16-04-2026, 02:11 PM
આભાર દોસ્ત
ઘણી વખત જ્યારે વાર્તા મેં કે પ્રસંગ માં આનંદ માં ખુપી જૈયે ત્યારે બધું જ થોડું લાગે કારણ કે અંત ની ઈચ્છા વધુ હોય છે....
દોસ્ત હું અહી ફક્ત થોડા સમય માટે જ આવું છું....તેમાં પણ મારી ત્રણ વાર્તા ચાલુ છે અને ત્રણે ને ન્યાય આપવાની મારી ફરજ પણ છે.
બીજું હું અહી લગભગ 1000 થી વધુ શબ્દો લખું છું જે આપ વાંચો છો.
હવે સમજો હું પહેલા પ્લોટ તૈયાર કરું છું પછી તેના વિષે વિચારું છું પછી લખું છું પછી ફરી થી વાંચું છું અને સુધારો વધારો કરું છું પછી પોસ્ટ કરી ને વાંચું છું. આમ, હું અહી લગભગ ૪૦૦૦ વર્ડ્સ વાંચું છું.
હવે જે હાલત તમારી ૧૦૦૦ વર્ડ્સ વાંચી ને થાય છે તો મારું શું થતું હશે!!!!!!!!!!
પણ કોશિશ જરૂર કરીશ કે વધુ શબ્દો માં અપડેટ લખું .....................

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)