Thread Rating:
  • 5 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ......
#33
આ પહેલો પ્રસંગ છે કે મમતા તેના પતિ દેવું ની આટલી આતુરતા થી રાહ જોઈ રહી છે એ પણ તે જણાવવા માટે કે
તે તેના બોયફ્રેન્ડ સાથે હનીમુન કરવા ચાર દિવસ જઈ રહી છે..અને મન માં ખુશ થઇ મલકી પડે છે..........

રાત્રે દેવું ના આવ્યા પછી બંને સાથે જમે છે અને મમતા પોતાનું કામ પતાવી બેડરૂમ માં આવે છે અને દેવું ની બાજુ માં આવી બેસી જાય છે ,
મમતા આજે બહુ ખુશમિજાજ માં છે , તે દેવું ને કિંજલ ની કંકોત્રી બતાવે છે અને કહે છે કે
‘’ આપણે તેના લગ્ન માં જવાનું છે...ચાર દિવસ માટે..તમે રજા લઇ લો હું પેકિંગ ની તૈયારી કરું છું..’’

દેવું. : તારી ફ્રેન્ડ ના મેરેજ છે...તો તું જા ...મારું ત્યાં શું કામ???

મમતા : કેમ તમારે આવું જ પડે..ત્યા જઈએ તો ઓળખાણ થાય ,, અને આપણે થોડું ફરતા આવીએ.

દેવું : અરે ના મને એક જ દિવસ ની રજા મળે , તું જઈ આવ.

મમતા : (મન માં ખુશ થઇ જાય છે ,, તો પણ ખાલી ખાલી દેવું ને મનાવવા નાટક કરે છે.) ચાલો ને હું એકલી કયા જાઉં..
અને આપણે હનીમુન પછી ક્યાય ફરવા નથી ગયા ,,, મઝા આવશે....

દેવું : વાત તો તારી સાચી છે.......કયારે છે લગ્ન....??

મમતા : (થોડી ગભરાઈ જાય છે....અરે આ દાવ ક્યાંક ઉલટો તો નથી પડ્યો..) લો જોઈ લો કંકોત્રી..

દેવું : અરે આ કઈ જગ્યા એ છે ?? આતો છેક મહારાષ્ટ્ર માં ક્યાંક ગામડા માં છે ને.?? અહિયાં શું મઝા આવે ફરવાની ??

મમતા : કેમ ચાર દિવસ સાથે રહીએ એટલે મોજ કરીશું ને ???

દેવું : અરે ના ભાઈ ના.....તું જા તારી કોઈ બહેનપણી સાથે..

મમતા : એતો અમે બધા ફ્રેન્ડસ જવાના જ છીએ પણ તમે આવો તો સારું લાગે....

દેવું : ના આતો ચાર દિવસ ત્યાં અને બે દિવસ આવવા જવાના એમ છ દિવસ થાય મારે રજા ના પડે આટલી બધી...તું જઈ આવ ઓકે....કઈ રીતે જવાના છો....

મમતા : મારી એક ફ્રેન્ડ ને કહી દીધું છે તે બધી વ્યવસ્થા કરી દેશે....હું એને મેસેજ કરી કહી દઉં છું....અત્યારે જ....

મમતા એટલી બધી ખુશ થઇ ગઈ છે કે તે એક સેકંડ નો પણ રાહ જોયા વિના સીધો હર્ષલ સાથે ચેટ ચાલુ કરી દે છે તેણે હર્ષલ નો નંબર હર્ષા ના નામથી સેવ કરેલો છે.....

મમતા : હાઈ...

હર્ષા : હાઈ...

મમતા : બોસ છે બાજુ માં કે પછી એકલો.....

હર્ષા : ILU ..........MISS U

મમતા : મતલબ કે આજુ બાજુ કોઈ નથી....પણ મારો બોસ મારી બાજુ માં છે ,,, ફોન ના કરતા ,, આમજ ચાલુ રાખો.,,,

મમતા : હનીમુન પ્લાન ફાઈનલ થઇ ગયો , રૂમ બુક કરી નાખો...

હર્ષા.: ડાર્લિંગ હોટલ માં રૂમ નહિ,,,, આખો હનીમુન શ્યૂટ બૂક કરાઈ દઉં છું.,,

મમતા : શું ?? હનીમુન શ્યૂટ ???

હર્ષા : હા ત્રણ દિવસ ,,બે નાઈટ ,,આપણે બે , ફૂલ હનીમુન , નો ડીસ્ટર્બ , ઓન્લી એન્જોય....

મમતા : ગ્રેટ જાન...ILU ....

હર્ષા : બાય......... સીધા રેલ્વે સ્ટેશન મળીએ , હું ટીકીટ ની ડીટેઇલ સેન્ડ કરું છું......ILU

બે દિવસ બાદ,,, મમતા દેવું ને પિયર જાઉં છું અને ત્યાંથી ફ્રેન્ડ સાથે લગ્ન માં એમ કહી નીકળી જાય છે.....



મમતા અને હર્ષલ મોડી રાત સુધી પેકિંગ કરે છે અને સાથે સાથે એક બીજાને મેસેજીસ પણ કરતા રહે છે ...
બંને બહુ ખુશ છે..સવારે ૮ વાગ્યા ની ટ્રેન માં બેસી તે મહાબળેશ્વર જવા નીકળી પડે છે , રેલ્વે સ્ટેશન થી કાર માં નીકળી
તેઓ સાંજે ૬ વાગ્યે જ્યાં ૩સ્ટાર હોટલ બૂક કરાઈ છે ત્યાં પહોચે છે.

મમતા એ બ્લેક જીન્સ ની ઉપર રેડ ટોપ અને તેની ઉપર બ્લેક ઝેકેટ પહેરેલું છે. મમતા અને હર્ષલ હોટલ ના રીસેપ્શન પર જાય છે
અને હર્ષલ પોતાનું નામ બોલે છે એટલે તરતજ એ છોકરી કહે છે ગુડ ઇવનિંગ સર ,, વેલકમ , આપનો અને મેડમ નો હનીમુન શ્યૂટ રેડી છે ,,
બોથ યુ આર નાઈસ કપલ ,, હોપ યુ એન્જોય યોર હનીમુન ઇન અવર હોટલ વેરી વેલ , રીસેપ્સન પરથી આ સંવાદ સાંભળી મમતા થોડી શરમાઈ જાય છે....
હોટલ નો સ્ટાફ અને કેટલાક મહેમાનો મમતા ની સુંદરતા માણવા માં ખોવાઈ જાય છે અને પુરુષો મનોમન હર્ષલ ની ઈર્ષા થવા લાગે છે..
.કે આટલી હોટ એન્ડ સેક્સી મમતા સાથે એક સુંદર હનીમુન શ્યૂટ માં રોમાન્સ કરવાનો અવસર મેળવનાર કેટલો નસીબદાર કહેવાય.......

હોટલ નો સ્ટાફ મેમ્બર મમતા અને હર્ષલ નો સમાન રૂમ માં લઇ જવા લગેજ વાળી લીફ્ટ માં દાખલ થાય છે અને
મમતા અને હર્ષલ બીજી લીફ્ટ માં પોતાના રૂમ માં જવા હાથ માં હાથ નાખી દાખલ થાય છે...કાચ ની લીફ્ટ ઉપર જઈ રહી છે
તેમાં બે કપલ એક બીજાની કમર માં હાથ નાખી ઉભા છે ...મમતા હર્ષલ પર ખુબજ ખુશ થઇ છે કારણ કે હર્ષલે આટલી શાનદાર હોટલ માં રૂમ બુક કરાવ્યો છે ,
તેની ખુશી તેના ચહેરા પર દેખાઈ રહી છે...હર્ષલ તેને પોતાની નજીક ખેંચે છે અને તેના હોઠ પર કિસ કરવા જાય છે પણ મમતા તને રોકી દે છે ,,,
છેવટે હર્ષલ મમતા ના ગાલ પર કિસ કરે છે એટલે મમતા શરમાઈ જાય છે , તેની આ અદા પર ફિદા થઇ હર્ષલ ફરી તેને કિસ કરે છે
એટલામાં તેમની લીફ્ટ તેમના ફ્લોર પર ઉભી રહે છે અને લીફ્ટ નો દરવાજો ખુલી જાય છે.....
લોબી માં દાખલ થઇ તે બંને એક બીજાના બાહો માં ચાલતા ચાલતા રૂમાં માં પહોચે છે.
અને રૂમ નો દરવાજો ખોલાતાજ જે દ્રશ્ય જોવે છે તે જોઈ મમતા નું મો ખુલ્લું રહી જાય છે...

એક બહુ મોટા રૂમ માં બંને પ્રવેશ કરે છે..લગભગ બે રૂમ ભેગા કરીએ એટલો મોટો એક રૂમ છે

[Image: f416b93c32cdaa968a641d805497aaf0.jpg]

અને બીજો એક રૂમ આ રૂમ પૂરો થાય એટલે છે....
રૂમ ની વચ્ચે એક મોટો રાઉન્ડ શેપ નો એક બેડ છે


[Image: moden-contemporary-criclebed.png]

જેની ઉપર છત થી નેટ જેવું કાપડ ના પડદા છેક બેડ પર લટકી રહ્યા છે..
આખો બેડ ફૂલો થી શણગારેલો છે..રૂમાં માં દરેક ટીપોઈ પર, સોફા પર, ટેબલ પર ફૂલો થી ડેકોરેશન કરેલું છે


[Image: images-q-tbn-ANd9-Gc-T9t-VIZyjs-Hpnc-ROa...qp-CAU.jpg]

રૂમ માં થી એક અલગજ મદહોશ કરી દે તેવી ખુશ્બુ આઈ રહી છે.. સોફા ની સાઈડ માં આવેલ ટેબલ પર એક રેડ વાઈન ની બોટલ અને બે ગ્લાસ મુકેલા છે....
જેવો સર્વન્ટ સમાન મૂકી રૂમ નો દરવજો બંધ કરી જાય છે મમતા સમગ્ર રૂમ માં એક એક જગ્યા એ જઈ ને દરેક વસ્તુ ધ્યાન થી જોવે છે
તે ખુશી થી ઝૂમી ઉઠે છે અને રૂમ ની એક બાલ્કની આગળ જઈ એક બારી ખોલે છે , બારી ની બહાર સુંદર દ્રશ્ય જોઈ તે આનંદિત થઇ જાય છે


[Image: 8462128986-52ba4e13a5-b.jpg]

બારી માંથી ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે , તેના વાળ હવા માં લહેરાઈ રહ્યા છે...
હર્ષલ તેની નજીક જઈ તેની પાછળ ઉભો રહી કમર માં હાથ નાખી તેના ગાલ પર કિસ કરે છે.
મમતા એકદમ રોમાંચિત થઇ તેની તરફ ફરે છે અને તેના હોઠ પર હોઠ મૂકી બંને જણા એક લાંબુ ચુંબન કરે છે.
અને એક બીજાને વળગી પડે છે અને ચાલતા ચાલતા સોફા પર આવી બેસે છે...

હર્ષલ ચા અને થોડા નાસ્તા નો ઓર્ડર આપે છે...બંને ને ખુબજ ભૂખ લાગી હોય છે ,, બંને સાથે બોલી ઉઠે છે બહુ ભૂખ લાગી છે..
અને હસી પડે છે તેમનો ઈશારો કઈ તરફ છે તે બંને જણા બહુ સારી રીતે જાણે છે પણ હર્ષલ મમતાને પકડવાની કોશીસ કરે તે પહેલા
મમતા વોશરૂમ માં ભાગે છે અને ફ્રેશ થઇ બહાર આવે છે,

બંને ફ્રેશ થઇ ચા નાસ્તો કરી આરામ કરે છે. કારણ કે રાત્રે મોડે સુધી પેકિંગ કર્યું અને ટ્રાવેલિંગ ને કારણે બંને થાકી ગયા છે...
હર્ષલ અહી સોફા પર આરામ કરે છે અને મમતા અંદર ના રૂમ ના બેડ પર સુઈ જાય છે...
બંને જાણે છે કે ત્રણ દિવસ અને બે રાત્રી તેમની પાસે એકાંત છે અને કોઈ ડીસ્ટર્બ કરનાર નથી. એટલે તે આજની પ્રથમ રાત્રી યાદગાર બનાવવા માંગે છે....
Like Reply


Messages In This Thread
RE: અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ...... - by googly53x - 20-12-2022, 05:06 PM



Users browsing this thread: 1 Guest(s)