Thread Rating:
  • 1 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ♥️ કૌમાર્યભંગ ♥️
#8
એ દિવસે વધારે કંઈ વાત ના થઈ અને મારા સસરા અમારા ત્યાંથી જતા રહ્યા. હું આખી રાત મારા સસરા સાથે મેરેજ કરવાના પ્રપોઝલ વિશે વિચારતી રહી કે હું એમના આ મેરેજના પ્રપોઝલનો સ્વીકાર કરૂં કે ના કરૂં, અને આમેય હું આર્યનને ભૂલવા નહોતી માંગતી.

મને લાગ્યું કે મારા સસરા ક્યાંક ઠીક જ કહી રહ્યા હોય કે કદાચ પોતાનું એકલાપણું દૂર કરવા માટે જ આ પગલું ભરી રહ્યા હોય અને પપ્પાજીએ પ્રોમિસ પણ કર્યું હતું કે અમારી વચ્ચે કોઈ ફિઝીકલ રિલેશન નહીં હોય પણ મને એની અપેક્ષા ખૂબ જ ઓછી હતી કારણ કે મારા જેવી જવાન, રૂપાળી છોકરી કોઈ પુરુષના પડખે સૂતી હોય અને એને અડે જ નહીં,  એનો મતલબ તો એ જ થયો કે એ પુરુષ નહીં નામર્દ છે. પછી મેં વિચાર્યું કે પપ્પાજી આધેડ ઉંમરના છે, હવે આ ઉંમરે એમનાથી શું થશે, વધારેમાં વધારે શું થશે મને? કીસ કરશે મને યા મારા બોબલા સાથે રમત કરશે, મને પપ્પાજી પાસેથી આનાથી વધારેની ઉમ્મીદ ઓછી જ હતી પણ હું એમની સાથે મેરેજ  થયા પછી એમને મારા શરીર સાથે છેડછાડ કરતાં કંઈ રીતે રોકી શકવાની હતી? એમની પાસે તો મારી સાથે આ બધું કરવાનું લાયસન્સ હશે તો હું કેવી રીતે એમને આ બધું કરતાં રોકી શકવાની હતી.

મને હવે એ વાતની ચિંતા નહોતી કે મેરેજ પછી મારા સસરા મને ચોદશે. મને એ વાતની ચિંતા થવા લાગી કે જો હું મારા સસરાના મેરેજના પ્રપોઝલનો સ્વીકાર કરું અને એ રાતે મારા શરીર સાથે ચુમ્માચાટી કરે અને મને આર્યનની જેમ જ ગરમ કરીને મને ચોદી જ ના શકે તો મારી શું હાલત થશે? હું કેવી રીતે મારા શરીરની આગને ઠંડી કરીશ? હું આ બધું વિચારીને પરેશાન થઈ રહી હતી, મારે મારા સસરાની વાત માનવી જ પડી કારણ કે મારી પાસે એના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહોતો, જો હું એમની સાથે મેરેજ કરવા રાજી ના થાત તો ખબર નહીં એ મારી અને મારી મમ્મી સાથે શું કરત.



બીજા દિવસે મારા સસરા મારા ઘરે આવ્યા તો એમને જોઈને મારૂં દીલ જોર જોરથી ધબકવા લાગ્યું. મમ્મીએ ઉમળકાભેર મારા સસરાનું સ્વાગત કર્યું અને હું શરમાઈને મારા ત્યાંથી મારા રૂમમાં જતી રહી. મમ્મીએ એમને બેસાડ્યા, મારા સસરાની હાલત એ બાળક જેવી હતી જેનું આજે રિઝલ્ટ આવવાનું હતું. ત્યારે જ મમ્મીએ મિઠાઈની એક પ્લેટ ઉઠાવી અને મારા સસરા સામે ધરતાં કહ્યું, "કુમાર... મોં મીઠું કરો"



મમ્મીના મોંઢેથી આટલું જ સાંભળતા મારા સસરા બોલ્યા, "શું સાચે જ પલ્લવી આ સંબંધ માટે તૈયાર છે?"



મમ્મી : કુમાર... આ મિઠાઈ પલ્લવીની મેરેજ માટે હા છે એની જ છે.


મમ્મીની મોંઢેથી આ સાંભળીને જાણે મારા સસરાના જીવમાં જીવ આવ્યો અને એમની નજરો ઘરની અંદર મને જ શોધી રહી હતી તો મમ્મી મારા સસરાની નજરનો પીછો કરતાં બોલી, "શું કુમાર... તમે તો અત્યારથી જ પલ્લવીને પોતાની નજરોથી દૂર નથી થવા દેવા માંગતા"



મારા સસરા સહેજ ઝંખવાણા પડી ગયા તો મમ્મી બોલી, "તમે બેશો, હું હાલ જ પલ્લવીને બોલાવું છું અને મમ્મીએ મને બૂમ મારીને બોલાવી તો હું નજરો ઢાળીને મંદમંદ મલકાતી મારા સસરા સામે આવી તો મારા સસરાએ મને બેસવાનું કહ્યું તો હું જેવી બેસવા લાગી તો મમ્મીએ મને કહ્યું, " પલ્લવી... ત્યાં ક્યાં બેસે છે? કુમાર પાસે આવીને બેસ"


હવે હું મારા સસરા પાસે નજરો ઢાળીને બેઠી હતી કે મમ્મી બોલી ત્યાંથી ઉઠીને જતાં જતાં બોલી, "મસ્ત જોડી લાગે છે... એવું લાગે છે જાણે તમે એકબીજા માટે જ બન્યાં હોવ... બિલકુલ શિવ અને પાર્વતીની જેમ"



મમ્મી આમ કહીને અંદર ગઈ જેથી અમે બેયને એકાંતમાં વાત કરવાનો મોકો મળી શકે.




હું મારા સસરાની બાજુમાં નજરો ઢાળીને બેઠી હતી કે અચાનક મારા સસરાએ એમનો હાથ મારા હાથ પર મૂકી દીધો, તો હું એકદમ થથરી ગઈ કારણ કે એમણે એક પુરુષ તરીકે મારા હાથ પર હાથ મૂક્યો હતો નહીં કે એક સસરાએ એમની વહુના હાથ પર હાથ મૂક્યો હતો. એ બસ એટલું જ બોલ્યા, "થેન્ક યુ... પલ્લવી"


અને એટલામાં જ મમ્મી ચા-નાસ્તો લઈને આવી ગઈ. ચા પીતાં પીતાં મમ્મીએ મેરેજની વાત આગળ વધારતાં કહ્યું, "શું કોર્ટે મેરેજ કરવાનાં છે અને ક્યારે?"
મારા સસરા બોલ્યા, "મને લાગે છે કે અમારે કોર્ટ મેરેજ નહીં પણ રીતિરિવાજ મુજબ લગ્ન કરવાં જોઈએ... અને આમેય પલ્લવીનું અરમાન હશે કે એ પણ દુલ્હન બને, આર્યન સાથે ઉતાવળમાં થયેલાં લગ્નમાં પલ્લવીની એ ઈચ્છા પૂરી ના થઇ કે એ દુલ્હનની માફક શણગાર સજે, આમ પણ દરેક છોકરીનું એ સપનું હોય છે. મને પણ પલ્લવીને દુલ્હન બનેલી જોઈને અલગ જ સુકૂન મળશે પછી જેવી પલ્લવીની મરજી, એ કહેતો કોર્ટ મેરેજ અને એ કહે તો રીતિરિવાજ મુજબ,  હવે ઘરમાં એનો ઓર્ડર જ ચાલશે"



મારા સસરાએ મને પૂછ્યું, "પલ્લવી તારી શું ઈચ્છા છે?"


મેં ધીરેથી કહ્યું "રીતિરીવાજો પ્રમાણે"


મારા સસરાએ કહ્યું "જેવી તારી મરજી"



તો મમ્મીએ કહ્યું કે "પલ્લવી હવે તમારી અમાનત છે... જો તમે એને દુલ્હનના રૂપમાં જોવા માંગો છો તો એ જરૂર એ રીતે તૈયાર થશે... મને આ બધું કેવી રીતે પાર પડશે એની ચિંતા થાય છે... લોકો શું કહેશે? ક્યાંક કશું આડાઅવળું થઈ ગયું તો?




મારા સસરા : તમે એની ચિંતા ના કરશો... અમે અહીંથી દૂર કોઈ મંદિરમાં લગ્ન કરીશું, હું બધી જ વ્યવસ્થા કરી દઈશ... તમારે કશું કરવાની જરૂર નથી.



પછી મારા સસરાએ પોતાની બેગમાંથી પાંચ લાખ રૂપિયા કાઢીને મમ્મીના હાથમાં મૂક્યા.


મમ્મી : કુમાર... આ શું છે?


મારા સસરા : કશું નહીં... સુજાતાજી, થોડાક પૈસા છે, ઘરમાં લગ્નનો માહોલ છે અને ઘણી તૈયારી પણ કરવાની હોય છે તો આ એના માટે છે.


મમ્મી : આની શું જરૂર હતી? એટલું બધું કરવાની શું જરૂર છે?


મારા સસરા : અરે... હવે જે મારૂં છે એ બધું પલ્લવીની તો છે... પલ્લવી તો જ એની સાચી માલકિન છે... આખરે તો પલ્લવીએ જ તો બધી જવાબદારી લેવી પડશે.



મારા સસરાની આ વાત સાંભળી મમ્મી હસીને કહેવા લાગી, "કેમ નહીં... પલ્લવી સાચવી લેશે તમારા ઘરને અને તમને પણ"


મમ્મી પૈસા અંદર મૂકવા જવા લાગી અને જતાં જતાં પાછું વળીને મારા સસરાને કહેવા લાગી, "કુમાર... હવે તમે પણ મારૂં નામ લેવાનું બંધ કરો... તમારી વાઈફની મમ્મી છું... પલ્લવીની જેમ જ મમ્મી કહેવાનું"


મારા સસરાએ કહ્યું, "જી... મમ્મીજી"



મમ્મી અંદર ગઈ. મારા સસરાએ પોતાની કારની ચાવી મારી સામે ધરતાં કહ્યું, " પલ્લવી... આ કારની ચાવી તારી પાસે રાખ"



તો મેં કહ્યું, "મારે શું જરૂર છે પપ્પાજી?... મને બરાબર ચલાવતાં પણ નથી આવડતું... મારે ક્યાંક જવું હશે તો ઑટોરિક્ષામાં જતી રહીશ"


મારા સસરા : શું કહે છે તું? આ શહેરના એક મોટા બિઝનેસમેનની વાઈફ થઈને તું ક્યાંક આવવા-જવા માટે ઑટોરિક્ષાની રાહ જોઈશ? તો લોકો શું કહેશે? તારા માટે હું કોઇપણ મોંઘી ચીજ ખરીદી શકું છું... તું આ કાર હવે તારી પાસે જ રાખ"


હું : પણ મને સરખું ચલાવતાં જ નથી આવડતું.



મારા સસરા : કશો વાંધો નહીં... હવે હું શીખવાડી દઈશ સારી રીતે ચલાવતાં. બસ શીખવાડવાનો મોકો આપવો પડે.



મારા સસરાની વાત સાંભળીને એમની સાથે આંખો મળતાં હું ખૂબ જ શરમાઈ ગઈ અને મારી નજરો ઢાળી દીધી. હું જાણતી હતી કે મારા સસરા કંઈ ગાડી શીખવાડવાનું કહેતા હતા, હું એમના કહેવાનો મતલબ સમજી ગઈ હતી. એમણે કહ્યું હતું કે અમારા વચ્ચે શારીરિક સંબંધ નહીં હોય અને આજે મને ગાડી શીખવાડવાનું કહી રહ્યા હતા, એકવાર મેરેજ થઈ ગયાં તો પછી હું એમને મારી ગાડી ચલાવતાં કંઈ રીતે રોકીશ? એ વિચારીને મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ.


મને હસતી જોઈને મારા સસરાએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મારો ફોટો પાડતાં કહ્યું, "હવે થોડાક દિવસ તો આ ફોટાથી જ કામ ચલાવવું પડશે મારે"



મારી સામે જોતાં એ બોલ્યા "કેમ પલ્લવી, બરાબર છેને?"


હું શું જવાબ આપતી? હું શરમથી રાતીચોળ થઈ ગઈ હતી.


મારા સસરા : તું ખુલ્લા વાળ રાખે છે ત્યારે ખૂબ જ રૂપાળી લાગે છે, એકદમ સ્વર્ગની અપ્સરા જેવી, બસ આ આછા રંગની સાડી તારી ખૂબસૂરતીને થોડીક ઓછી કરી રહી છે.


મેં શરમાતાં કહ્યું, " એ તો પપ્પાજી, મારી બધી સાડીઓ ત્યાં પડી છે, તમે અહીં આવો એટલે લેતા આવજો"


મારા સસરા : શું તું હવે એ જૂની સાડીઓ પહેરીશ? હવે કોઈ જૂની ચીજવસ્તુ તારે નહીં વાપરવી, બધી નવી જ.


હું શું બોલતી? મારા સસરા મારી સાથે જ ફ્લર્ટ કરી રહ્યા હતા.



મારા સસરાનું તો મન જ નહોતું કરતું અમારૂં ઘર છોડીને જવાનું, પણ અમારા મેરેજની બધી વ્યવસ્થા કરવાની હતી એટલે એ જવા લાગ્યા તો મમ્મીએ એમને કહ્યું, "મારે તમને એક વાત કરવી છે"


મારા સસરા : હા... બોલો.


મમ્મી : અમારે ત્યાં આ રિવાજ છે કે લગ્ન વખતે છોકરી જે કપડાં પહેરે એ એના સાસરી પક્ષ તરફથી આવે છે, પહેલાં આર્યન સાથે કરેલાં મેરેજ એટલાં જલ્દી જલ્દી થયાં કે આ બધું કરવાનો મોકો જ ના મળ્યો.


મારા સસરા : જુઓ, તમે જે કહેશો એવું જ થશે... હું નથી ઈચ્છતો કે આ લગ્નમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન અડચણ આવે, આ લગ્નમાં હું જે પણ તમારા નિયમો હશે એ પૂરા થશે અને રહી વાત પલ્લવીની લગ્નની ચણિયાચોળીની તો એ હું મોકલાવી દઈશ.



જ્યારે મારા સસરાએ મારાં લગ્નનાં કપડાં મોકલાવાનું કહ્યું ત્યારે મમ્મી બોલી, "મોકલાવાની જરૂર નથી... પલ્લવીને તમે કાલે તમારી સાથે  માર્કેટ લઈ જજો શોપિંગ કરવા... ત્યાં એ તમને કેવાં કપડાં લેવાં, એ પસંદ કરવામાં મદદ કરશે.


મમ્મી મારા સસરા સાથે વાત કરી રહી હતી અને હું એ સાંભળીને શરમથી પાણી પાણી થઈને નજરો ઢાળીને ઉભી હતી. મમ્મી હું અને મારા સસરા સાથે સમય થોડો સમય પસાર કરીએ અને એકબીજાને સમજી શકીએ એ માટે ગોઠવણ કરી રહી હતી.


પછી મમ્મી ઘરમાં અંદર ગઈ એટલે મારા સસરાએ મારા નોકર હોય એમ મને કહ્યું , "સવારે 10 વાગ્યે હું હાજર થઈ જઈશ"

હું કશું બોલવાની હાલતમાં નહોતી, બસ ચૂપચાપ ઉભી હતી. મારા સસરા આટલા બધા રોમેન્ટિક માણસ હશે એવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું.


હું : પપ્પાજી... લગ્ન માટે નવાં કપડાં લાવવાની શું જરૂર છે? આર્યન સાથે મેરેજ વખતની સાડી પડી જ છે.


મારા સસરા : એ જૂની સાડી શું કામ?


હું : એ જૂની ક્યાં થઈ છે?... એક જ વખત તો પહેરી છે.



મારા સસરા : હવે કશું જ જૂનું નહીં... ખર્ચાની તું ચિંતા ના કરતી... રાણી છે તું એ ઘરની અને મારા દિલની પણ... તું ખર્ચ નહીં કરે તો બીજું કોણ કરશે? તને ગમે એ બધાની શોપિંગ કરશે.


મને શરમ રહી હતી, મારા સસરાએ મારો હાથ પકડ્યો અને પોતાના ખિસ્સામાંથી એક ખૂબ જ મોંઘી ડાયમંડ રિંગ કાઢી અને મારી આંગળીમાં પહેરાવી દીધી.


હું : અત્યારે શું જરૂર હતી આ રિંગની?


મારા સસરા : મારું તો મન ચાહે છે કે તને ઉપરથી નીચે સુધી સોને મઢી દઉં.



હવે હું શું બોલતી?



આંખો દિવસ હું મારા સસરા વિશે જ વિચારતી રહી. એમનો ચહેરો વારંવાર મારી નજર સામે આવતો હતો અને હું એના પરથી જેટલું ધ્યાન હટાવવાની કોશિશ કરતી હતી એટલું જ મારું ધ્યાન એ તરફ જતું રહેતું હતું.


ત્યારે મમ્મી મારી પાસે આવી અને મને કહેવા લાગી, "પલ્લવી... જોયું? માધવ તને કેટલો પ્રેમ કરે છે... તારા મોંઢેથી હા સાંભળવા કેટલા બેચેન હતા.


મારા સસરાને અહીંથી ગયે અડધો કલાક પણ નહોતો થયો અને મમ્મીના ફોનમાં એમનો કોલ આવ્યો તો ફોનની સ્ક્રીન પર એમનું નામ જોઈને મમ્મી હસીને મને બતાવતાં બોલી, "જો... આવી ગયો... મેં કહ્યું હતુંને કે તારા આગળ-પાછળ ફરશે"
તો હું શરમાઈ ગઈ.


મારા સસરા : મમ્મીજી... પલ્લવીનો ફોન નથી લાગી રહ્યો.


મમ્મી : કુમાર... પલ્લવી પાસે ફોન જ નથી.


મારા સસરા : ઓહ... તો શું પલ્લવી સાથે વાત થઈ શકશે?


મમ્મી : કેમ નહીં... લો, એને જ આપું.



મમ્મી પાસેથી ફોન લઈને હું બેડરૂમમાં જતી રહી, મને ડર લાગતો હતો કે ક્યાંક મારા સસરા મમ્મી જોડે ઉભી હોય અને મારી સાથે ફ્લર્ટ કરવાનું ચાલું કરી દે.



મારા સસરા : તેં મને કીધું નહીં કે તારી પાસે ફોન નથી.


મેં શરમાઈને ધીમેથી કહ્યું, "લઈ લઈશ"



મારા સસરા : ના... હું લાવી આપીશ.



હું : જી, પપ્પાજી... અને તમે ક્યાં છો?  કેટલા વાગ્યા? તમે ઓફિસ નથી ગયા?



મારા સસરા : ના... હવે તો મેરેજ પછી જ ઓફિસ અને એનું કામ... લગ્નની તૈયારી પણ કરવાની છેને...


હું એમને શું કહેતી?



મારા સસરા : પલ્લવી... મેં પંડિતજી સાથે વાત કરી તો એમણે કહ્યું કે પરમ દિવસનું મુહૂર્ત સારૂં છે.


હું : જે તમે કહો એ.



મારા સસરા : પલ્લવી, લગ્ન માટે તારે મહેંદી અને તારે તૈયાર પણ તો થવાનું છે.


હું : પપ્પાજી, મહેંદી તો હું મૂકાવીશ.


મારા સસરા : મેં એક સારી બ્યુટી પાર્લરવાળીને બુક કરાવી લીધી છે એ બધા માટે.


થોડીવાર પછી મારા સસરાએ કોલ કટ કર્યો.


મમ્મી : શું કહેતા હતા કુમાર?


હું : મમ્મી, પપ્પાજી પરમ દિવસે લગ્નનું કહેતા હતા અને એમણે બ્યુટી પાર્લરવાળી પણ બુક કરાવી લીધી છે, પણ મમ્મી આટલી જલ્દી?


મમ્મી : પણબણ શું? હવે તું એ ઘરની માલકિન બનવા જઈ રહી છે, માધવની પત્ની, હવે એમને પપ્પાજી કહેવાનું બંધ કરી દે.


હું : મમ્મી, હાલ મારાથી એ નહીં થાય.


મમ્મી : તો તો તારાથી સુહાગરાતે જે થાય એ પણ નહીં થાય?


હું : શું મમ્મી તું પણ... પપ્પાજી મને કહી રહ્યા હતા કે અમારા વચ્ચે કોઈ શારિરીક સંબંધ હોય.



"એ બધી ખાલી કહેવા ખાતરની વાત હોય છે, જ્યારે રાતે તમે બેય એક જ બેડ પર હશો ત્યારે જોઈશું કે તું કંઈ રીતે પોતાની જાતને રોકે છે અથવા કુમાર પોતાને રોકી શકે છે. સાંભળ, સુહાગરાતે કુમાર જે કંઈ કરવા માંગે કરવા દેજે, રોકતી ના, એમનો સાથ આપજે પછી ઠંડી થઈને પડી ના રહેતી. પુરુષો પહેલી રાતે જ બધું કરી લે છે, બસ તારે એમનો સાથ આપવાનો. અને આમ પણ કુમાર વર્ષોથી સ્રીના સહવાસ વગર રહ્યા છે તો સુહાગરાતે એ બધા જ વર્ષોની એમની ભૂખ દૂર કરશે. બસ એક વાર તને આદત પડી ગઈ પછી તો સામેથી એમને એવું કરવાનું કહીશ... સમજી ગઈને મારી નાજુક હરણી" મમ્મીએ મસ્તીમાં મારા ગાલ થપથપાવતાં કહ્યું.


સુહાગરાતે મારા સસરાનો સાથ આપવાની વાત સાંભળીને મારા ગાલો પર શરમની લાલિમા ફૂટવા લાગી.


મમ્મી : હવે આ શરમબરમ છોડ અને મારી વાત ધ્યાનથી સાંભળ, સ્ત્રી બેડ પર એની અદાઓનો જાદુ પાથરીને પુરુષને એનો લટ્ટુ બનાવી છે, તારે પણ કુમારને તારી અદાઓથી પાગલ કરી દેવાના, સમજી? હું તો કહું અત્યારથી જ એમની સાથે ખુલ્લા મને વાતચીત કરવાની, એમને ઉશ્કેરવા છેડછાડ કરવા માટે ભલે એ એવું ના કરવા માંગતા હોય, એકબીજાને સારી રીતે સમજી લો, છેવટે તમારે આખી જિંદગી સાથે વીતાવવાની છે. એ જ્યારે સામે હોય ત્યારે માદક અદાથી પોતાની સાડીનો પાલવ સરકાવી દેવો, તારા માટે સારૂં રહેશે અને સાંભળ... હવેથી એકદમ સાંકડા, બંધ ગળાવાળા બ્લાઉઝ પહેરતી, ખુલ્લા ડિપનેક બ્લાઉઝ પહેરવાના અને કુમારને અંદર ઢંકાયેલું સારી રીતે દેખાડવાનું, સમજી? આંખોમાં આંખ પરોવીને, હસીને એમની સાથે વાત કરવાની. અને સાંભળ... કાલે કુમાર તને શોપિંગ કરવા લઈ જાય ત્યારે વધારે નખરાં ના કરતી. જે તને ગમે એ લઈ લેજે, આખરે એ બધું તારૂં જ તો છે અને કુમાર તને કશી વાતે ના થોડી પાડશે? તારે હવે મોંઘા કે સસ્તાની પરવા નહીં કરવાની, સમજી.


હું મમ્મીની વાત ચૂપચાપ સાંભળતી રહી હતી કે લગ્ન પછી કરોડો રૂપિયાની પ્રોપર્ટી પર અધિકાર, ઘરમાં સાસુ કે નણંદ જેવું કોઈ રોકટોક કરનાર નહીં, આગળપાછળ પૂંછડી પટપટાવતો પતિ.



મારી મમ્મી એ ભલે મિડલ ક્લાસમાં જીવન પસાર કર્યું પણ એના વિચારો ખૂબ જ મોર્ડન અને મહાત્વાકાંક્ષી હતા. એ જાણે મને મારી આગળની લાઈફ માટે ટ્રેનિંગ આપી રહી હતી.


મને પણ લાગવા માંડ્યું હતું કે મારા અને મારા સસરા વચ્ચે આ નવો સંબંધ કદાચ કુદરતની મંજૂરીથી જ બનવા જઈ રહ્યો હતો, અને જો એમાં કુદરતીની મરજી ના હોત તો મારા સસરા જે આટલા વર્ષોથી સ્રીના સહવાસ વગર રહ્યા હતા એમને કોઈ પણ છોકરીએ આ હદે આકર્ષિત નહોતા કર્યા, એ મને પાગલની માફક ચાહવા લાગ્યા હતા. મારો એમની સાથે આ નવો સંબંધ જો ના જોડાવાનો હોત તો કદાચ આર્યન મારી લાઈફમાંથી આમ અચાનક દૂર શું કામ થઈ જાત? કદાચ એ ભગવાનની જ ઈચ્છા હશે. આ વિચારતાં વિચારતાં મારા બે પગ વચ્ચે ઉત્તેજના થવા લાગી, મારી ભોસમાંથી પાણી નીતરવા લાગ્યું, મારી ભોસમાં ચળ ઉપડવા લાગી, હું મારા હાથ વડે પોતાના સલવાર ઉપરથી જ મારી ભોસને પસવારવા લાગી, મને એ વાતનું ભાન જ ના રહ્યું કે મારો સલવાર ખૂલી ગયો અને મારો હાથ પેન્ટીમાં પોતાની ભોસ પર ફરવા લાગ્યો, હું મારી ભોસ સાથે મારી આંગળીઓ વડે છેડછાડ કરવા લાગી.


મારા શ્વાસ ભારે થવા લાગ્યા મારા મોંમાંથી

"આહહહહ... આહહહહ... આહહહહ... આહહહહ..."


નીકળી રહી હતી. અને હું 

"આહહહહહ... આહહહહહ..." કરતી મારી આંગળી મારી ભોસમાં ઘચાઘચ અંદર બહાર કરવા લાગી કે ત્યારે જ મારા મોંમાંથી


"પપ્પાજી... રહેવા દો હવે... આહહહહહ... રહેવા દો ને"

નીકળી ગયું. મારી ભોસ એ સમયે પાણીનો ધોધ વહાવી રહી હતી. મારી આંગળીઓ અને વધી ગયેલાં ઝાંટાં મારા યોનિ રસથી એકદમ પલળી ગયાં હતાં અને મારી નજરો સામે મારા સસરાનું મોટું હથિયાર ફરી રહ્યું હતું. હું થોડી નોર્મલ થઈ ત્યારે મને આ હાલતમાં પોતાની જાતને જોઈને ખૂબ જ શરમ આવવા લાગી. મારી ભોસમાં આંગળી કરતા સમયે મારા સસરાનું જ નામ કેમ નીકળ્યું? તો શરમાઈને જાતે જ બોલી ઉઠી,
"હાય, રામ... આ હું શું કરી રહી હતી?" સાચે જ પપ્પાજીનું હથિયાર આટલું બધું મોટું હશે? હાય... હાય... જો પપ્પાજીનું હથિયાર ખરેખર આટલું લાંબું અને મોટું હશે તો હું નહીં લઈ શકું... હું તો એમને ચોખ્ખી ના પાડી દઈશ લેવાની પણ મને નથી લાગતું કે એ માનશે... ખબર નહીં કે હું ખમી પણ શકીશ કે નહીં અને પછી ખમવું તો પડશે જ એમ જાતે જ ના જાણે શું શું વિચારવા લાગી. હું એમના વિશે શું વિચારૂં છું એ જો કદાચ પપ્પાજીને ખબર પડી જાય તો મારા વિશે એમ જ વિચારે કે હું કેટલી બેશરમ છું!


હું જો બેશરમ છું તો પપ્પાજી મારા કરતાં ક્યાં ઓછા બેશરમ છે? મેં હા પણ નહોતી પાડી અને એ કેવા તાકી તાકીને મારા બોબલા જોઈ રહ્યા હતા, એ વાતનું ધ્યાન પણ એમને નહોતું કે મારી મમ્મી પણ એમને જોઈ રહી છે, મારી છાતી અને મારી ગાંડને ઘૂરી રહ્યા હતા.

 
Like Reply


Messages In This Thread
RE: ♥️ કૌમાર્યભંગ ♥️ - by SexyHansaKaki - 26-07-2026, 07:20 PM



Users browsing this thread: 1 Guest(s)