Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો"
#16
હું - તુજ કહે તને ખબર છે? એને પેહરીને તું સ્વર્ગની અપ્સરા લાગશે. મારા જેવા છોકરાઓ એ જોઈને પાગલ થઇ જાય.

કાજલ - જાવને, માર ખાવો છે મારા હાથનો, આજે સવારથી હેરાન કરો છો. તમારી ફરિયાદ કરીશ મમ્મીને.
હું - કઈદે મમ્મી ને, હુંતો તોય એમજ કહીશ એને પહેરીને તું એકદમ સેક્સી દેખાઈશ... અરે હા, એક વાત તો પૂછવાની ભુલાઈ ગઈ.... કેવી લાગી
મારી લાવેલી ત્રણેય ગિફ્ટ?
કાજલ - કઈ ત્રણ ગિફ્ટ, તમેતો મને બેજ બોક્સ આપ્યા હતા.
હું - અરે ગાંડી, એનો મતલબ એમ થયો કે હજુ સુધી તે એને ખોલીને જોયા નથી.
કાજલ - આખો દિવસ તમારી સાથે હતી, ઘરે આવી બધા બેઠા હતા એટલે ટાઈમ નહીં મળ્યો. હા હજુ નથી જોઈ તમારી ગિફ્ટ, હમણાંજ રૂમમાં આવી. હવે નિરાંતે જોઇશ.
હું - સારું એક કામકર, તું બધા બોક્સ ખોલ હું ફોન ચાલુ રાખું છું.
કાજલ - એક મિનિટ ચાલુ રાખો, રૂમ નો દરવાજો બંધ કરીને આવું.
કાજલ હેંડ્સફ્રી લાગવી મને પૂછિયું તમે મને કેટલા બોક્સ આપ્યા છે અહીં મારી પાસે લગભગ સાત-આઠ બોક્સ છે.
હું - બે બોક્સ હતા, ગુલાબી પેપરનું પેકિંગ હશે. એક નાનું અને એક મોટું બોક્સ હશે. પહેલા નાનું બોક્સ ખોલ.
મને બોક્સની ઉપર લગાવેલ પ્લાસ્ટિકનો અવાઝ આવ્યો, થોડીવાર પછી બોક્સ ખોલીને કાજલ બોલી ઘડિયાળ અને પરફયુમ બંને બહુજ સરસ છે
પણ આટલી બધી મોંઘી ઘડિયાળ લેવાઇ... તમને ખબર છે મને ઘડિયાળ બહુજ પસંદ છે.
માનવું પડે, તમારી પસંદગી તો એકદમ મસ્ત છે. એટલું બોલીને બીજું બોક્સ ખોલવા લાગી.
હું શાંતિથી હેંડ્સફ્રી લગાવીને સાંભળતો હતો, હું કાજલના કંઈક બોલવાની રાહ જોતો હતો.
હું - હેલ્લો ક્યાં ગઈ મારી ડાર્લિંગ…. કાજુ…… કંઈક જવાબતો દે.
મને ખબર હતી ગુલાબી કલરના બોક્સમાં શું છે એટલે હું કંઈપણ બોલ્યા વગર કાજલના જવાબની રાહ જોતો હતો. લગભગ એકાદ મિનિટ સુધી સામેથી કઈ જવાબ ના મળ્યો...
થોડીવાર પછી...
કાજલ - બહુજ ધીમા અને ઘભરાતા અવાઝે મને પૂછિયું... આ શું છે??
મેં જવાબ આપ્યો, બોક્સ તો તારી પાસે છે મને નથી ખબર તેમાં શું છે.
કાજલ - "જીગર કેમ મઝાક કરો છો. કહોને તમેજ લાવ્યા છો"
હું - પણ પહેલા કહેતો ખરા બોક્સની અંદર શું છે.
કાજલ - હમમમ..... બોક્સની અંદર.... બોક્સની અંદર.... મને બોલતા પણ શરમ આવે છે.....
બ્રા-પેન્ટીની બે જોડ છે....
હું - હમમમ.... તારા માટે હુંજ લાવ્યો છુ. તને ગમ્યા, કેવી છે મારી પસંદ?
કાજલ - સગાઇ માં કોઈ આવી ગિફ્ટ આપતું હશે. તમને કોને દોઢા કર્યા હતા એટલા બધા પૈસા ખર્ચવા...
હું - એક મિનિટ... કાજલ... કેમ એવું બોલે છે... હજુ તો મેં પહેલીવાર તને કંઈક ગિફ્ટ આપી છે...
કાજલ - હા મને ખબર છે પણ જીગુ તમેજ કહો આ વધારાનો ખરચો છે કે નહિ? આને પહેરીને હું થોડી કોઈને દેખાડી શકું.

હું - તારી વાત સો ટકા સાચી પણ મેં તને ક્યાં કીધુંકે પહેરીને તું બધાને બતાવ...હા પણ એ પહેરીને તું મને તો દેખાડીશને...?
કાજલ - હું કઈ પહેરવાની અને દેખાડવાની નથી.
હું - એય કાજુ મારા પર ગુસ્સો આવ્યો...
કાજલ - હા, મને કોઈ ખોટા ખર્ચ કરે એ પસંદ નથી.
હું - ઓકે માય લવ... બીજીવાર આવી ભૂલ નહિ થાઈ.. સારું એક કામ કર.. એ બંને જોડી માંથી એકને પસંદકર અને હાથમાં લે.
કાજલ થોડી આનાકાની પછી એક બ્રા-પેન્ટી હાથમાં લઇને મને પૂછે છે.. હવે શું કરું?
હું - તારા હાથ માં કઈ બ્રા-પેન્ટી છે?
કાજલ - મારા હાથ માં લાલ કલર નો સેટ છે.
હું - હવે તું એને પહેરીલે...
કાજલ થોડીવાર કઈ બોલતી નથી, ફરી મેં પૂછિયું તો કાજલે જવાબ આપ્યો - અત્યારે કેવી રીતે પહેરું, કોઈ આવશે તો ખરાબ લાગશે.
મેં જવાબ આપ્યો - રાત્રે ૧૨ વાગ્યે તારા રૂમ માં કૌણ આવશે?? અને કદાચ આવે તોપણ રૂમનો દરવાજો તો બંધજ હશે.
કાજલ - સારું, એક મિનિટ ચાલુ રાખો હું રૂમ ને બરાબર લોક કરીને આવું. પછી ફોન સ્પીકર પર રાખી કાજલે કીધું - હું પેલો સેટ પહેરું છુ.
હું - પેહરીલે અને પછી મને કહે (હું મનમાં - આજે તો તું ગઈ, બહુ દિવસ પછી હાથમાં આવી છે. તારી પીકી માંથી આજે પાણી નો કાઢું તો મારુ નામ જીગર નઈ)
થોડીવાર પછી કાજલ બોલી પહેરી લીધી...કાજલ નો જવાબ સાંભળીને અરે વાહહ્હ...
મને કાજલ નો અવાઝ થોડો બદલાયેલો લાગ્યો, પછી ખબર પડીકે એપણ હન્ડ્સફ્રી લગાવીને વાત કરતી હતી.
બહુ સરસ ચાલ હવે તું અરીસા સામે ઉભી રહેતો.
કાજલ - કેમ એમ કહો છો?
હું - અરે ગાંડી હું કહું એમકર ને, કેમ એટલા બધા સવાલ પૂછે છે.
કાજલ અરીસા સામે આવીને બોલી હવે શું કરું?
હું - હવે એક નઝર અરીસા પર નાખ અને મને કહે કે તું કેવી લાગે છે.
કાજલ - જીગુ હું ફોન મૂકી દવ છુ. મને બહુ શરમ આવે છે.
[+] 1 user Likes james5078's post
Like Reply


Messages In This Thread
RE: મારી ડાયરી - " જિંદગી ના એ યાદગાર દિવસો" - by james5078 - 28-05-2019, 09:43 PM



Users browsing this thread: 1 Guest(s)