07-08-2020, 06:40 PM
ગુજ્જુભાઈ, બ્રેક મોટા નહીં રાખવા આગ્રહ ભરી વિનંતી.
આજે, રવિવાર અને બુધવાર ની ટેવ પાડયા બાદ વચ્ચે એક pause થોડો આકરો લાગે છે.
જૂના server પર જે કંઈ પણ હતું, તે હવે ઇતિહાસ ની ગર્તા માં દટાઈ ગયું.
હવે, બે વાતો ખાસ કહેવાની છે:
૧) તમારો ખુબ ખુબ આભાર, કે તમે સાચવી ને રાખેલી તમારી કૃતિ વધુ એકવાર અહીં વહેંચો છો, તે બદલ.
૨) આ પ્રકાર ની વાર્તા માં આ પ્રકાર ની ભાષા શૈલી અને ઘણી ગૂંચવણ ભરેલી storyline ભાગ્યે જ વાંચવા મળે. કોઈએ એ નુક્તેચીની કરેલી, કે તમો કુલ ૫-૬ લેખકો એ મળીને રજૂ કરેલી, તો તે બદલ તમોને વધુ એકવાર ધન્યવાદ અને અભિનંદન.
બધા ગુણીજનો તબિયત સાચવજો, વાર્તા પૂરી થવાને ઘણી વાર છે, હજુ ઘણા તાણાવાણા ગુંથાયેલા છે, તેની વાતો અધૂરી છે.
જેમ the suitable boy વાર્તા પરથી બીબીસી એ વેબ સિરીઝ બનાવી, તેમ આ વાર્તા પણ ખૂબ દમદાર છે, કોઈ દિવસ કોઈ મળશે, તો શીલા પણ જ્વલંત સિરીઝ બનશે.
All the best, ગુજ્જુભાઈ.