25-12-2022, 03:22 PM
મેસેજ માં લખ્યું છે.....” “ [i]કોન્ગ્રેજ્યુલેસન ,,, એક બેબી બોય ના પપ્પા બનવા માટે , તેની મમ્મી તરફ થી થેંક્યું....આઈ લવ યુ ....જાનું... [/i]“” સ્વેતા “”
મેસેજ ના અંત માં ઢગલાબંધ કિસ અને દિલ ના ઈમોજી હતા....મેસેજ હતો સ્વેતા ના મોબાઈલ પરથી અને હર્ષલ ના ચહેરા પર આનંદ હતો.....
વાર્તા માં નવો ટ્વિસ્ટ જો હર્ષલ ના લગ્ન શ્રેયા સાથે થયા છે તો આ સ્વેતા કેમ તેના બાળક નો પિતા કહી હર્ષલને અભિનંદન આપે છે....
તો તેના માટે આપણે વાર્તા માં થોડી વાર માટે બે વર્ષ પાછા જવું પડશે.................