Thread Rating:
  • 1 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ♥️ કૌમાર્યભંગ ♥️
#7
મારા સસરા : કેમ છો... સુજાતા જી?



મમ્મી : ઠીક છું... બધું જ ગડબડ થઈ ગયું... પલ્લવી તો મનોમન જાણે તૂટી જ ગઈ.


મારા સસરા : જુઓ સુજાતાજી... મારે તમને એક વાત કરવી છે... પ્લીઝ, તમે ખોટું ના લગાડતાં અને મારી આ વાત વિશે શાંતિથી વિચારજો... પ્લીઝ.


મમ્મી : જી... બોલો.




મારા સસરા : તમે પલ્લવી વિશે કશું વિચાર્યું છે? શું તમે એને આમ જ આખી લાઈફ ઘરે જ બેસાડી રાખશો કે એનાં બીજાં મેરેજ વિશે વિચાર્યું છે?


મમ્મી : આર્યન સાથે ઉતાવળે થયેલાં મેરેજ અને અચાનક વિધવા થવાને કારણે હવે મેરેજ પરથી એનું મન ઉઠી ગયું છે... એ ફરી મેરેજ કરવાની તો ના જ પાડે છે... ખબર નહીં હવે આગળ શું થશે પણ હું તો ગમે એ રીતે થાય એનાં મેરેજ કરાવી દઈશ.


મારા સસરા : હું એક પ્રપોઝલ લઈને આવ્યો છું.


મમ્મી : હા... બોલો.


મારા સસરા : હું પલ્લવી સાથે મેરેજ કરવા માગું છું...


મમ્મી : શું?... તમે આ શું બોલી રહ્યા છો? તમને ભાન પણ છે ખરૂં?


મારા સસરા : તમે વિશ્વાસ રાખો... આ હું બસ એટલા માટે કરી રહ્યો છું કે મને પલ્લવીનું એકલાપણું જોયું નથી જતું... એ કમ સે કમ મારી સાથે તો રહેશે... ભલે અમે પતિ પત્નીનો સંબંધ ના નિભાવીએ પણ એકબીજાનું ધ્યાન તો રાખી શકીએ... અને આર્યનની બધી યાદો તો અમારા ઘરમાં જ છે.


મમ્મી : તમને ખબર પણ છેને કે તમે શું કહી રહ્યા છો? આ સમાજ, આ લોકો, આ દુનિયા શું કહેશે?


મારા સસરા : સમાજ અને લોકોની ચિંતા તમે શું કામ કરો છો?... એ તો બોલ્યા કરશે... તમે જ કહો કે જો તમારી છોકરી આખી લાઈફ વિધવા જ રહેશે તો શું થશે એનું?... અને આમેય એ વિધવા છે એટલે એને મારા ઘરે જ રહેવું પડશે... એટલે હું એવું ઈચ્છું છું કે અમે મેરેજ કરીને રહીએ.


મમ્મી : જુઓ ભાઈસાહેબ, તમારી ઉંમર તો જુઓ... આધેડ થઈ ગયા છો.


મારા સસરા : મારી ઉંમરને શું થયું છે? તમે મને આધેડ કહી રહ્યા છો તો હું પણ તમને એક વાત કહી દઉં પુરુષ અને ઘોડા કોઈ દિવસ ઘરડા ના થાય.


મમ્મી : જુઓ, હું બીજું કશું નથી જાણતી... ભલે તમે ખૂબ મોટા માણસ છો પણ આ નહીં થઈ શકે.


મારા સસરા : સુજાતાજી, મારી કરોડોની પ્રોપર્ટી માટે કોઈ તો હોવું જોઈએ જે મારું પોતાનું હોય અને આર્યનના ગયા પછી હું આવડો મોટો બિઝનેસ હું એમ જ કોઈને કંઈ રીતે સોંપી દઉં? અને તમે જ વિચારો કે પલ્લવી વિધવા છે અને લોકો કહેશે કે મેરેજ થતાં જ પોતાના પતિને ભરખી ગઈ તો કોણ એની સાથે લગ્ન કરશે? એટલે હું તમને સમજાવી રહ્યો અને જુઓ સુજાતાજી... તમે મને ખરાબ ના સમજતા પણ આ બધું હું મારા ખાનદાનને આગળ વધારવા કરી રહ્યો છું... હવે મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી... હું જાણું છું કે તમે આજે નહીં તો કાલે પલ્લવીનાં મેરેજ ક્યાંકને ક્યાંક કરી જ દેશો ત્યારે મારો પલ્લવી સાથે ક્યો સંબંધ રહેશે?... પછી હું મારી પ્રોપર્ટી એના નામે શું કામ કરીશ?... કોણ હશે એ જે આ ઉંમરે મારી સાથે રહેશે? મારો સહારો બનશે, આ ઉંમરે મારી સાથે રહેશે આખરે એ જ મારી પ્રોપર્ટીનો વારસદાર હશે... તમે જ વિચારો કે જો પલ્લવી મારી સાથે મારા ઘરમાં રહેશે તો પછી મારી બધી જ પ્રોપર્ટીની માલકિન તમારી છોકરી જ હશે.


મારા સસરાના મોંએથી આટલી બધી પ્રોપર્ટી વિશે સાંભળીને અને મેરેજ પછી આ બધી જ પ્રોપર્ટીની માલકિન એની છોકરી હશે તો મમ્મીનો ગુસ્સો શાંત થવા લાગ્યો. મમ્મીને નરમ પડતી જોઈને મારા સસરાને વધારે ઉત્સાહ આવી ગયો અને એ વારંવાર મમ્મીને સમજાવવા લાગ્યા અને મમ્મીને આ મેરેજના ફાયદા ગણાવા લાગ્યા. મારા સસરાએ મમ્મીને કહ્યું કે મેરેજ પછી હું તમારી છોકરીને રાણી બનાવીને રાખીશ તો મમ્મીના ચહેરા પર સ્માઇલ આવી ગઈ, એણે મારા સસરાને કહ્યું કે ઠીક છે ભાઈસાહેબ... મને કોઈ વાંધો નથી પણ મારે પલ્લવીને પૂછવું પડશે કે એની શું મરજી છે.


મારા સસરા : તમને શું લાગે છે? એ હા કહેશે? પલ્લવીની સજીધજીને તૈયાર થવાની ઉંમર છે અને એ આ ઉંમરે સફેદ સાડી પહેરીને રહેશે શું એ તમને સારૂં લાગશે? એને આ રીતે ગૂમસૂમ, ઉદાસ જોઈને તમને દુઃખ નહીં થાય? તમે નથી ઈચ્છતાં કે તમારી છોકરી મોજમસ્તીમાં જીવે? તમને શું લાગે છે? તમે પલ્લવીને આ મેરેજ માટે મનાવી શકશો? જુઓ, હું બે દિવસ પછી આવીશ. એ અમારા ત્યાંથી જતા રહ્યા.


મારા સસરા જ્યારે આવ્યા ત્યારે મમ્મી આ સંબંધ માટે એમને ના પાડી રહી હતી અને હવે એ પોતે જ મને આ સંબંધ માટે સમજાવી રહી હતી, મનાવી રહી હતી.


હું : મમ્મી... આ તું શું કહી રહી છે? મેરેજ અને એ પણ મારા સસરા સાથે?


મમ્મી : તો શું થયું? હવે એ ક્યાં તારા સસરા રહ્યા છે... આર્યનના મોત પછી હવે તારો એમની સાથે શું સંબંધ?


હું : મમ્મી, તેં એમની ઉંમર જોઈ છે? કેટલા ઘરડા છે એ?


જે વાત મારા સસરાએ મારી મમ્મીને એમને આધેડ કહેવા પર કીધી હતી એ જ વાત મમ્મી મને કહી રહી હતી કે પુરુષ અને ઘોડા કદીય ઘરડા ના થાય અને માધવ સાથે મેરેજ કરવાથી તને ફાયદા જ ફાયદા છે.


હું : ફાયદા?... એમની સાથે મેરેજ કરવા માટે આ શું બોલી રહી છે?


મમ્મી : હા... ઠીક જ કહી રહીં છું... તારી આ ઉંમર શું વિધવા રહેવાની છે? અરે, તારી ઉંમર તો મોજમજાથી તૈયાર થઈને હવામાં સેલારા મારવાની છે અને તું આ રીતે દુઃખી બેસી રહીશ? પણ જો તું એમની સાથે મેરેજ કરી લઈશ તો એ આખાય ઘર પર તારું જ રાજ હશે... એવડા મોટા ઘરની તું એકમાત્ર માલકિન હોઈશ... મહારાણીની જેમ રહીશ તું એ ઘરમાં... તારો ઓર્ડર જ જ ચાલશે અને સૌથી મહત્વની વાત આટલી મોટી ઉંમરનો પતિ હંમેશા કાબૂમાં રહે છે, કોઈ પાલતું કૂતરાની માફક તારી આગળપાછળ પૂંછડી પટપટાવતો રહેશે...  એમ જ સમજ કે એ તારો વફાદાર ગુલામ જ હશે અને મમ્મી મારી સામે જોઈને ધીરેથી હસી.


હું : અને કદાચ હું આ મેરેજ માટે ઘસીને ના પાડી દઉં તો?


મમ્મી : હું કંઈ મૂરખ નથી... મારી સાથે વાત કરતી વખતે મેં એમની આંખોમાં જોયું છે તને પામવા માટેનું ઝનૂન અને તને એમની બનાવવાની લાલસા... એ ખૂબ જ પૈસાદાર અને વગદાર માણસ છે... એ કોઈપણ હદે જઈ શકે છે તારી સાથે મેરેજ કરવા માટે...


મમ્મીની વાત સાંભળીને મેં મમ્મીને કહ્યું કે ઠીક છે, હું આ સંબંધ માટે તૈયાર છું પણ પહેલાં હું જાતે એકવાર એમની સાથે વાત કરીશ. મારી આ સંબંધ માટે હા સાંભળીને મમ્મીએ મને ગળે લગાડી દીધી અને કહ્યું કે જેમ તું કહે એમ થશે. એ રાત મેં કેવી રીતે વીતી એ તો બસ હું જ જાણું, મારા મન કેટલાય વિચાર આવવા લાગ્યા કે પપ્પાજીની નિયત એ દિવસે મારા શરીરને જોઈને એ હદે હલી ગઈ અને મારા પ્રત્યે એટલા આકર્ષિત થઈ ગયા કે વાત છેક મેરેજ સુધી પહોંચી ગઈ, હું વિચારવા લાગી કે કેવી રીતે હું મારા જ સસરાને પોતાના પતિ તરીકે સ્વીકારી શકીશ... કેવી રીતે હું એમની સાથે બેડરૂમમાં એક જ બેડ શૅર કરી શકીશ. ના...ના... એ મારાથી નહીં થાય પણ પછી મેં વિચાર્યું કે જે થશે એ, એ વખતે જોયું જશે. મેં બધું જ નસીબ ઉપર છોડી દીધું અને હવે પહેલાં એ વાત પર ધ્યાન આપવા લાગી કે કેવી રીતે જ્યારે એ આવે ત્યારે એમનો સામનો કરવો.  એ એક બે દિવસમાં મારે એમને આ મેરેજ થતાં અટકાવવા માટે પણ એમને મનાવવાના હતા.


બે દિવસ પછી જ્યારે મારા સસરા આવ્યા ત્યારે સૂટબૂટમાં સજ્જ હતા, એ થોડાક નર્વસ પણ લાગતા હતા કારણ કે આજે એમના કિસ્મતનો ફેંસલો થવાનો હતો કે હું એમની સાથે આ સંબંધ માટે સહમતી આપું છું કે નહીં. એમની હાલત ઠીક એવી જ હતી જેવી કોઈ જુવાન છોકરાએ કોઈ ખૂબસૂરત છોકરીને પ્રપોઝ કર્યું હોય અને એ છોકરીના મોંમાંથી જે જવાબ નીકળે એના આધારે એ છોકરાની લાઈફનો ફેંસલો થવાનો હોય. મારા સસરા આવ્યા તો મારી મમ્મીએ મને બોલાવીને એમની પાસે બેસવા કહીને એ પોતે એમના માટે ચા-નાસ્તો લેવા અંદર કિચનમાં જતી રહી. મારી મમ્મી મને અને મારા સસરાને એકાંતમાં વાત કરવા માટે જાણી જોઈને એકલાં મૂકીને ગઈ હતી. હવે રૂમમાં હું અને મારા સસરા બે એકલાં જ બેઠાં હતાં. મેં એ દિવસે સિમ્પલ કૉટનની આછા રંગની સાડી પહેરી હતી કારણ કે હવે હું વિધવા થઈ ગઈ હતી એટલે મારે આછા રંગનાં સાદાં જ કપડાં પહેર્યાં હતાં. મેં નોટિસ કર્યું કે મારા સસરાનું ધ્યાન મારી પાતળી કમર પર હતું.... ત્યારે મારા સસરાએ વાતને શરૂ કરતાં મને કહેલા લાગ્યા,


"પલ્લવી... કેમ છે તું?


આજે પહેલી વાર મારા સસરાએ મને બેટી નહીં પણ મને મારા નામથી બોલાવી, કદાચ એમણે મને આજે મને પહેલી વખત મારા નામથી બોલાવી તો મને લાગ્યું કે મારા સસરા મને મનોમન પોતાની પત્ની માની ચૂક્યા છે અને કોઈ પણ પુરુષ એની પત્ની કે થનાર ઘરવાળીને બેટી કહીને નહીં પણ જાન, રાણી, ડાર્લિંગ કહીને બોલાવે છે.


હું : ઠીક છું, પપ્પાજી.


મારા સસરા : જો પલ્લવી, તેં સાંભળ્યું હશે, તારી મમ્મીએ શું કહ્યું હશે તને, તને કંઈક જણાવ્યું હશે.


હું : જી... પપ્પાજી.


મારા સસરા : તું શું વિચારે છે પલ્લવી... એ વિશે?


હું : પપ્પાજી... હું આ મેરેજ નહીં કરી શકું... તમે મારા સસરા છો.


મારા સસરા : જો પલ્લવી... આર્યનના મોત પછી તો સંબંધ એક રીતે પૂરો જ થઈ ગયો... હવે તું એમ કેમ વિચારે છે કે તું મારી વહુ છે... જો, તું હવે એક સ્ત્રી છે અને હું એક પુરુષ, તું સમજે છેને હું શું કહેવા માગું છું?


હું : જી... પપ્પાજી.


મારા સસરા : જો પલ્લવી... આર્યનના મોત પછી તું પણ સાવ એકલી પડી ગઈ છે અને હું પણ તને આ રીતે એકલી નહીં જોઈ શકતો... તો આપણે એકબીજાની એકલતા દૂર કરીને એકબીજાનો સહારો બનીએ... કેમ કે કોઈના સહારા વગર તો લાઈફ પસાર ના થાય... જો આપણે એકબીજા સાથે મેરેજ કરી લઈએ તો કમ સે કમ આપણે એકબીજાનો સહારો તો બની શકીશું... અને આપણે ખાલી મેરેજ જ કરીશું પણ કોઈ ફિઝીકલ સંબંધો નહીં રાખીએ જ્યાં સુધી તું ના ઈચ્છે... આ મારૂં પ્રોમિસ છે...

મેં શરમાતાં શરમાતાં કહ્યું, "તમને ખબર છે કે હું એ ક્યારેય નહીં ઈચ્છું... તો પણ શા માટે મારી સાથે મેરેજ કરવા માંગો છો?

આ વાત કહીને મેં એક રીતે મારા સસરાને જણાવી દીધું કે હું ક્યારેય એમની સાથે શારીરિક સંબંધ રાખીશ નહીં અને હું એમને ચોદવા જ નહીં દઉં તોપણ એ મને એમની ઘરવાળી બનાવવાની જીદ્દ પકડીને બેઠા હતા.


મારા સસરા : તો કંઈ વાંધો નહીં... આપણે એમ જ રહીશું, કોઈ જાતના ફિઝીકલ રિલેશન વગર... મને પણ તસલ્લી રહેશે કે આ દુનિયામાં મારૂં પણ કોઈ છે બસ... આપણે, તું અને હું સાથે રહીશું... આપણું એકલાપણું દૂર થશે અને મને લાગશે કે મારૂં પણ કોઈ છે... પલ્લવી, આર્યનના ગયા પછી જો તું પણ જતી રહીશ તો હું કોના સહારે જીવતો રહીશ? હું મારો વંશ આગળ વધારવા જો બીજાં લગ્ન કરીશ તો તને મારી પ્રોપર્ટીમાંથી કશું નહીં મળે.


હું : પણ આ યોગ્ય નથી... આપણે આ રીતે મેરેજ કરીને આર્યન સાથે વિશ્વાસઘાત જ કરી રહ્યાં છીએ એક રીતે.


મારા સસરા : બિલકુલ નહીં... અત્યારે તું આ બધું ના વિચાર... તું મેરેજ માટે હા કે ના વિશે વિચાર... મને કોઈ પ્રોબ્લેમ નથી, તને જેટલો ટાઈમ જોઈતો હોય એટલો લઈ લે... જો પલ્લવી, મારા પર ભરોસો રાખ, હું તને રાણી બનાવીને રાખીશ.


હું : જી.



મેં ધીરેથી મારા સસરા સામે જોઈને સ્માઈલ આપી. આજે પહેલી વખત મેં મારા સસરાની આંખો પરોવીને વાત કરી હતી અને મને મારા સસરાની આંખોમાં મારા માટે અનહદ પ્રેમ દેખાવા લાગ્યો હતો.


મારી સ્માઈલ મારા સસરા માટે ગ્રીન સિગ્નલ હતું, સાચું કહું તો આર્યનના ડેથ પછી આજે મારા ચહેરા પર સ્માઇલ આવી હતી... મારા ચહેરા પર સ્મિત જોઈને મારા સસરા બોલ્યા, "પલ્લવી... હું ચાહું છું કે તું કાયમ આ રીતે જ હસતી રહે... તું હસે છે એટલે ખૂબ જ સારી લાગે છે" પછી હું મારી જગ્યાએથી અંદર મમ્મી પાસે જવા ઉભી થઈ ત્યારે મારા સસરા બોલ્યા, "પલ્લવી... એમ તો તું સિમ્પલ પણ ખૂબ સુંદર લાગે છે પણ હું ચાહું છું કે હવે તું થોડોક શ્રૃંગાર કરવાનું અને સાથે કેટલીક રંગીન સાડીઓ... તું સમજે છેને? જે હું કહી રહ્યો છું.


હું : જી... પપ્પાજી.



હું ત્યાંથી જતી વખતે પાછળ ફરી ત્યારે મેં નોટિસ કર્યું કે મારા સસરાની નજર મારી મસ્ત ભરાવદાર ગાંડ, જે ત્રાજવાંની માફક ઉપર-નીચે લટકમટક થતી હતી એના પર હતી. અને આજે મારી ગાંડ આ સાડીમાં કંઈક વધારે જ કહેર વર્તાવી રહી હતી કારણ કે મેં આજે મારી સાડીને કસકસાવીને કમર ફરતે વીંટાળી હતી, જેના કારણે મારા કૂલાની ગોળાઈઓ અને કટાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો, બધા જાણે જ છે કે અમારા સ્ત્રીઓના શરીરમાં અમારી ગાંડ પુરુષોની સૌથી મોટી કમજોરી હોય છે કદાચ એટલે જ મારા સસરા મારા પ્રેમમાં પાગલ થઈને મારી તરફ આકર્ષિત થઈ રહ્યા હતા.
Like Reply


Messages In This Thread
RE: ♥️ કૌમાર્યભંગ ♥️ - by SexyHansaKaki - 25-07-2026, 10:58 AM



Users browsing this thread: 1 Guest(s)