Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery કાંતા
#3
ફેક્ટરીમાં માધવ અને કાંતા વચ્ચે પેદા થયેલો આદર અને સ્નેહનો સંબંધ સમય જતાં વધુ ગાઢ અને આત્મીય બનવા લાગ્યો હતો. એક તરફ ૨૨ વર્ષનો ભણેલો-ગણેલો, અનાથ અને સમાજમાં ઉંચા સુપરવાઈઝરના હોદ્દા પર રહેલો માધવ હતો અને બીજી તરફ ૪૮ વર્ષની ગરીબ, રોજ મજૂરી કરતી, વિધવા અને અલગ જ્ઞાતિની કાંતા હતી. જ્ઞાતિ, ઉંમર, સ્થિતિ અને સમાજના ચોકઠાની દ્રષ્ટિએ જુઓ તો બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત હતો. જો ફેક્ટરીના મજૂરો કે ઝૂંપડપટ્ટીના લોકોને આ વાતની ખબર પડે તો સમાજ એમના પવિત્ર સંબંધને પણ કલંકિત કરવામાં અને જાત-ભાતની વાસનાભરી કૂથલીઓ કરવામાં વાર ન લગાડે.

કાંતા આ કડવી વાસ્તવિકતા સારી રીતે જાણતી હતી. એને પોતાના ચરિત્ર પર કોઈ ડાઘ નહોતો લાગવા દેવો, પણ સાથે સાથે એના સ્નેહ ભરેલા સ્રી હૃદયમાં માધવ માટે એક અનોખી લાગણી ઉભરાઈ રહી હતી.

એક દિવસ બપોરે કાંતાએ જોયું કે માધવ લંચ બ્રેક દરમિયાન કેબિનમાં એકલો બેસીને કેન્ટીનનું મોળું અને સ્વાદ વગરનું ખાવાનું ખાઈ રહ્યો હતો. અનાથ હોવાના કારણે માધવ એકલો જ રહેતો હતો અને દરરોજ બહારનું કે કેન્ટીનનું બેસ્વાદ ખાવાનું જમતો હતો. આ જોઈને કાંતાનું હૃદય દ્રવી ઊઠ્યું. એણે વિચાર્યું કે જે છોકરો એને મા સમાન આદર આપે છે, એ દરરોજ આવું લુખ્ખું-સૂકું ખાવાનું કેમ ખાય?

બીજા જ દિવસથી કાંતાએ એક નિર્ણય લીધો. સવારે ચાર વાગ્યે ઊઠીને પોતાના ઘરકામની સાથે સાથે એણે માધવ માટે અલગથી શાક-રોટલી, થોડું અથાણું કે તળેલાં મરચાં બનાવવાનું શરૂ કર્યું.

પરંતુ સમાજ અને લોકોની ગંદી નજરોથી બચવા માટે કાંતાએ આ કામ ખૂબ જ છાનેમાને કરવું પડતું હતું. એ પોતાના ટિફિન સાથે માધવનું નાનું ટિફિન પોતાની થેલીમાં તળિયે સંતાડીને ફેક્ટરીમાં લાવતી.

બપોરે જ્યારે આખી ફેક્ટરીના મજૂરો જમવા માટે બહાર કેન્ટીનમાં કે શેડ નીચે એકઠા થતા ત્યારે કાંતા ચૂપચાપ તક જોઈને માધવની કેબિનમાં જતી. એ ટિફિન માધવના ટેબલ પર મૂકી દેતી અને નીચી નજરે હળવા અવાજે કહેતી "સાહેબ... આ તમારા માટે થોડું ઘરે બનાવેલું જમવાનું લાવી છું... સાદું છે પણ પ્રેમથી બનાવ્યું છે. છાનેમાને જમી લેજો... કોઈ જુએ નહીં."
માધવ જ્યારે પહેલીવાર એ ટિફિન ખોલીને બેઠો, ત્યારે ગરમાગરમ રોટલી અને ઘરના શાકની સુગંધથી એની આંખો ભરાઈ આવી. નાનપણથી અનાથાશ્રમમાં રહેલા અને પછી એકલા જીવતા માધવે ક્યારેય ઘરની સ્રીના  હાથના સ્વાદનો અનુભવ કર્યો નહોતો. જ્યારે એણે પહેલો કોળિયો મોંમાં મૂક્યો, ત્યારે એને લાગ્યું કે આ માત્ર અન્ન નથી, પણ એક સ્ત્રીનો સ્નેહ અને અમૃત છે.

"કાંતામાસી... આટલી મહેનત શા માટે કરો છો? તમને ઘરેથી આટલું વહેલા ઊઠીને મારા માટે ટિફિન બનાવવામાં કેટલી તકલીફ પડતી હશે!" માધવે ગદગદિત અવાજે પૂછ્યું.

કાંતાના ચહેરા પર એક મધુર અને વાત્સલ્યસભર સ્મિત આવી ગયું. એણે પોતાની સાડીનો પાલવ સરખો કરતાં કહ્યું, "સાહેબ... બે રોટલી વધારે બનાવવામાં મને કોઈ મહેનત નથી પડતી. તમે દરરોજ બહારનું ખરાબ ખાવાનું ખાઓ છો, એ મારાથી જોવાતું નહોતું. તમે મને માસી કહી છે ને? તો પછી માસી પોતાના ભાણિયાને ભૂખ્યો કે ખરાબ ખાવાનું ખાતો કેવી રીતે જોઈ શકે?"

માધવની આંખોમાંથી આંસુનાં એક બે ટીપાં સરી પડ્યાં. "કાંતામાસી... તમે મારા માટે માસીથી પણ વિશેષ છો. પણ સમાજ? જો ફેક્ટરીમાં કોઈને ખબર પડશે કે તમે મારા માટે ઘરેથી ટિફિન લાવો છો, તો લોકો ખોટી વાતો બનાવશે."

"હું જાણું છું, સાહેબ" કાંતાએ ગંભીર થઈને કહ્યું. "આ દુનિયા બહુ પાપી છે. એ કોઈ પુરુષ અને સ્ત્રી વચ્ચેના પવિત્ર સંબંધને પણ વાસનાની નજરે જ જુએ છે. આપણી જાતિ અલગ છે, મારી સ્થિતિ ખરાબ છે અને હું એક વિધવા છું. એટલે જ હું આ ટિફિન છાનેમાને લાવું છું. આપણું મન પવિત્ર છે, ભગવાન જાણે છે કે આપણામાં કોઈ પાપ નથી. બસ, તમે છાનેમાને જમી લેજો."

દરરોજ બપોરે માધવ કાંતાના હાથનું બનાવેલું પ્રેમભર્યું ટિફિન જમતો. બદલામાં, માધવ પણ કાંતાની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવા લાગ્યો. કાંતાના ઘરડા મા-બાપ માટે દવાઓ લાવવી હોય કે કાંતાને કોઈ આર્થિક મુશ્કેલી હોય, તો માધવ પણ ખૂબ જ છાનેમાને, કોઈને ખબર ન પડે તે રીતે કાંતાને મદદ કરી દેતો.

સમાજ અને જ્ઞાતિના કઠોર બંધનો, ગરીબીની વિષમતા અને આજુબાજુના લોકોની શંકાસ્પદ નજરો વચ્ચે પણ કાંતાનું આ ગુપ્ત ટિફિન બંને વચ્ચેના આત્મિક, હેતાળ અને અદ્દભૂત સંબંધને દરરોજ વધુને વધુ મજબૂત બનાવી રહ્યું હતું.

દુઃખ અને ગરીબી ક્યારેય કહીને નથી આવતા, પણ જ્યારે આવે છે ત્યારે માણસની સહનશક્તિની આખરી પરીક્ષા લેતા હોય છે. કાંતાનું જીવન ફેક્ટરીની મજૂરી અને ઘરની જવાબદારીઓ વચ્ચે માંડ માંડ પાટા પર ચાલી રહ્યું હતું ત્યાં જ એક અચાનક આવેલી આફતે એના પર આકાશ તોડી પાડ્યું.

એક ચોમાસાની અડધી રાત્રે મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો. કાંતાના પતરાના ઝૂંપડાની છત પરથી ઠેર ઠેર પાણી ટપકી રહ્યું હતું. કાંતાના ઘરડા પિતા આટલા વરસાદમાં પણ સોસાયટીની ચોકીદારી કરવા માટે પોતાની લાકડી અને છત્રી લઈને નીકળી ગયા હતા. ઘરમાં કાંતા અને એની અશક્ત મા લીલા બે જ જણાં હતાં. મધ્યરાત્રિના બે વાગ્યાના સુમારે લીલાની તબિયત અચાનક બહુ લથડી ગઈ. એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો, શરીરે અસહ્ય પરસેવો વળી ગયો અને એ અર્ધબેભાન હાલતમાં ખાટલા પર ઢળી પડ્યાં.
કાંતા ગભરાઈ ગઈ. એણે માતાના ગાલ પર હાથ મૂકીને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ લીલા માત્ર ગળામાંથી અસ્પષ્ટ અવાજ કાઢી રહ્યા હતાં. ઝૂંપડપટ્ટીના એ અંધારા ખૂણામાં, કાદવ-કીચડથી ભરેલી સાંકડી ગલીઓમાં અને મૂશળધાર વરસાદ વચ્ચે કાંતા એકલી પડી ગઈ હતી. એણે આજુબાજુના બે-ત્રણ પડોશીઓનો દરવાજો ખટખટાવ્યો પણ આટલી મોડી રાત્રે અને ગરીબીના માહોલમાં કોઈ હોસ્પિટલનો ખર્ચો કે દોડધામ વહોરવા તૈયાર નહોતું.


કાંતા રડતી રડતી ઘરમાં આવી. એના હાથપગ ધ્રૂજી રહ્યા હતા. એવા સમયે એના મનમાં એક જ નામ ચમક્યું... માધવ!
માધવે એને કહ્યું હતું કે કોઈપણ મુશ્કેલી હોય તો આ માધવને તમારો દીકરો સમજીને યાદ કરજો. કાંતાએ વિમાસણ વગર દૂર શેરીના ખૂણા પર આવેલા એક નાના પીસીઓ પાસે દોડીને માધવને ફોન લગાવ્યો. અડધી રાત્રે ફોનની ઘંટડી વાગતા જ માધવે તાત્કાલિક ફોન ઉપાડ્યો.


"સાહેબ... મારી મા... મારી મા ને બહુ તકલીફ થઈ છે, શ્વાસ નથી લઈ શકતાં! હું શું કરું?" કાંતાનો અવાજ ચોધાર આંસુઓ અને વરસાદના અવાજ વચ્ચે ધ્રૂજી રહ્યો હતો.


માધવે પરિસ્થિતિની ગંભીરતા ક્ષણવારમાં સમજી લીધી "કાંતામાસી... તમે બિલકુલ ગભરાશો નહીં. હું દસ મિનિટમાં ગાડી લઈને પહોંચું છું. તમે માજીને તૈયાર રાખો" માધવે કોઈ પણ અચકાટ વગર સાંત્વના આપી.


માધવે એક ક્ષણનો પણ બગાડ કર્યા વગર પોતાના એક મિત્રની ટેક્સી મંગાવી અને સીધો કાંતાની ઝૂંપડપટ્ટી તરફ દોડ્યો. વરસાદમાં ભીંજાતો ભીંજાતો માધવ કાંતાના ઘરે પહોંચ્યો. એણે જોયું કે લીલા ખાટલા પર બેભાન પડ્યાં હતાં અને કાંતા બાજુમાં બેસીને રડી રહી હતી.


માધવે સમય સૂચકતા વાપરીને પોતાની મજબૂત ભુજાઓમાં લીલાને ઉંચકી લીધા અને ટેક્સીની પાછલી સીટ પર સરખામણીએ સુવડાવી દીધા. કાંતા પણ બાજુમાં બેસી ગઈ. માધવે ડ્રાઈવરને શહેરની સિવિલ હૉસ્પિટલ તરફ ઝડપથી ગાડી હંકારવા કહ્યું.
હૉસ્પિટલ પહોંચતા જ માધવ પોતે સ્ટ્રેચર ખેંચીને લીલાને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયો. ડોક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે લીલાને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું છે. જો અડધો કલાક મોડું થયું હોત તો એમનો જીવ બચાવવો મુશ્કેલ હતો. ડૉક્ટરે તરત  જ કેટલીક મોંઘી દવાઓ અને ઈન્જેકશનો લખી આપ્યાં.


કાંતા પાસે તો માંડ સોબસો રૂપિયા હતા. એ આંખોમાં આંસું સાથે હોસ્પિટલની બેન્ચ પર બેસી પડી પણ માધવે કાંતાને કશું જ વિચારવા ન દીધું. એણે પોતે મેડિકલ સ્ટોર પર જઈને પોતાના ખિસ્સામાંથી તરત જ દસ હજાર રૂપિયા જમા કરાવી દીધા અને બધી જ દવાઓ લઈ આવ્યો.


આખી રાત માધવ આઈસીયુ વોર્ડની બહાર કાંતાની સાથે જાગતો રહ્યો. એણે કાંતાને ખાવા માટે ગરમ ચા અને બિસ્કિટ લાવી આપ્યાં. સવારે જ્યારે લીલાને ભાન આવ્યું અને ડોક્ટરે હવે એમને જોખમ નથી એમ ક્યુહ્યું ત્યારે કાંતાના શ્વાસમાં શ્વાસ આવ્યો.
હૉસ્પિટલના કોરિડોરમાં કાંતાએ માધવ સામે દયામણા ચહેરા સાથે કહ્યું. એની આંખોમાંથી આભારના અશ્રુઓ વહી રહ્યા હતા. "સાહેબ... આજે જો તમે ન હોત તો મારી મા મારી સાથે ન હોત. તમે મારા માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છો. આ પૈસા અને આ ઉપકાર... હું કંઈ રીતે ચૂકવીશ?"

માધવે કાંતાને ખૂબ જ આદરપૂર્વક કહ્યું, "કાંતામાસી... હું તમારા માટે કંઈ કરૂં તો એને ઉપકાર ન કહેવાય. તમે મારા માટે ઘરેથી ટિફિન લાવીને જે પ્રેમ આપ્યો છે, એની આગળ આ પૈસાની કોઈ કિંમત નથી. માજી મારા પણ મા થાય. તમે પૈસાની જરાય ચિંતા ન કરો, બસ માજી જલ્દી સાજા થઈ જાય એ જ મહત્વનું છે."


માધવની આ નિઃસ્વાર્થ લાગણી અને સમર્પણ જોઈને કાંતાનું હૃદય ભરાઈ આવ્યું. જ્ઞાતિ અને સમાજની સીમાઓથી પર જઈને માધવે જે રીતે કાંતાના પરિવારને આ આફતમાંથી ઉગાર્યો હતો, તેણે કાંતાના મનમાં માધવ માટે એક એવું સ્થાન બનાવી દીધું જે કોઈ સગા સંબંધી કરતાં પણ વિશેષ હતું.


ચોમાસાની ઋતુ હવે પોતાની પૂર્ણ અસર વર્તાવી રહી હતી. આકાશમાં કાળાડિબાંગ વાદળો સતત ઘેરાયેલાં રહેતાં અને ગમે ત્યારે મૂશળધાર વરસાદ વરસી પડતો. ફેક્ટરીની દિનચર્યા હંમેશાની જેમ ચાલી રહી હતી. કાંતાની મા લીલાની તબિયત હૉસ્પિટલમાંથી આવ્યા પછી હવે ઘણી સુધારા પર હતી. માધવે કરેલી અસાધારણ મદદ બાદ કાંતાના મનમાં માધવ માટે આદર અને સ્નેહની ભાવના વધુ ગાઢ બની ગઈ હતી.


સાંજના છ વાગ્યા હતા. ફેક્ટરીનો કામકાજનો સમય પૂરો થવાની સાયરન વાગી. બધા પોતપોતાની રીતે ફેક્ટરીની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. કાંતા પણ દિવસભરના થાક સાથે પોતાની સાડીનો પાલવ સરખો કરતી બહાર નીકળી. પરંતુ જેવી એ ફેક્ટરીના મુખ્ય દરવાજા પાસે પહોંચી, આકાશમાં વીજળીના કડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. 


રસ્તાઓ પર ઝડપથી પાણી ભરાવા લાગ્યા હતા અને ઝૂંપડપટ્ટી તરફ જતી ઑટોરિક્ષા કે બસ મળવી મુશ્કેલ બની ગઈ હતી.
કાંતા ફેક્ટરીના શેડ નીચે ઊભી રહીને વરસાદ રોકાવાની વાટ જોઈ રહી હતી. એણે સફેદ સુતરની સાડી પહેરેલી હતી. વિધવા થયા પછી કાંતા મોટાભાગે સાદી અને હળવા રંગની સાડીઓ જ પહેરતી હતી અને આજે પણ એણે સફેદ રંગની સાડી પહેરી કરી હતી.



એ જ સમયે માધવ પોતાની બાઈક લઈને ફેક્ટરીના પાર્કિંગમાંથી બહાર નીકળ્યો. એણે કાંતાને આવા વરસાદમાં શેડ નીચે ઉભેલી જોઈ. બાઈક કાંતાની નજીક ઉભી રાખીને માધવે કહ્યું "કાંતામાસી, આ વરસાદ અત્યારે રોકાય એવું લાગતું નથી. સાંજ પડી ગઈ છે અને રસ્તામાં પાણી ભરાઈ જશે તો તમને જવામાં બહુ તકલીફ પડશે. ચાલો, હું તમને મારી બાઈક પર ઘરે મૂકી જાઉં."


કાંતા પહેલાં તો અચકાઈ. "ના, સાહેબ... તમે શા માટે હેરાન થાઓ છો? અને કોઈ ફેક્ટરીના માણસો કે રસ્તાના લોકો જોશે તો ખોટી વાતો કરશે. હું વરસાદ થોડો ઓછો થાય એટલે જતી રહીશ."


"કાંતામાસી, આટલા વરસાદમાં મોડું કરવું ઠીક નથી.  અને લોકોનું કામ તો વાતો કરવાનું છે. તમે મારા બાઈક પર પાછળ બેસી જાવ, આપણે જલ્દી પહોંચી જઈશું" માધવે આગ્રહપૂર્વક અને સ્નેહથી કહ્યું.


માધવના આગ્રહ સામે કાંતા ના પાડી ન શકી. એણે સંકોચ સાથે બાઈકની પાછલી સીટ પર સાઇડમાં પગ રાખીને બેસવાનું પસંદ કર્યું. માધવે બાઈક ચાલું કરી અને વરસાદના ઝાપટાં વચ્ચે બાઈક કાંતાની ઝૂંપડપટ્ટી તરફ દોડવા લાગી.


રસ્તામાં વરસાદ વધુ તેજ થઈ ગયો. પવનના સૂસવાટા અને ધોધમાર વરસાદમાં માધવ અને કાંતા બંને આખા પલળી ગયા.


વરસાદના પાણીથી કાંતાની આખી સફેદ સાડી ભીંજાઈને શરીર સાથે એકદમ ચોંટી ગઈ. સફેદ કાપડ પારદર્શક બની ગયું હતું. એના ભરાવદાર અને કસાયેલા સ્તનો સાડીના ભીના કાપડમાંથી સ્પષ્ટપણે ઉભરી આવ્યા. ખાસ કરીને, સફેદ સાડી ભીની થવાથી બ્લાઉઝની અંદર પહેરેલી ઘેરા લાલ રંગની બ્રા સાવ સ્પષ્ટ દેખાવા લાગી હતી. એના મોટા અને ભરાવદાર સ્તનો, કમરનો ભાગ અને ભીની સાડીની માદકતા કોઈ પણ પુરુષની કામના જગાડી દે એવી હતી.


બાઈક ચલાવતી વખતે અચાનક રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. બાઈકનો જોરદાર આંચકો લાગતા જ પાછળ બેઠેલી કાંતા પોતાનું સંતુલન ગુમાવી બેઠી. નીચે પડી જવાના ડરથી એણે તરત જ માધવના ખભા અને પીઠને મજબૂતીથી પકડી લીધા.
કાંતાના ભીના, કસાયેલા અને ભરાવદાર શરીરનો સ્પર્શ માધવની પીઠ પર થયો. માધવના શરીરમાંથી એક અનોખી વીજળીની અસહ્ય લહેર દોડી ગઈ. બાઈકના મિરરમાં માધવની નજર અજાણતા જ પાછળ બેઠેલી કાંતા પર પડી. ભીની સફેદ સાડીમાં કાંતાનું કામુક સૌંદર્ય, સ્પષ્ટ દેખાતી લાલ બ્રા અને એના ભરાવદાર ઉરોજની રેખાઓ જોઈને ૨૨ વર્ષના યુવાન માધવનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું.


અત્યાર સુધી માધવના મનમાં કાંતા પ્રત્યે માત્ર આદર અને મા સમાન પવિત્ર ભાવના જ હતી. પણ આ ક્ષણે, કુદરતના આ માદક વાતાવરણમાં, એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રાકૃતિક આકર્ષણનો તણખો ઝરી ઉઠ્યો. કાંતાનું ૪૮ વર્ષનું પરિપક્વ પણ અદભુત રીતે કસાયેલું અને ભરાવદાર શરીર માધવની નજરોમાં એક અનોખો જાદુ ઘોળી રહ્યું હતું. માધવના મનમાં પ્રથમવાર કાંતા માટે એક પુરુષ સહજ આકર્ષણ અને કામેચ્છાની હળવી લહેર જાગી.


કાંતા પણ આ અણધાર્યા સ્પર્શથી ધ્રૂજી ઊઠી. એણે અનુભવ્યું કે એનું ભીનું શરીર માધવની પીઠ સાથે ચોંટેલું હતું. એના ચહેરા પર શરમ અને સંકોચની લાલી પથરાઈ ગઈ. એણે ધીમેથી પોતાનો હાથ થોડો પાછળ લીધો પણ બાઈકની ગતિ અને વરસાદના કારણે એ સંપૂર્ણપણે દૂર થઈ શકી નહીં.

વરસાદની બુંદો બંનેના ચહેરા પર પડી રહી હતી પણ બંનેના મનમાં એક અનોખો ગરમાટો અને ખેંચાણ અનુભવાઈ રહ્યું હતું. આટલા સમયથી જે સંબંધ માત્ર મમતા અને આદરની મર્યાદામાં બંધાયેલો હતો, તેમાં આજે વરસાદની આ એક ભીની સાંજે આકર્ષણનો એક નવો અધ્યાય ઉમેરી દીધો હતો. માધવે બાઈક કાંતાના ઘરની ગલી પાસે ઊભી રાખી પણ બંનેમાંથી કોઈની પાસે તે ક્ષણે બોલવા માટે શબ્દો નહોતા.


વરસાદી સાંજની એ ઘટના પછી માધવ પોતાના ફ્લેટ પર પહોંચ્યો પણ એનું મગજ બિલકુલ ઠેકાણે નહોતું. ભીંંજાયેલી સફેદ સાડી, એમાંથી છલકાતું કાંતાનું પરિપક્વ અને ઘાટીલા શરીરનું રૂપ, સાડીની અંદરથી સ્પષ્ટ દેખાતી લાલ બ્રા અને બાઈકના આંચકા વખતે પોતાની પીઠ પર થયેલો કાંતા સ્તનોનો અદભુત, ભરાવદાર સ્પર્શ... આ બધું જ માધવના મગજ પર છવાઈ ગયું હતું.
એણે કપડાં બદલ્યા અને પલંગ પર આડો પડ્યો. રૂમમાં અંધારું હતું, બહાર વરસાદનો ધીમો અવાજ આવી રહ્યો હતો પણ માધવના મનની અંદર તો વિચારોનું મોટું વાવાઝોડું ચાલતું હતું.


અત્યાર સુધી એ કાંતાને માત્ર એક સન્માનની નજરે, એક મા સમાન આદરથી જોતો આવ્યો હતો. પરંતુ આજે જે શારીરિક ખેંચાણ અને આકર્ષણની ક્ષણ ઉભી થઈ હતી, તેણે માધવની અંદર છુપાયેલી ૨૨ વર્ષના જુવાન પુરુષની કામનાઓને જગાડી દીધી હતી. કાંતાની ૪૮ વર્ષની ઉંમર હોવા છતાં, એનું શરીર એટલું સુડોળ અને કામુક હતું કે માધવ પોતાની આંખો બંધ કરતો ત્યારે તેને માત્ર કાંતાનો જ ચહેરો અને એનું ભીનું શરીર દેખાતું હતું.


આખી રાત માધવ પલંગમાં પડખાં બદલતો રહ્યો. એણે પોતાની જાતને સંભાળવાનો, કાંતા વિશે આવા વિચારો ન લાવવાનો પ્રયાસ પણ કર્યો. એણે વિચાર્યું કે "કાંતામાસી તો મારી માની ઉંમરના છે, એ મને કેટલું માન આપે છે... મારા મનમાં એમના વિશે આવા વિચારો આવવા યોગ્ય નથી"  પરંતુ કામદેવનો પ્રભાવ એટલો મજબૂત હતો કે કુદરતી આકર્ષણ આગળ માધવનો વિવેક નબળો પડી રહ્યો હતો.


કાંતાના લચકતી કમરના વળાંકો, એની કસાયેલી છાતીના ઉભારો અને વરસાદની બુંદોથી ચમકતો ઘઉંવર્ણો વાન માધવના મનમાંથી ખસતો નહોતો. માધવ આખી રાત કાંતાના જ કામુક સ્વપ્નો અને વિચારોમાં ખોવાયેલો રહ્યો.
અંતે, રાત્રિના અંધારામાં, પોતાની અંદર જાગેલી આ અસહ્ય વાસના અને શારીરિક ઉત્તેજનાને શાંત કરવા માટે માધવથી રહેવાયું નહીં. એણે પોતાની આંખો બંધ કરી, કાંતાના એ મોહક અને કામુક રૂપને યાદ કર્યું, એ જોરથી પોતાનો લંડ પોતાના હાથ વડે હલાવવા લાગ્યો, એ અનાયાસે જ કાંતાને ગંદી ગંદી ગાળો બોલીને બબડવા લાગ્યો, જીવનમાં પહેલીવાર કાંતાની કલ્પના કરીને હસ્તમૈથુન કર્યું.

એ ક્ષણે માધવના શરીરમાંથી એક અનોખો આનંદ અને ગરમાવો પસાર થઈ ગયા. વાસનાના એ આવેગમાં એણે કાંતાના ઘાટીલા શરીરને પોતાની કલ્પનાઓમાં પૂરેપૂરું માણી લીધું. હસ્તમૈથુન કર્યા પછી એનું શરીર તો શાંત થઈ ગયું પણ મનમાં એક તરફ અપરાધભાવ અને બીજી તરફ કાંતાને ફરીથી એ જ નજરે જોવાની એક છૂપી ઈચ્છા જાગી ચૂકી હતી.

સવાર પડવા આવી હતી પણ માધવ જાણી ગયો હતો કે હવે ફેક્ટરીમાં કાંતા સામે ઉભા રહેવું એના માટે પહેલાં જેટલું સરળ નહીં રહે. એક પવિત્ર સંબંધની અંદર હવે વાસના અને શારીરિક આકર્ષણનો રસ ઘોળાઈ ચૂક્યો હતો.
Like Reply


Messages In This Thread
કાંતા - by SexyHansaKaki - 09-09-2026, 03:09 PM
RE: કાંતા - by SexyHansaKaki - 09-09-2026, 03:24 PM
RE: કાંતા - by SexyHansaKaki - 09-09-2026, 05:30 PM
RE: કાંતા - by SexyHansaKaki - 10-09-2026, 08:43 PM
RE: કાંતા - by harry@1164 - 11-09-2026, 10:41 PM
RE: કાંતા - by harry@1164 - 11-09-2026, 10:43 PM
RE: કાંતા - by SexyHansaKaki - 12-09-2026, 11:03 AM
RE: કાંતા - by SexyHansaKaki - 12-09-2026, 11:42 AM
RE: કાંતા - by harry@1164 - 14-09-2026, 01:11 AM
RE: કાંતા - by SexyHansaKaki - 14-09-2026, 06:06 PM
RE: કાંતા - by SexyHansaKaki - 14-09-2026, 06:07 PM
RE: કાંતા - by SexyHansaKaki - 14-09-2026, 10:12 PM
RE: કાંતા - by SexyHansaKaki - 14-09-2026, 10:16 PM
RE: કાંતા - by SexyHansaKaki - 15-09-2026, 02:06 PM
RE: કાંતા - by SexyHansaKaki - 15-09-2026, 02:08 PM
RE: કાંતા - by SexyHansaKaki - 15-09-2026, 02:21 PM
RE: કાંતા - by SexyHansaKaki - 15-09-2026, 02:22 PM
RE: કાંતા - by harry@1164 - 18-09-2026, 10:08 PM
RE: કાંતા - by SexyHansaKaki - 19-09-2026, 05:02 PM
RE: કાંતા - by SexyHansaKaki - 19-09-2026, 05:05 PM
RE: કાંતા - by SexyHansaKaki - 19-09-2026, 05:08 PM
RE: કાંતા - by SexyHansaKaki - 19-09-2026, 09:59 PM
RE: કાંતા - by SexyHansaKaki - 01-10-2026, 03:24 PM
RE: કાંતા - by SexyHansaKaki - 02-10-2026, 01:50 PM
RE: કાંતા - by Hansamadhav - 10-10-2026, 04:11 PM
RE: કાંતા - by Hansamadhav - 11-10-2026, 01:11 PM



Users browsing this thread: 1 Guest(s)