Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો"
#2
પણ હું કઈ બોલી ના શક્યો એટલે સામેથી બોલ્યા - તારા ના બોલવામા પણ મને ઘણું બધું સમજાઈ છે. મને લાગે છે તારી હા છે પણ તું મને કહી નથી શકતો.

 
મેં મામા ના પ્રશ્નનો એકજ શબ્દમા જવાબ આપ્યો;
મારા જવાબથી મામાએ ફરી પૂછિયું, બેટા ફરી એક વખત વિચારી લે? સામેથી મેં જવાબ આપ્યો મામા - છેલ્લા ચોવીસ કલાકથી એજ વિચારતો હતો. હું તો ના પાડતો હતો પણ મારુ મનના નો પાડી શક્યું.
આજે મારા મન માંથી મોટો ભાર હળવો થઇ ગયો, સાંજે મામાના ઘેર ગયો તો ખબર મળી કે સામેથી કાજલના મમ્મી પપ્પાને પણ હું પસંદ છું
 
અને મારા મમ્મી-પપ્પા સાથે પણ વાત કરી લીધી છે. વાત સાંભળી નેતો હું મનમા બહુ ખુશ થયો.
ઘરના વડીલોએ મળીને સગાઇની તારીખ નક્કી કરી, એપણ પચીશ દિવસ પછીની... તારીખ પણ ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈને ડે ના દિવસે....મામા સાથે બેસીને સગાઇનું પ્લાંનિંગ પતાવીને હું મારા રૂમ પર જવા નીકળતો હતો ત્યાંજ મામાની છોકરી એક ચિઠ્ઠી મારા હાથમા આપી અને કાનમા કીધું ઘરે જઈને ખોલજે.
 
ઘરે પહોંચીને રીન્કુએ આપેલી ચિઠ્ઠી ખોલી. જોયુતો અંદર એક નંબર લખેલો હતો, એની નીચે લખેલું હતું...તારી કાજલ.... મેં મનોમન રીન્કુદીદીનો આભાર માન્યો અને નંબરને જોતો જોતો પથારીમા પડ્યો.
રાતના લગભગ દસ વાગ્યે હશે, કાજલનો નંબર જોયા કરતો હતો પણ મને ફોન કરવાની હિમ્મત નોહતી થતી. મેં હિમ્મત કરીને ફોન કર્યો કાજલને સામેથી એક સેકન્ડ પણ ના લાગી તરત ફોન ઉપાડી લીધો. જાણેકે મારા ફોનની રાહ જોઈને બેઠી હોઈ...
મેં પૂછિયું; હેલ્લો કૌન; પણ સામેથી કઈ જવાબ ના આવ્યો, લગભગ એક મિનિટ બંને માંથી કોઈ કઈ ના બોલ્યું. આખરે મેજ વાત આગળ વધારી; કંઈક તો બોલો? મારી સાથે વાત નથી કરવી?
 
કાજલ - થોડીવાર પછી ના એવું કઈ નથી.
હું - આભાર આખરે જવાબ મળ્યો ખરો નહીંતર મને તો લાગતું તું તમારા ફોનના સ્પીકરમાં કંઈક પ્રોબ્લેમ છે? અને મને કાજલના હસવાનો અવાઝ સંભળાયો. અમે બંને થોડીવાર ફોન પર વાત કરી પછી મેં ફોન મૂકી દીધો.
 
સવારે ઉઠ્યો તો ત્રણ-ચાર મેસેજ હતા. એપણ રાત્રે અલગ અલગ ટાઈમપર કરેલા, ત્યારના જમાના વૉટ્સઅપતો હતું નહિ એટલે મેસેજ મોકલેલા હતા.
આખો દિવસ ઓફિસે પસાર કરીને હું સીધો મામાના ઘરે ગયો. મામા-મામીતો હતા નહિ, રીન્કુ દીદી મળી.
રીન્કુ દીદી - વાત કરી કાજલ સાથે??
રીન્કુ - સાવ બબુચક છો... મેં તારા માટે આટલી બધી મેહનત કરી અને તે સરખી વાત પણ નહીં કરી.
રીન્કુ - તું કાજલ સાથે વાતકર એને સમજવાનો પ્રયત્ન કર એને શું ગમે છે, નથી ગમતું... તું કાજલ ને થોડો ટાઈમ આપીશને એટલે તને આપોઆપ ખબર પડી જશે.
અમારી વાતો ચાલતી હતી ત્યાંજ મામા આવી ગયા, અમે કાજલને સગાઇમાં આપવાના ઘરેણાં, કપડાં અને બાકીની બધી વસ્તુનું લિસ્ટ ફાઇનલ કર્યું. પછી મામા મને પૂછિયુંસગાઇમાં શું પેહરીશ.
હું - મામા કઈપણ ચાલશે...
મામા - ગુસ્સો કરીને, સારું તો પછી તારા માટે સફેદ ઝભો લેંઘો લઇ લેશુ, ચાલશેને સગાઇમાં? એટલું બોલીને બધા ખડખડાટ હસવા મંડ્યા.
હું - અરે મામા હું તો મઝાક કરતો હતો. હું, અર્પણ અને દીદી આવતા રવિવારે બધું નક્કી કરી નાખશુ તમે ચિંતા નહિ કરો. રાત્રે મારા રૂમ પર પોહોચીને ફ્રેશ થયો, લગભગ રાત્રે નવ વાગ્યે મેસેજ આવ્યો.
 
હેલ્લો પોહોચી ગયા ઘરે??
મેં થોડીવાર કઈ જવાબનો આપ્યો, મારે કાજલને થોડી રાહ જોવડાવવી હતી. મારુ મન પણ તેની સાથે વાત કરવા ઝંખતું હતું પણ હું મારી જાતપર કાબુ રાખી બેઠો હતો.
આમને આમ અડધો કલાક થવા આવ્યો ફરી બીજો મેસેજ આવ્યો - ફરી મેં કઈ જવાબ નો આપ્યો. રાત ના દસ વાગી ગયા...પછી સવાદસ...સાડાદસ.... એમ કરતા કરતા અગિયાર વાગી ગયા. આટલીવાર માં લગભગ સાત-આંઠ મેસેજ આવી ગયા...
 
આખરે કાજલનો ફોન આવ્યો. મેં ફોન જોવો ઉપાડ્યો કે સામેથી રડવાનો અવાઝ આવીયો.
 
હું - મેં વાતને આગળ વધારતા, શું થયું કાજલ?? કેમ રડે છે?? મને હજી એના ડુસકા સાંભળતા હતા. હું ફોન મુકું છું તું રડીલે પછી આપણે વાત કરશુ.
કાજલ - ક્યાર ની મેસેજ કરું છું તમે મને જવાબ પણ ના આપ્યો. તમને ખબર છે અહીં મારી હાલત શું છે. મારા મોઢા માંથી હસવાનો અવાઝ
સાંભળીને કાજલ - નહિ બોલવું મારે તમારી સાથે, ક્યાર ની ગાંડાની જેમ તમને મેસેજ કરું છું પણ તમે છો કે પાગલની જેમ હસોછો મારા પર....
હું - કાજલને શાંત કરવા - આઈ લવ યુ...
કાજલ - રડવાનું બંધ કરીને બસ કરો હવે, તમને ટાઈમનો હોઈને તો તમારે મને એક મેસેજ કરી દેવો. હું તમને હેરાન નહીં કરું.
હું - અરે ગાંડી, હું તો એમજ તને હેરાન કરતો હતો. મારે તને રોવડાવાનો કોઈ ઈરાદો નોતો. કાજલ ને ખુશ કરવા મેં લાંબી પપ્પી કરી...ઉમમમમમમમહ્હહ્હ્હ
કાજલ - થોડીવાર કઈ બોલી નહિ. શું હતું....
હું - પપ્પી....પછી કાજલ - શરમ નથી આવતી એક છોકરીને અડધી રાત્રે પપ્પી કરો છો.
હું - હવે તો ખુશ છે ને??
કાજલ - ના, તમે મળો ને એટલીવાર એક એક પાઇનો હિસાબ લઈશ.
હું - એક વાત પૂછું, તને સૌથી વધારે કયો કલર ગમે?
કાજલ - કેમ એવું પૂછો છો? જો જીગુ હું તમને કહું મને કલરમાં ખાસ કોઈ પસંદ નથી. મારી આંખોને જે ગમે મને ગમે.
હું - મારા અંદાજે તારા પર લાલ, બ્લુ અને પર્પલ સરસ લાગશે.
કાજલ - હેએએ... મને નથી ખબર, એતો તમને ખબર...? હવે તમે મને કહો કે તમને કેવી રીતે ખબરકે બધા કલર મારા પર સારા લાગશે.
હું - એમજ વિચારીને કીધું. બાકી મારા ખ્યાલથી તને પાણીપુરી બહુ ભાવે છે હેને??
કાજલ - તો બધી છોકરીઓને ભાવે, એમાં નવું શું છે, મને એના સિવાય પિઝા અને ઢોસા પણ ભાવે છે.
હું - હવે બીજું, તને કપડાં કેવા પહેરવા ગમે... સાદા ચણીયા ચોળી, પંજાબી સલવાર સુઈટ કે પછી વેસ્ટર્ન - જિન્સ, કેપ્રી, ટી-શર્ટ, સ્કર્ટ મીડી?
કાજલ - હું ટાઈટ કપડાં નથી પહેરતી, મને ખુલ્લા કપડાં વધારે પસંદ છે.
હું - એટલે કે ચણીયા ચોળી, સ્કર્ટ મીડી... જેના પહેરવાથી હવા ની અવરઝવર રહે એવા??
કાજલ - લાગે છે તમારે માર ખાવો છે??
હું - ઓકે... હમણાં આવુજ છું તારા સપનામા પછીજે કરવું હોઈએ કરજે. હવે મારાથી રેવાણું નહીં એટલે પૂછિયું... એતોકે શું કરીશ મારી સાથે??
કાજલ - એતો હું કરીશને ત્યારે ખબર પડશે.
ઘડિયાર સામે જોયુંતો રાતનો લગભગ એક થવા આવ્યો હતો, મેં કાજલને કીધું, જાન સવારે ઓફિસે જવાનું છે, આપણે કાલે સવારે વાત કરશુ.
ઓકે. આઈ લવવવવ યુ
કાજલ - ઓકે, સારું બાય... પણ હું તેના આઈ લવ યુ બોલવાની રાહ જોતો હતો.
હું - કાજલ શું થયું, સામેથી જવાબ મળ્યો - કઈ નહિ તમેતો કીધું ફોન મુકવાનું. મેં કીધું હું છેલ્લે જે બોલ્યો એનો જવાબ મને નહિ મળ્યો.
 
 
કાજલ - મને શરમ આવે છે. એટલું કહી ફોન મૂકી દીધો. ત્યારબાદ તરત મોબાઇલમા મેસેજ આવ્યો  - આઈ લવ યુ;
 
હવે તો રોજ રાતનો નિયમ બની ગયો હતો, રાત્રે ત્રણ-ચાર કલાક વાતનો થાય ત્યાં સુધી મન નો માનતું.
રવિવારે, અમે સગાઇના કપડાંની ખરીદી કરવા નીકળ્યા. પ્લાંનિંગ પ્રમાણે અમે મારા સગાઇમા પહેરવા શેરવાની & બીજા કપડાં લીધા.
કાજલને સગાઇમા આપવા સાડી, ઘરેણાં, મેકઅપ્પ કીટ બધું મળી લગભગ એક લાખ રૂપિયાની ખરીદી કરી.
ખરીદી પતાવીને રીન્કુ દીદી, મામા અને મામીને અમે કારમા ઘરે મોકલી દીધા. હું અને અર્પણ બંને પાછળ બાકી હતા. અર્પણે મને પૂછિયું કાજલને સગાઇમા શું ગિફ્ટ આપીશ?
મેં જવાબ આપ્યો કઈ નહિ, મને કહે અલા સગાઇમા શું ખાલી હાથે જઈશ. મારી ઇઝ્ઝત નોતો કંઈક વિચાર કર. તને યાદ છે મેં તારી ભાભીને માટે ગિફ્ટ લીધી હતી???
==========================================================================================================

ક્રમશઃ
મારા ભાઈયો અને ભાભીઓ ને કેવી લાગી મારી વાર્તા???

વાર્તા માં આગળ મારી સગાઇ નો પ્રસંગ છે... જેમાં મેં શું નવા પરાક્રમ કર્યા તેનું વર્ણન છે. તો મેહરબાની કરીને તમારા બધા ના અભિપ્રાય મને મોકલો, જેથી હું ખુશી ખુશી વાર્તા ને આગળ વધારતો રહું...


[+] 1 user Likes james5078's post
Like Reply


Messages In This Thread
RE: મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો" - by james5078 - 15-05-2019, 01:14 AM



Users browsing this thread: 3 Guest(s)