના મનમાં એક ઊંડો ડર અને અજંપો ચાલી રહ્યો હતો.
પાયલે થોડીવાર વિચાર કર્યો અને પછી ધીમા, ધ્રૂજતા અવાજે બોલી : "રિટા... તું સૂઈ ગઈ કે જાગે છે?"
"જાગું છું પાયલ, શું થયું? હજુ સુધી ઉંઘ નથી આવતી?" રિટાએ એની તરફ મોં ફેરવતા પૂછ્યું.
પાયલ બેઠી થઈને રિટાના પલંગ પાસે આવીને તેની બાજુમાં બેસી ગઈ. પાયલનો ચહેરો અંધારામાં પણ ચિંતા અને શરમથી ઘેરાયેલો દેખાતો હતો. તેણે રિટાનો હાથ પકડ્યો અને અત્યંત સંકોચ સાથે, ડરતાં ડરતાં પોતાના દિલની વાત બહાર કાઢી,
"રિટા... મારે તને એક વાત પૂછવી છે. મને બહુ ડર લાગે છે..."
રિટા પણ બેઠી થઈ ગઈ, "શું વાત છે પાયલ? તું આટલી બધી કેમ ગભરાય છે?"
પાયલે પોતાની નજર નીચી કરી લીધી અને પોતાના દૂબળા-પાતળા શરીર પર હાથ ફેરવતાં અચકાટ સાથે કહ્યું:
"રિટા... હું ખૂબ જ પાતળી અને સૂકલકડી છું. મારી છાતીનો ભાગ પણ એકદમ નાનો છે. મારી પાસે એવી કોઈ સુંદરતા કે ભરાવદાર શરીર નથી. મનોજ કેટલો મજબૂત છે... મને સતત એ જ ચિંતા થાય છે કે જ્યારે મનોજ મને પહેલીવાર એકાંતમાં ઉઘાડી કરશે અને મને નજીકથી જોશે, ત્યારે મારું શું થશે? શું એ મને જોઈને નિરાશ નહીં થઈ જાય? શું એને મારૂં આ શરીરનો દેખાવ ગમશે?"
પાયલનો અવાજ ભરાઈ આવ્યો અને તેની આંખોમાં શરમના કારણે પાણી ભરાઈ આવ્યા. એક સ્ત્રી તરીકે પોતાના શારીરિક બાંધાને લઈને જે અસુરક્ષા અને ડર હતો, તે પાયલે આજે પોતાની સૌથી નજીકની મિત્ર સામે ઠાલવી દીધો હતો.
રિટાએ થોડી ક્ષણો માટે પાયલ સામે જોયું. રિટાના ચહેરા પરથી મજાકના ભાવો ગાયબ થઈ ગયા અને તેની જગ્યાએ એક અત્યંત પ્રેમાળ અને સમજદાર મિત્રનો ભાવ આવી ગયો.
રિટાએ પાયલના બંને હાથ પોતાના હાથમાં લીધા અને તેને સાંત્વના આપતાં હળવેથી કહ્યું :
"પાયલ, તું તારા મગજમાંથી આ ખોટો ડર સાવ કાઢી નાખ. તું જે વિચારે છે એ બિલકુલ ખોટું છે."
રિટાએ પાયલને સમજાવતાં આગળ કહ્યું, "પુરુષ જ્યારે કોઈ સ્ત્રીને સાચા દિલથી પ્રેમ કરે છે ને પાયલ, ત્યારે એ તેના શરીરના માપ કે આકાર નથી જોતો. મનોજ તારા આ પાતળા બાંધાને, તારા શ્યામ રંગને અને તારી લંગડાતી ચાલને સારી રીતે જાણે છે, અને એણે તને આ બધી જ બાબતો સાથે દિલથી સ્વીકારી લીધી છે."
રિટાએ પાયલના ગાલ પર હાથ મૂકીને કહ્યું, "જ્યારે મનોજ તને પહેલીવાર નજીક જોશે અને તને ઉઘાડી કરશે, ત્યારે એ તારી છાતી કે તારા શરીરનો આકાર નહીં જુએ, પણ એ તારી પવિત્રતા, તારી શરમ અને તારા પ્રેમને જોશે. એના માટે તારું કૌમાર્ય સૌથી મોટું સુખ બની જશે. તારો આ પાતળો દેહ પણ એના મજબૂત હાથોમાં એટલો સુરક્ષિત અનુભવ કરશે કે તારો બધો ડર ક્ષણભરમાં ઓગળી જશે."
રિટાના આ પરિપક્વ અને હૂંફાળા શબ્દોએ પાયલના ડરેલા હૃદયને ભારે રાહત આપી. પાયલને સમજાણું કે મનોજનો પ્રેમ શારીરિક દેખાવનો ભૂખ્યો નથી, પણ એના સમર્પણ અને સાદગીનો ભૂખ્યો છે.
"સાચે જ રિટા?" પાયલે આંસુ લૂછતાં પૂછ્યું.
"હા, મારી ભોળી પાયલ! તું બસ મનોજ પર વિશ્વાસ રાખ અને જ્યારે એ સમય આવે ત્યારે કોઈ પણ ડર વગર પોતાની જાતને એને સોંપી દેજે" રિટાએ સ્મિત સાથે કહ્યું.
તે રાત્રે પાયલ પોતાના પલંગ પર પાછી ફરી ત્યારે તેના મનમાંથી શારીરિક સંકોચનો ડર થોડોક ઓછો થઈ ગયો હતો.
રિટાની પ્રેમાળ હૂંફ અને સાંત્વના પછી પણ પાયલનું મન પૂરી રીતે અંદરથી શાંત થઈ શક્યું નહોતું. કાગળ પર કે વાતોમાં સમજી જવું અલગ બાબત હતી પણ જ્યારે વાસ્તવિકતામાં એ ક્ષણ નજીક આવી રહી હોય ત્યારે મન પરનો કાબૂ રહેવો મુશ્કેલ બની જતો હોય છે.
પાયલ આખી રાત પથારીમાં પડખાં ફેરવતી રહી, મનોમન તરફડતી રહી અને અજાણ્યા ભયના વિચાર માત્રથી તેનું શરીર ધ્રૂજી ઉઠતું હતું. તેના મગજમાં પહેલીવાર શારીરિક સંબંધો બાંધવાને લઈને અનેક પ્રકારની શંકાઓ અને ભયાવહ કલ્પનાઓ ચાલતી હતી.
તે વિચારતી હતી કે પહેલી વખત જ્યારે મનોજ તેની નજીક આવશે અને શારીરિક સંબંધ બાંધશે, ત્યારે તેને કેટલી તીવ્ર પીડા થશે? શું ખૂબ લોહી નીકળશે? તે પોતાના દૂબળા-પાતળા શરીર અને સાંકડા બાંધા સામે મનોજના હટ્ટાકટ્ટા શરીરની સરખામણી કરતી રહી. તેની ભોસ ખૂબ જ સાંકડી છે અને સામે મનોજ એકદમ પહેલવાન જેવો પુરુષ હોવાથી તેનો લંડ મોટો હશે... તો શું તે આ તકલીફ સહન કરી શકશે? શું આ પીડા તેનાથી ખમાશે?
આ વિચારોથી પાયલનું દિલ જોરથી ધબકવા લાગતું અને તેના કપાળ પર પરસેવાનાં ટીપાં આવી ગયાં. એક તરફ મનોજ પ્રત્યેનો અઢળક પ્રેમ અને અગાધ વિશ્વાસ હતો, તો બીજી તરફ પોતાના નાજુક શરીરની મર્યાદાઓ અને થનારી પીડાનો ઉંડો ડર હતો.
આખી રાત મનની આ તરફડણ અને અજંપા વચ્ચે વિત્યા પછી, સવારે પાયલે પોતાના મનને મક્કમ કરવાનો પ્રયત્ન કર્યો. તેને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે મનોજ તેને ક્યારેય દુઃખ પહોંચાડે તેવો પુરુષ નથી. તેનો પ્રેમ જ એટલો ઘેરો અને કાળજીપૂર્વકનો છે કે એ ક્ષણે પણ મનોજ તેની નાજુક દેહનો પૂરો ખ્યાલ રાખશે.
ભય અને તીવ્ર આકર્ષણ વચ્ચે ઝૂલતું પાયલનું દિલ હવે ધીમે ધીમે એ ક્ષણના સમર્પણ માટે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી રહ્યું હતું.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)