Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ......
#25
મમતા ને તેની કોલેજ ફ્રેન્ડ કિંજલ ની વાત યાદ આવી ગઈ કે એક વખત હિંમત કરી પોતાની દબાયેલી ઈચ્છાઓ, સપનાઓ ,
જરૂરિયાત જો કોઈ પૂરું કરી શકતું હોય તો થોડા બેશરમ બનવા માં શો વાંધો છે? આપણે જ જાતે પોતાના માટે કેટલીક મર્યાદા નક્કી કરી દીધી છે.
અને તેમાં સમાજ નો ડર , પ્રતિષ્ટા વગેરે ઉમેરી આવું કરાય, આવું ના કરાય તેવું જાતેજ સર્ટીફીકેટ આપવાનું ચાલુ કરી દીધું છે.
શરમ અને બેશરમ થવામાં એક પાતળી રેખા છે જેને આપણા જાતે નક્કી કરેલા નિયમો અલગ પાડે છે.

કિંજલ : જો મમતા હું કઈ બેશરમ બનવાનું કહું છું. એટલે ??

મમતા : (કિંજલ ની વાત વચ્ચે કાપતા ) એટલે કઈ એવું થોડું કરાય સમાજ નો , માતા-પિતા નો તો વિચાર કરવો પડેને??

કિંજલ : અરે તું મારી વાત તો સમજ? બેશરમ એટલે કઈ ઉગાડે છોગ કોઈ પણ સાથે લફરું કરવાનું થોડું કહું છું.??

મમતા : તારી વાતો તો એવી જ લાગે છે.??

કિંજલ : પોતાની દબાયેલી ઈચ્છાઓ, સપનાઓ , જરૂરિયાત જો કોઈ પૂરું કરી શકતું હોય તો થોડા બેશરમ બનવા માં શો વાંધો છે?
અને કોઈ પણ રસ્તા પર ચાલતા ની સાથે ક્યાં એવું કરવાનું છે.? જેને જોઈ ને દિલ માં એવું ઘંટડી વાગે , જેને જોવાનું , મળવાનું મન થાય,
જેના પર ભરોસો રાખી શકાય , તેવી વ્યક્તિ સાથે સબંધ બાંધી જો આપને ખુશી મળતી હોય જે બીજું કોઈ આપી શકતું નથી તો કઈ ખોટું નથી???

મમતા ને હર્ષલ આજે એક એ સંપૂર્ણ પુરુષ લાગ્યો કે જેના પર એ વિસ્શ્વાસ મૂકી શકે, તેને પુરેપુરી સમર્પિત થઇ શકે.
તેને યાદ આવ્યું કે તેના મુખે થી વિમલ નું નામ સાંભળ્યા પછી પણ એ કેવો સ્વસ્થ ચિતે તેને જણાવી અને ફિકર ના કરવાનું કહ્યું.
જો બીજો કોઈ પુરુષ હોત તો આ વાત પર બ્લેકમેઈલ કરી તેની ઈચ્છા વિરુદ્ધ સબંધ રાખવા મજબુર કરત. હર્ષલે તો તેને ફરી મળવાનું પણ પૂછ્યું નહિ....ઓહ....હર્ષલ સો જેન્ટલમેન યુ આર.....આઈ લવ યુ...

આઈ લવ યુ... કહેતાજ મમતા ને તેનો પ્રથમ પ્રેમ વિમલ ની યાદ આવી ગઈ...

********************************************************************************************************************************************************************

મમતા અને વિમલ કોલેજ ના પ્રથમ વર્ષ થી એક બીજાના સંપર્ક માં આવી ગયા હતા.
બંને ના ઘર નજીક હતા એટલે કોલેજ જતા અને આવતા એક બીજા નો સાથ મળી રહેતો હતો.
બંને એક બીજાને પસંદ કરતા હતા અને પ્રેમ કરવા લાગ્યા હતા,

તેમનું આ પ્રેમ પ્રકરણ કોલેજ ના ત્રણ વર્ષ સુધી ચાલ્યું પણ મમતા પોતાના માતા-પિતા ને તે કહેવાની હિમત ભેગી કરી શકી નહિ ,

કોલેજ ના જયારે છ મહિના બાકી હતા ત્યારે મમતા થોડી હિંમત ભેગી કરી વિમલ ના પિતાજી ના ફર્નીચર ના શો રૂમ પર
જયારે વિમલ એકલો હોય ત્યારે તેને મળવા પહોચી જતી તે દરમિયાન જ બંને વચ્ચે શારીરિક સબંધ બંધાઈ ગયા હતા.
વિમલેજ મમતાનું સીલ તોડ્યું હતું , ધીમે ધીમે સેક્સ ના પ્રસંગો વધતા ગયા ,
હવે એક તબક્કે મમતા જો અઠવાડિયા માં એક વખત પણ જો વિમલ ને મળે નહિ તો તેને ચેન પડતું નહિ.

વિમલ ના શોરૂમ ની બાજુ માં એક ગલી જતી હતી ત્યાંથી શોરૂમ ના ઉપર ના ઉપર ના માળે જવાની સીડી હતી , તે સીધી એક બંધ રૂમ માં જતી હતી.
ત્યાં કોઈ અવાર જવર ન હોઈ વિમલ અને મમતા નું તે એક સુરક્ષિત મિલન સ્થળ બની ગયું હતું.
મોટા ભાગે વિમલ ની ફર્નીચર ની દુકાન માં બનતા દરેક બેડ ની મજબૂતી મમતા અને વિમલ જાતે સેક્સ કરી ચેક કરતા .......

મમતા તેના પરિવાર માં વિમલ સાથે ના સબંધ ને લઇ ને હિંમતપૂર્વક ખુલાસો કરી શકી નહિ
અને વિમલે પણ બહુ વધારે આગ્રહ ના કરતા મમતા ના લગ્ન દેવાંગ (દેવું) સાથે નક્કી થઇ ગયા .

મમતા લગ્ન ના બે દિવસ પહેલા વહેલી સવારે મોર્નીગ વોક ને બહાને છેલ્લી વાર વિમલ નો સાથ માણવા તેના શોરૂમ પર પહોચી ગઈ હતી.

મમતા અત્યારે રાત્રે ઊંઘતા પહેલા વિમલ ને યાદ કરવા લાગી છે. આજે પણ તે વાત યાદ છે કે
પોતાના લગ્ન ની ભાગ દોડ વચ્ચે કેવી રીતે તે વિમલ ને મળવા પહોચી ગઈ હતી......

સવારનો છ વાગ્યા નો સમય છે મમતા ગુલાબી ટી-શર્ટ અને નીચે બ્લુ કલરની લેગીસ પહેરી , પગ માં સ્પોર્ટ્સ શુઝ પહેરી મોર્નીગ વોક લેવા નીકળી પડે છે
ત્યાં પાછળ થી તેની મમ્મી નો અવાજ સંભળાય છે...

મમ્મી : અત્યારે ક્યાં સવાર સવાર માં જાય છે.??

મમતા : જોતી નથી ? મોર્નીગ વોક કરવા જાઉં છું.??

મમ્મી : આમતો ક્યરેય જતી નથી ? આજે એકદમ ? બે દિવસ માં તારા લગ્ન છે , કેટલી દોડધામ ચાલે છે અને તું રખડવા ઉપડી ???

મમતા : મમ્મી આને રખડવા ના કહેવાય...મોર્નીગ વોક કહેવાય , અને સવાર શું કામ હોય અત્યારે?

મમ્મી : અરે તને શું ખબર લગ્ન ના ઘર માં કેટલા કામ હોય...???

મમતા : આ એ લગ્ન નુ જ કામ છે..મોર્નીગ વોક કરવા થી શરીર ફીટ રહે, ફિગર મસ્ત થઇ જાય
(એમ કહી તેની મમ્મી ની નજીક આવી તેને એક આંખ મારી તેને વળગી પડે છે.)

મમ્મી : બહુ બગડી ગઈ છે...(હસતા હસતા...) તારી સાસુ ને કહેજે આ બધી વાત.

મમ્મી : સારું કેટલી વાર લાગશે ?

મમતા : એકાદ કલાક થઇ જશે ?

મમ્મી : આટલી બધી વાર ??

મમતા : (હવે તને શું કહું મમ્મી , અહી થી વિમલ ના શોરૂમ પર જઈશ ,
ત્યાં તેની સાથે આજે છેલ્લી મુલાકાત છે.એટલે અડધો કલાક તો વિમલ આજે લગાવશે...) ઓકે હું ટ્રાય કરું છું..મારા હાથ માં થોડું છે.

મમ્મી : શું બોલે છે.?? તારા હાથ માં ......

મમતા : અરે મમ્મી ત્યાં ટ્રાફિક હોય યા કોઈ કોલેજ ફ્રેન્ડ મળી જાય તો વાર પણ લાગે?? ઓકે હું જલ્દી ઘરે આવવાનો ટ્રાય કરું છું ....બસ...હવે જાઉં....???


મમતા મમ્મી ના જવાબ ની રાહ જોયા વિના નીકળી પડે છે..અને સીધી વિમલ પાસે પહોચી જાય છે...
Like Reply


Messages In This Thread
RE: અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ...... - by googly53x - 17-12-2022, 09:40 AM



Users browsing this thread: 4 Guest(s)