26-06-2026, 10:34 PM
(26-06-2026, 07:37 PM)maitripatel Wrote: આપનો ખુબ ખુબ આભાર દોસ્ત.બીજા નું તો ખબર નહીં પણ મને તો બહુ જ ગમે છે.
જાણીને ઘણો જ આનંદ થયો કે વાર્તા માં આપની રૂચી ઘણી છે અને સતત નવા અપડેટ ની પ્રતીક્ષા માં રહો છો.
હવે શબ્દો ની વાત કરીએ તો અશ્લીલ શબ્દો મને એક મિત્રએ શીખવાડ્યા છે અને તેનો ઉપયોગ પણ તેમને બતાવ્યો છે. હવે હું તેનો સમય સંજોગો સાથે તેનો ઉપયોગ કરું છું. બાકી નાં શબ્દો મારી તથા આ વાર્તા નાં સંપાદિકા ની કલ્પના માત્ર છે. બીજી પણ એક વાત કહી જ દઉં કે ઘણી બધી વાર્તાઓ વાંચી ને તેમાં થતા શબ્દો નો ઉપયોગ પણ ધ્યાન માં રાખું છું અને સમયાંતરે તેનો ઉપયોગ કરું છું.
અહીજ શીખવાનું અને અહીજ પીરસવાનું.
આશા છે કે આગળ પણ વાર્તા આજ પ્રમાણે આપ સર્વે ને ગમશે.
આભાર
મૈત્રી.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)