Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
વર્ણન તો એવું કે ના પૂછો વાત
ગુજ્જુભાઈ ની રસધાર......
લગે રહો ગુણીજનો લગે રહો
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
ગુજ્જુભાઈ, બ્રેક મોટા નહીં રાખવા આગ્રહ ભરી વિનંતી.
આજે, રવિવાર અને બુધવાર ની ટેવ પાડયા બાદ વચ્ચે એક pause થોડો આકરો લાગે છે.
જૂના server પર જે કંઈ પણ હતું, તે હવે ઇતિહાસ ની ગર્તા માં દટાઈ ગયું.
હવે, બે વાતો ખાસ કહેવાની છે:
૧) તમારો ખુબ ખુબ આભાર, કે તમે સાચવી ને રાખેલી તમારી કૃતિ વધુ એકવાર અહીં વહેંચો છો, તે બદલ.
૨) આ પ્રકાર ની વાર્તા માં આ પ્રકાર ની ભાષા શૈલી અને ઘણી ગૂંચવણ ભરેલી storyline ભાગ્યે જ વાંચવા મળે. કોઈએ એ નુક્તેચીની કરેલી, કે તમો કુલ ૫-૬ લેખકો એ મળીને રજૂ કરેલી, તો તે બદલ તમોને વધુ એકવાર ધન્યવાદ અને અભિનંદન.
બધા ગુણીજનો તબિયત સાચવજો, વાર્તા પૂરી થવાને ઘણી વાર છે, હજુ ઘણા તાણાવાણા ગુંથાયેલા છે, તેની વાતો અધૂરી છે.
જેમ the suitable boy વાર્તા પરથી બીબીસી એ વેબ સિરીઝ બનાવી, તેમ આ વાર્તા પણ ખૂબ દમદાર છે, કોઈ દિવસ કોઈ મળશે, તો શીલા પણ જ્વલંત સિરીઝ બનશે.
All the best, ગુજ્જુભાઈ.
•
Posts: 251
Threads: 2
Likes Received: 41 in 36 posts
Likes Given: 1
Joined: Mar 2019
Reputation:
9
08-08-2020, 09:31 AM
(This post was last modified: 08-08-2020, 09:32 AM by Gujjubhai111. Edited 1 time in total. Edited 1 time in total.)
I will try my best. Thank you so much for support and kind words
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
હા.. હા... હા... હા...
જિંદગીનો બોધપાઠ પણ આપ્યો ગુજ્જુભાઈ એ.
મદન મનોમન શીલા ને યાદ કરે, પારકા બૈરા મદન અને રાજેશ બંને ને વ્હાલા લાગે, આ ફિલોસોફી પણ જમાવી ગઈ ગુજ્જુભાઈ.
કાલે રવિવારે update ની આશા છે.
લગે રહો ગુણીજનો, લગે રહો....
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
ગુજ્જુભાઈ, બુધવારે પાછા આવશો?
કે પછી સંડે ટુ સંડે જ?
•
Posts: 37
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Nov 2019
Reputation:
0
Gujjubhai Shitala Satam wadi comment na kari koie ???
Old forum ma hati ne aa comment ??
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
ગુજ્જુભાઈ, ભારે રમત જમાવી દીધી.
Women empowerment....
આ ચારેય બહાર હતાં, ત્યારે પીન્ટુ ને વૈશાલી નું કંઈ ગબાગબ થયું કે નહીં?
Awaiting next update.....
Thanks for sharing.
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
Gujjubhai, Sunday update missing...
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
ટ્રેક રેકોર્ડ માં થાપ ખાય જવાય છે.
બુધવાર અને રવિવાર ના અપડેટ ગુજ્જુભાઈ આપતા હતા, હવે આ રવિવાર નું લેટ ગણવું કે બુધવાર નું advance?
ગુજ્જુભાઈ, અપડેટ કાલે બુધવારે આપીને નિયમિત ટ્રેક પકડવા વિનંતી.
બાકી, વાર્તા તો જોરદાર જામી છે.
લગે રહો, ગુજ્જુભાઈ, લગે રહો....
•
Posts: 104
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
ગુજ્જુભાઈ, તમારી વાર્તા ના આટાપાટા તો ભારી છે.
સૌ વાચક રસિકજનો, એક સર્વે:
આ વાર્તા માં તમોને ભાગ બનવા મળે, તો તમો કયું પાત્ર બનવાનું પસંદ કરશો?
ખૂબ ગંભીર પ્રશ્ન છે, વિચારીને ઉત્તર આપજો.
ગુજ્જુભાઈ, તમારા ઉત્તર ની પણ પ્રતિક્ષા રહેવાની છે, સૌ ગુણીજનો ને.
અપડેટ નો રવિવારે ઈન્તેજાર કરશું.
•