Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો"
#9
તમને એક વાત કેહવાનીતો રહી ગઈ...આજે કાજલે આસમાની કલર નું ટી-શર્ટ અને કાળા કલર નું જિન્સ પહેર્યું હતું. ટી-શર્ટ અને જિન્સ પેહરીને

તો એકદમ ફટકો લગતી હતી.
મેં નઝીક જઈને એના કાનમા કીધું - ઓહ્હ્હહ્ એકદમ મસ્ત લાગે છે કેટલાને ઘાયલ કરવાનો પ્લાન છે.
કાજલ - તમે ઘાયલ થયા એટલે બવ, બાકી કોઈને ઘાયલ નથી કરવા. મારો હીરો સાથે હોઈતો પછી બીજા કોઈની હિમ્મતનો ચાલે મારી સાથે
લાઈન મારવાની.
હું - કાજલ ના બોબલા સામે ઈશારો કરીને, આ સફરજન શું ભાવ આપ્યા?
કાજલ - મારી સામે જોઈને, મારી કમરમા એક ચીંટીયો ભરીને એતો મેં બીજાને વેચી દીધા છે. હવે નહીં મળે. એટલું બોલીને કાજલ શરમાઈ ગઈ.

વેઈટર આઈસક્રીમ લઇને આવ્યો. આઈસક્રીમ સામે જોઈને - આટલો બધો આઈસક્રીમ મારાથી નઈ ખવાય. થોડીવાર પછી અર્પણનો મેસેજ
આવ્યો "મૂવી જોઈ એવો - પાંચ વાગ્યાનો માય નેમ ઇઝ ખાન મૂવીનો શૉ છે."
ફટાફટ આઈસક્રીમ પતાવીને અમે ટિકિટ બારી પાસે પોહોચીયા. શૉ ચાલુ થવામા દસ મિનિટનો ટાઈમ હત્તો. મને શાહરુખની મૂવી પસંદ નથી
એટલે કાજલ મૂવી જોવાની ના પાડતી હતી પણ મેં કીધું અહીં બહુ પબ્લિક છે એટલે સરખી વાત થતી નથી.
મેં ટિકિટ બારી પર જઈને પેલા ભાઈને કીધું - બે કોર્નર સીટ હોઈતો આપો. પેલા ભાઈએ મને છેલ્લી થી બીજી લાઈન મા ૨૯-૩૦ નંબરની સીટ
આપી. અમે થિયેટરની અંદર દાખલ થયા, હજુ શૉ ચાલુ થવાને પાંચ મિનિટની વાર હતી. મેં બાથરૂમમા જઈને અર્પણને મેસેજ કર્યો. ઓકે,
થૅન્ક્સ;
બહાર આવ્યો ત્યાં બે નંબરની સ્ક્રીનનો દરવાજો ખુલી ગયો હતો. અમે બંન્ને અંદર દાખલ થયા
અમારી સીટ છેલ્લેથી બીજી લાઈનમા એકદમ છેલ્લે હતી. કાજલ બોલી આખું થિયેટર ખાલી છે અને તમે સૌથી છેલ્લી લાઈનમા સીટ લીધી.
અમે બંન્ને બેસી ગયા પણ અમારી આજુબાજુની સીટ ખાલી હતી. થોડીવાર પછી મૂવી ચાલુ થઇ અને હોલમા અંધારું થઇ ગયું. તરતજ કાજલે
મારો હાથ પકડીને દબાવી રાખ્યો.
મેં પૂછિયું શું થયું તો મેને જવાબ આપ્યો - મને અંધારાથી બીક લાગે છે. એટલું બોલીને કાજલ એકદમ ચૂપ થઇ ગઈ. મેં કીધું - શું કામ ડરે છે, હું
છુંને તારી સાથે. એટલું બોલીને એનો હાથ મેં મારા હાથમા લઈને એના પર એક ચુંબન કર્યું.
મારા હોંઠ કાજલની કોમળ આંગળી પર રાખતાંજ તેના શરીરમાં એક હળવું કંપન થયું. કાજલ મારી જમણી બાજુ બેઠી હતી. હું આગળ વધ્યો
કાજલનો ડાબો હાથ મારા હાથમાં લઇને હળવેકથી દબાવા લાગયો. મેં કાજલને મારા તરફ ખેંચી, પછી માથું મારા ખંભા પર રાખીને મૂવી જોવા
લાગી. મારો હાથ કાજલના જમણા ખંભા પર મૂકી દીધો. મારો હાથ સીધો બ્રાની પટ્ટીપર પડ્યો.
મેં જાણીજોઈ ને બ્રા ની પટ્ટી પર હાથ ફેરવતા ફેરવતા કાજલને કાનમા પૂછિયું - આ શું છે? કાજલ મારો હાથ ઝાટકીને, માર ખાવો છે તમારે?
મને હેરાન ન કરો અને શાંતિથી મૂવી જોવો. થોડીવાર પછી મેં ફરી હાથ ત્યાંજ રાખ્યો, આ વખતે કાજલે કઈના કીધું. એટલે મારી હિમ્મત થોડી
વધી, હું એના ખંભાપર ધીરે ધીરે હાથ ફેરવતો હતો.

કાજલનું ધ્યાન મૂવીમા હતું અને મારુ પૂરેપૂરું ધ્યાન કાજલમા હતું. મેં અચાનક કાજલ ના ગાલ પર એક હળવું ચુંબન કર્યું, ફરી પછી કાજલના
શરીર માંથી ધ્રુજારી છૂટી અને મારો હાથ ઝોરથી દબાવી નાખ્યો. મેં એની સામે જોયું, એપણ હવે મારી સામે જોતી હતી. અમારા બંન્નેના ચેહરા
વચ્ચે લગભગ એકાદ ઇંચનું અંતર હતું. હું થોડો વધારે નઝીક ગયો અને કાજલના નરમ હોંઠપર મારો હોંઠ મૂકી દીધો. પણ શરમના લીધે મોઢું ફેરવી
લીધું.
મેં ફરીવાર કાજલને મારા તરફ ખેંચી, તે મૂવી જોવાનો પ્રયત્ન કરતી હતી પણ એનું મન બીજે ક્યાંક હતું. થોડીવાર પછી મેં કાનમા - "આઈ લવ યુ
કાજલ"; કીધું. પણ કાજલ કઈ બોલી નહિ. હું તેના ચેહરાની નઝીક ગયો, એકબીજાના ગરમ શ્વાસ આગમા ઘી પુરવાનું કામ કરતા હતા. ફરીવાર મેં
કાજલનો એક હોંઠને મારા હોંઠ વચ્ચે દબાવી એનો હોંઠ એક નાનું બાળક ચૂસે એમ હું ચૂસવા લાગ્યો.
આ વખતે કાજલે જરાપણ વિરોધ કર્યો નહીં અને મારો સાથ આપવા લાગી. હું ઉતાવળ નોહ્તો કરવા માંગતો એટલે થોડીવાર કાજલના હોંઠ ચૂસી
પછી એના કાનમા પૂછિયું "મઝા આવી કે નહીં"
કાજલ કઈ બોલી નહિ ખાલી માથું હલાવી ઈશારો કર્યો. અમે દુનિયાદારીનું ભાન ભૂલી એકબીજામાં એટલા ખોવાય ગયા હતા કે દોઢ કલાક ક્યારે
પસાર થઇ ગયો એની ખબર ના પડી. અચાનક હોલની લાઈટ ચાલુ થતાજ કાજલ ગભરાઈ ગઈ અને મારાથી દૂર બેસી બીજી બાજુ જોવા લાગી.
હું બાહર ગયો અને એક પેપ્સીની બોટલ લઇ આવ્યો. થોડીવારમાં ફરી મૂવી ચાલુ થઇ ગઈ... હું અને કાજલ એકજ સ્ટ્રોથી પેપ્સીની મઝા લેતા
હતા... કાજલના મન માંથી ડર થોડો ઓછો થયો તે એકદમ મારી નઝીક આવીને મારા ખંભા પર માથું રાખીને શાંતિથી મૂવી જોવા લાગી. પેપ્સી
પીધા પછી મારા ઠંડા હોંઠને કાજલના કોમળ ગાલ પર ચાંપી દીધા.
કાજલના શરીર માંથી ૧૦૦૦ વોલ્ટનો કરંટ પસાર થયો હોઈ એવો અનુભવ થયો અને મારો હાથ એકદમ જોરથી દબાવી દીધો.
મેં કાજલના કાનમાં કીધું, મઝા આવી? પણ મને કઈ જવાબ નઈ મળ્યો.
Like Reply


Messages In This Thread
RE: મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો" - by james5078 - 18-05-2019, 05:37 PM



Users browsing this thread: 5 Guest(s)