પૂજા ની પૂજા
આ પ્રસ્તાવના અંધ શ્રદ્ધા સામે ચેતવણી તરીકે સેવા આપે છે જે, કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના, ફક્ત મનુષ્યોને ભગવાનના દરજ્જા સુધી પહોંચાડે છે. આગળના પ્રકરણોમાં, બાબાના બધા દુષ્કૃત્યો ખુલ્લા પાડવામાં આવશે, કારણ કે તેમના કપટ, વિશ્વાસઘાત અને સ્વાર્થના સ્તરો એક પછી એક ઉઘાડા પાડવામાં આવશે. આ ફક્ત એક વ્યક્તિની વાર્તા નથી, પરંતુ સમાજના તે પાસાને પ્રતિબિંબિત કરતો અરીસો છે જ્યાં સત્ય ઘણીવાર અંધ શ્રદ્ધાના ભાર નીચે દટાયેલું રહે છે.
આ વાર્તા તો મનોરંજન સાથે માત્ર ઉદાહરણ છે, આવા ઘણા અને અનેક પ્રકાર ના કિસ્સા તમે વાંચ્યા હશે અથવા વાંચશો. એમાના કેટલાક ને નામદાર કોર્ટ મારફત સજા પણ ફટકારાઈ છે.
આવા પાખંડો થી બહાર આવવા માટે તમારી વિવેક બુદ્ધિ (સમજદારી, common sense)જ એક માત્ર સરળ ઉપાય છે. મારી વિવેક બુદ્ધિ મને કહે છે કે આવા લોકો પાસે જવાની જ ક્યાં જરૂર છે? જે થવાનું છે તે તો થઈને જ રહેશે. જે એક માત્ર સત્ય છે. સત્ય ને કોઈજ બદલી શકે તેમ નથી. ક્યારેક ક્યારેક તો ભગવાન પોતે પણ બદલી શકતો નથી. પછી માણસ ની તો કોઈ વિસાત જ નથી.
સમજાય તો ઘણું સારું.............
**********************
આ એક ગુજરાતી વાર્તા છે અને એક છોકરી અને એક પુજારી સાથે નાં સબંધો ની છે
જેમને આવી વાર્તા થી અણગમો હોય તે લોકો એ અહી થી આગળ વાંચવું નહિ.
દોસ્તો અહી ફક્ત અને ફક્ત મનોરંજન નાં વિષય ને મુખ્ય રાખી ને વાર્તા લખાઈ છે, અહી કોઈ ધર્મ, વિધિ, ક્રિયા હોમ, હવન ને ફક્ત એક મનોરંજન તરીકે લેવા વિનંતી છે. વાર્તા માં લખાયેલી ક્રિયાઓ ફક્ત અને ફક્ત લેખિકા ની ઉપજ માત્ર છે.
ચાલો માણીએ એક નવી વાર્તા ને એક નવા સબ્જેક્ટ સાથે.
મને લાગે છે કે આવી વાર્તા ક્યારેય પણ ગુજરાતી માં લખાઈ નહિ હોય.
આભાર.............
મૈત્રી.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)