Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો"
#8
કાજલ - શરમાઈને મોઢું ફેરવીલે છે. તમારે માર ખાવો લાગે છે મારા હાથનો? એક બિચારી છોકરી તમારી સાથે તળાવની વચ્ચે હોળીમા બેઠી છે

અને તમે એનો ફાયદો ઉઠાવો છો.
હું - હે ભગવાન હું શું કરું... બાજુમા જયારે અપ્સરા બેઠી હોઈ અને તમે ઋષિ મુનિને તપ કરવાનું કહો તો શું થાઈ? એટલું બોલીને ફરી મેં
કાજલની નરમ આંગળીપર ત્રણ-ચાર હળવા ચુંબન કર્યા.
મેં જોયું તો કાજલની આંખો બંધ હતી મેં મોકો જોઈને કાજલને મારી બાજુ ખેંચી અને એના ગુલાબી ગાલ પર ચુંબનો નો વરસાદ કરી નાખ્યો.
લગભગ પંદર મિનિટ થવા આવી હતી અને અમે કિનારા થી ઘણા દૂર આવી ગયા હતા.
કાજલ - થોડીવાર પછી, મારી સામે આંખો કાઢતા. શરમ નથી આવતી આમ પબ્લિકની વચ્ચે એવું કરાય. મને બહુ શરમ આવે છે.
હું - પબ્લિકની વચ્ચે નો કરાઈ તો ક્યાં કરાઈ, અને તું મારી થનારી ઘરવાળી છે તો પછી આમાં શરમ શેની.
કાજલ - હું તમને એક મહિનાથી ઓળખું છું પણ આજ દિવસ સુધી તમારી સાથે વાતોમા ક્યારેય જીતી નથી.
પછી એને મારો હાથ પકડ્યો અને મને બે-ત્રણ ચુંબનો કર્યા. મને તો ૧૦૦૦ વોલ્ટ નો ઝાટકો લાગ્યો. એના હાથમા રહેલા રૂમાલ પર એક ચુંબન
કર્યું અને રૂમાલ મને આપ્યો.
મેં રૂમાલ હાથમા લીધો અને જોયું તો એનાપર એક ગુલાબ અને દિલની ડિઝાઇન અંદર અમારા બંનેના નામના પેહલા અક્ષર હતા અને બાજુમા
કાજલે કરેલી ચુંબનની છાપ હતી.
કાજલ - આ મારા તરફથી આપણા પ્રેમની પેહલી ગિફ્ટ મારા તરફથી આને સાંભળીને રાખજો.
મેં એક ચુંબન કર્યું રૂમાલ પર અને પછી એને સાંભળીને મૂકી દીધો.
પછી બોલ્યો, તારા માટે પણ એક સરપ્રાઈઝ છે. હું તને જે ગિફ્ટ આપીશ એમાં એક ગુલાબી કલરનું બોક્સ છે એ તું એકલી હોઈ ત્યારેજ ખોલજે.
કાજલ પ્રશ્નવાચક મુદ્રામા એવું શું છે એ બોક્સમા?
હું - તું જાતેજ ખોલીને જોઈ લેજે, હું કઈ કહીશ નઈ.
અમે પાછા કિનારે આવી ગયા, બધા સાથે ફોટા પાડયા અને અમે એક વાગ્યે પાછા આવી ગયા. અમે જમીને થોડીવાર બધા સાથે બેઠા ગપ્પા
મારતા હતા.
હું અર્પણની સાથે સીધો વડોદરા જવાનો હત્તો એટલે હું મારા મમ્મી-પપ્પા અને બાકી બધા મળીને લગભગ બે વાગ્યે ત્યાંથી મોરબી જવા
નીકળી ગયા. થોડીવાર પછી રીન્કુદીદી આવ્યા. તારા ફરવા જવા નો બંદોબસ્ત કરી દીધો છે આટલું બોલીને એ પણ જીજાજી સાથે નીકળી ગઈ.
હું તો કઈ સમજી ના શક્યો, પછી મીરાભાભીએ કીધું કે થોડી રાહ જોવો, હમણાં કાજલ તૈયાર થાઈ છે, આપણે બધાને બહાર ફરવા જવાનું છે.
અમે તમારા સાસુ-સસરા પાસેથી બહાર ફરવા જવાની પરમિશન લઇ લીધી છે.
હવે તમે પણ તૈયાર થાવ, આપણે બધાને કાજલને લેવા તમારા સસરાના ઘરે જવાનું છે. થોડીવાર પછી અમે ઘરે પહોંચ્યા ઘરે બધા અમારી રાહ
જોતા હતા. લગભગ ચાર વાગી ગયા હતા. અર્પણે મીરાને ઈશારો કર્યો, મીરા અંદર ગઈ અને કાજલને લઇને બહાર આવી.
કાજલે પણ જિન્સ અને ટી-શર્ટ પહેરેલા હતા. મેં ક્યારેય કાજલને આવા કપડાંમા જોઈ નોહતી. હું તો કાજલને જોતો રહી ગયો. મીરાએ મારા
સાસુની કીધું, અમે જલ્દી પાછા આવી જઇશુ તમે ચિંતા નહીં કરતા. અમે ચારેય ત્યાંથી નીકળ્યા પછી સીધા "10 એકર" મોલમા પહોંચી ગયા.
રસ્તામા હું અને કાજલ બંને શાંત બેઠા હતા.
મીરાભાભી એ પોતાની અને અર્પણની ઓળખાણ કરાવી.
અર્પણે કમાન સાંભળતા - કાજલભાભી તમે શું જોઈને આ બબુચકને હા પાડી? "
હું - થોડા બનાવટી ગુસ્સા સાથે, એ પોપટ છાનોમાનો આગળ જોઈને ગાડી ચલાવ.
મીરા - અર્પણ સાચું તો કહે છે, બરાબરને કાજલ - "કાગડો દહીંથરુ લઇ ગયો"

હવે કાજલ પણ અમારી ચર્ચામા જોડાય ગઈ.
કાજલ - ના હો એવું કઈ નથી. હું પોતે નસીબદાર છું કે મને જીગર જેવો જીવનસાથી મળ્યો અને મારો હાથ પકડી લીધો.
મીરા - ૧૦૦% સાચી વાત કાજલ, હું જીગરભાઈને એક વર્ષથી ઓળખું છું. કંઈપણ કામ હોઈ એક ફોન કરો એટલે સાહેબ હાજર. અને
બીજીવાત, તને રસોઈના સ્વાદમા ધ્યાન રાખવું પડશે કારણકે જીગરભાઈને બધી રસોઈ આવડે છે એટલે સ્વાદ જરાપણ આઘાપાછું થશે એટલે
તરતજ તને જવાબ મળી જશે. બાકી રસોડાના કામમા તને બીજા કોઈની જરૂર નઈ પડે. મારે તો હું એક દિવસ બહાર ગઈ હોઈતો અર્પણ આખું
ઘર માથે લઈલે.
હું - શું ભાભી તમે પણ, બધા સિક્રેટ આજેજ કાજલને કહી દેશો. એટલું બોલીને બધા ખડખડાટ હસવા લાગ્યા.
અમે બધા મોલમા પહોંચી ગયા, અર્પણ ગાડી પાર્ક કરીને આવ્યો. મીરા - હું અને અર્પણ સામે CCD મા બેઠા છીએ, તમે બંન્ને તમારી રીતે ફરવું
હોઈ ત્યાં ફરો. એટલું કહી બંન્ને સામેના કાફેમા ગયા.
અમે બંન્ને મોલની અંદર દાખલ થયા અને રવિવારના લીધે થોડી ભીડ હતી. અમે એક લેડીઝ પર્સની દુકાન ગયા અને ત્યાંથી કાજલ માટે એક
સરસ પર્સ લીધું. ફરતા ફરતા અમે ત્રીજા માળે ગયા. ત્યાં ખાણી-પીણીના સ્ટોલ હતા, મે હનીમૂન સ્પેશ્યલ આઈસક્રીમનો ઓર્ડર આપિયો,
આઈસક્રીમનું નામ સાંભળીને કાજલ શરમાઇ ગઈ. હું એની બાજુમા બેસી ગયો અને એની કમર પર હળવો ચીંટીયો ભરિયો. કાજલના મોઢા માંથી
એક હળવી ચીસ નીકળી ગઈ અને મારી સામે જોયું પછી નઝર નીચી કરીને બેસી ગઈ.
મેં પૂછિયું શું થયું કાજલ, હમણાં તો બહુ બોલતી હતી હવે કેમ કઈ નથી બોલતી?
કાજલ - શરમાઈને, કઈ નઈ આજે પેહલીવાર તમારી સાથે બહાર આવી છું એટલે મને થોડી શરમ આવે છે.
હું - અરે જાન, એમાં શરમાઇ છે શું? આપણી સગાઇ થઇ ગઈ અને હવે આપણા લગ્ન થવાના છે.
કાજલ -જીગર મને થોડો ટાઈમ જોઈ છે તમને સમજવા નો...
હું - અરે ગાંડી, તારા માટે તો મારો જીવ પણ આપી દાવ, એટલું બોલ્યો ત્યાં તો કાજલે તેનો હાથ મારા હોંઠ પર રાખી દીધો.
કાજલ - ખબરદાર જો એક શબ્દ આગળ બોલ્યા તો.... તમને મારા સમ છે. મેં તમને આજે ગિફ્ટ આપી તે જોઈ??
હું - ના નથી જોઈ, ટાઈમ નથી મળ્યો
કાજલ - તમે મને શું આપ્યું છે પેલા બોક્સ મા?
હું - એ તો તુજ જોઈને મને કેજે. હું કઈ નથી કહેવાનો. વાતાવરણને થોડું હળવું કરવા, કાજલ આપણે લગ્ન પછી હનીમૂન માટે ક્યાં જઈશું?
કાજલ - મને શું ખબર, તમારે જ્યાં જવું હોઈ ત્યાં?
હું - સારું તો હું એકલો હનીમૂન કરવા જઈશ, તું રહેજે ઘરે એકલી.
કાજલ - કેમ, મારી ઈચ્છા ગોવા જવાની છે અને તમે પણ આવશો મારી સાથે.
[+] 1 user Likes james5078's post
Like Reply


Messages In This Thread
RE: મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો" - by james5078 - 18-05-2019, 05:35 PM



Users browsing this thread: 4 Guest(s)