Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery પૂજા ની પૂજા સંપૂર્ણ
(20-07-2026, 12:31 AM)king gujju Wrote: ટીકા ટિપ્પણી જેવુ તો કઈ નહી પરંતુ એક સજેસન છે તમે સ્ટોરી અને અપડેટ લખો તે મોસ્ટલી ફોન્ટનો કલર ડાર્ક રાખવો કેમકે અમુક અપડેટ નીયોન ગ્રીન કલર હોવાથી વ્હાઈટ બેકગ્રાઉન્ડ સાથે મીક્ષ થઈ જાય છે. બાકી આપની સ્ટોરીમાં કમેન્ટ કરવા માટે જ આયડી ક્રીએટ કર્યું છે પ્લીઝ લખતા રહેજો. ? ? 

સૌથી પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ થ્રેડ માટે જ ID ખોલ્યું છે.

આપણું સ્વાગત છે આ થ્રેડ પર અને આ સાઈટ પર.

આપનું સૂચન ઉપર ધ્યાન આપીશ હવે થી ડાર્ક કલર નો ઉપયોગ કરીશ. છતાં પણ ક્યારેક ભૂલ થાય તો જણાવશો હું સુધારી લઈશ.

આપને વાર્તા ગમી જાણીને ઘણો જ આનંદ થયો. અને વધુ સારું પ્રદર્શન થાય તેવો પ્રયાસ રહેશે. બસ આપ કોમેન્ટ આપવા નું ભૂલતા નહિ.

અહીં ગુજરાતી વાંચકો ની સંખ્યા નહિવત છે. અને જે છે તે ગુજરાતીઓ ના સ્વભાવ મુજબ કંજુસાઈ પણ કરે છે,વાંચીને કોમેન્ટ નહિ કરવી.

આભાર મિત્ર.
[+] 1 user Likes maitripatel's post
Like Reply


Messages In This Thread
RE: પૂજા ની પૂજા સંપૂર્ણ - by maitripatel - 20-07-2026, 10:41 AM



Users browsing this thread: 1 Guest(s)