Thread Rating:
  • 5 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ......
#42
હર્ષલ મેસેજ વાંચતા વાંચતા તેની નજર તેના પાડોશી યજ્ઞેશ પર પડે છે જે પોતાના ઘર નું તાળું ખોલતો હોય છે..
હર્ષલ ઉપરથી ખુલ્લી છાતી અને નીચે માત્ર ટુવાલ વીંટી ને બહાર ઓસરી માં ઉભો છે ,, અને તે યજ્ઞેશ ને બુમ પાડી પૂછે.છે..

હર્ષલ.: અરે યજ્ઞેશ ભાઈ કેમ આજે પ્રેસ પરથી વહેલા આવી ગયા??? આપણા મીસીસ ના કઈ સમાચાર.??

(હર્ષલ યજ્ઞેશ સાથે આમજ ડબલ મિનીંગ માં બોલતો હોય છે પણ યજ્ઞેશ મં.બુ.(એટલે કે મંદબુદ્ધિ )
નો છે જે આ મઝાક સમજી શકતો નથી , તેની બીજી કુટેવો વાર્તા માં આગળ આવશે એટલે મઝા પડશે.)

યજ્ઞેશ. : બસ એમ જ આજે વહેલા આવી ગયો...અને સ્વેતા (યજ્ઞેશ ની વાઈફ ) ના તો કોઈ સમાચાર નથી.

હર્ષલ : તેમની ડીલીવરી નો ટાઈમ તો લગભગ આવી ગયો નહિ..???

યજ્ઞેશ.: હા...એકાદ દિવસ માં આપણ ને ગુડ ન્યુઝ મળે.?? (તેટલા માં યજ્ઞેશ અને હર્ષલ બંને ના મોબાઈલ પર એક સાથે ફોન આવે છે....)

યજ્ઞેશ ના મોબાઈલ પર તેના સાસુનો ફોન છે અને હર્ષલ ના મોબાઈલ પર સ્વેતા (યજ્ઞેશ ની વાઈફ ) નો ફોન છે....બંને જણા વાત કરવા લાગે છે....

યજ્ઞેશ.: જી મમ્મી બોલો ??? શું થયું.??? સ્વેતા મઝામાં??

હર્ષલ : કોન્ગ્રેજ્યુલેસન માય લવ....આઈ લવ યુ.....હમણાં જ મેસેજ વાંચ્યો,, તમારા બંને ની તબિયત કેવી છે.?

સ્વેતા.: અમે બંને સરસ છીએ એક દમ સ્વસ્થ છીએ...તું ક્યાં છે...??

હર્ષલ : બસ હમણાં ઘરે આવ્યો અને ફ્રેશ થઇ તને ફોન લગાવ્યો.

સ્વેતા : જેવા ડોકટરે સમાચાર આપ્યા કે બાબો આવ્યો તરતજ તને ફોન લગાવ્યો...બહુજ ક્યુટ લાગે છે..

હર્ષલ : એમ એકદમ તારા જેવો..??
(બાજુના ઘર માં યજ્ઞેશ તેની સાસુ એટલેકે સ્વેતા ની મમ્મી સાથે વાત કરે છે તેમાં તેને ખબર પડે છે કે સ્વેતા એ બાબા ને જન્મ આપ્યો છે....)

બોલો…… કેવું જોરદાર છે...જેની પત્ની એ હમણાં ડીલીવરી કરી બાબા ને જન્મ આપ્યો છે તે તેના પતિ સાથે વાત કરતી નથી,,
એ તો ઠીક પણ અડધો કલાક પછી તેના સાસુ દ્વારા ખબર મળે છે.
જયારે તેની પત્ની તેના પ્રેમી ને સૌથી પહેલા જણાવે છે અને અત્યાંરે તેની સાથેજ વાત કરતી હોય છે.....

હર્ષલ : તો એક ફોટો મોકલ

સ્વેતા : હમમ..મોકલું એક મિનીટ..

હર્ષલ : તમારા બંને નો સાથે ,,બહુ સમય થયો તને જોયે.

સ્વેતા : એમ ??? હમણા ચાર દિવસ પહેલા તો વિડીયોકોલ કર્યો હતો.?? અડધો કલાક વાત થઇ તોયે ધરાયો નથી..

હર્ષલ : અરે એમાં ચાલુ વિડીઓફોને તારા ભાઈ ભાભી આવી ગયા એટલે કટ કરી દીધો ...તને તો ખબર છે ને કે હું ક્યારે ધરાવું છું....હે...બોલ...

સ્વેતા : ચલ હવે ફોન મુક ફોટો મોકલું છું...

હર્ષલ : થેંક્યું ભાભી..... સ્વેતા ભાભી થેંક્યું .....

સ્વેતા : માર ખાઈસ હો બદમાશ...ભાભી કેમ બોલ્યો.....(જયારે જયારે હર્ષલ ખુશ થઇ જાય ત્યારે સ્વેતા ને ચીડવવા ભાભી કહી મસ્તી કરતો ,,,
કારણકે સ્વેતા અને હર્ષલ ના રીલેશન પછી બંને એક બીજાને ખાનગી માં નામ થી બોલાવતા અથવા જાનું...માય લવ...એવું બોલતા...)

સ્વેતા : હવે ફોટો નહિ મોકલું....જાવ..

હર્ષલ : ઓકે સોરી જાનું.....આઈ લવ યુ.....ભૂલ થઇ ગઈ .....બાય....

હર્ષલ ના વોટ્સઅપ પર સ્વેતા અને તેમના દીકરા નો ફોટો આવે છે...તે એક તરફ ફોટો જોવે છે અને
બીજી તરફ યજ્ઞેશ ને જોઈ રહ્યો છે..જે હજી તેની સાસુ સાથે વાત કરતો હોય છે...તે ફોન મૂકી હર્ષલ ની સામે જોઈ કહે છે....ગૂડ ન્યુઝ

હર્ષલ : ગૂડ ન્યુઝ પપ્પા બની ગયા .......

યજ્ઞેશ : હા...હા....તમને કઈ રીતે ખબર પડી...???

હર્ષલ : મને તો પહેલા ખબર પડી ગઈ...તમે તમારી સાસુ સાથે વાત કરતા હતા એટલે....કે આપણા મિસિસ ને બાબો આવ્યો....

યજ્ઞેશ : હા સાચી વાત છે....તમે બહુ સ્માર્ટ છો...હો...

હર્ષલ : કોન્ગ્રેજ્યુલેસન ,,, મીસીસ સાથે વાત થાય તો મારા વતી કહેજો
(હર્ષલ મન માં મં.બુ... હું તો સ્માર્ટ છું જ...,,,,,,, મને ખબર ના પડે?? મારી મહેનત નું ફળ આવ્યું હોય અને મને ખબર ના પડે ,,,
તારા પહેલા તો મેં છોકરા નો ફોટો એ જોઈ લીધો...
એક નંબર નો મં.બુ...એમ કહી પોતાનો લંડ પંપાળી ઘર માં જાય છે.....)

હવે વાચક મિત્રો તમને લઇ જાઉં કેવી રીતે હર્ષલ અને સ્વેતા ની, પહેલી મુલાકાત થઇ..,
તેમની વચ્ચે કેવી મઝાક મસ્તી થી લઇ તેમની રાસલીલા અને છેક એક બાળક ના મમ્મી પપ્પા બનવા સુધી ની સફર કેવી છે તે જોઈએ.........
[+] 1 user Likes googly53x's post
Like Reply


Messages In This Thread
RE: અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ...... - by googly53x - 25-12-2022, 03:22 PM



Users browsing this thread: 1 Guest(s)