31-10-2020, 04:47 PM
ગુજ્જુભાઈ આભાર.
અમારી અમુક કડવી વાતો ને ધ્યાને લીધા વિના આખી વાર્તા પૂરી કરી તે બદલ અમો બધા વાચકો ઋણી છીએ.
જેમ વાસ્તવિક જિંદગી માં કડવાશ ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલી હોય, તેમ આપણી વાર્તા અંતમાં બધાયે પાત્રો ને એકમાત્ર પીન્ટુ ની હઠ ને લીધે સદાને માટે દુઃખી કરી દીધા.
હવે બધા પાત્રો માત્ર ઘરેલુ સંબંધ બાંધશે.
બીજી કોઈ રચના લઈને પધારજો.
અહીં આ ફોરમ માં કેહજો કે નવું કશુંક શરૂ કરો છો, અમો બધા ફરીથી જોડાશું.
આવજો....