Thread Rating:
  • 13 Vote(s) - 3.23 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ગુજરાતી ભાભીના જલવા
ઘરે પહોંચી ને તને બધી માંડી ને વાત કરું છું ચાલ હવે મમ્મી પપ્પા અકળાશે.. કવિતા એ વૈશાલી ને હાથ પકડી ને જલ્દી ચાલવા મજબુર કરી અને ખેંચી... મદન એક ખૂણા માં ઉભો ઉભો સિગારેટ ફૂંકતો પિયુષ સાથે વાતો માં મશગુલ હતો... શીલા કવિતા અને વૈશાલી કાર માં ગોઠવાયા એટલે સીગારેટ ફેંકી દઈ ને મદન એ પિયુષ ને કાર ની ચાવી આપી દીધી..

લે ભાઈ તું ચલાવ હવે હું થાક્યો છું ખાધા પછી મને ઊંઘવા જોઈએ આવતાં ય મેં એકલાએ ડ્રાઈવ કરી હતી..અરે કશો વાંધો નહિ અંકલ..લાવો લાવો હું લઇ લઉં છું તમે તમારે પાછળ શીલા ભાભી ના ખોળા માં સુઈ જાવ...
અરે પાગલ દીકરી ના દેખતાં એવું ના કરાય..એ ના હોત તો જરૂર સુઈ જાત.....મદને કાર માં ગોઠવાતા કહ્યું.
અને પિયુષ તું મને અંકલ અંકલ ના કર..મને લાગે છે હું ઘરડો થઇ ગયો હોઉં...અભી તો મેં જવાન હું...
પિયુષ એ કાર ડ્રાઈવ કરી કવિતા એ એને કંપની આપી અને મદન નો નાનો પરિવાર પાછળ બેઠો..
વારંવાર ગીઅર બદલતાં પિયુષ નો હાથ કવિતા ની જાંઘો સાથે ટચ થતો અને બંને ના શરીર માં ઝણઝણાટી વ્યાપી જતી..આઈસ્ક્રીમ લેવા ગયા ત્યારે પાર્કિંગ માં મનાવેલું ઉતાવળું સેક્સ તો સ્નેક્સ બરોબર હતું..ભર્યું ભાણું તો હજી બાકી હતું..નાસ્તો અને જમવા માં કેટલો ફેર હોય છે?
કવિતા ને અત્યારે સામાન્ય સ્પર્શ પણ આલિંગન સમો લાગતો હતો . તો પિયુષ એના સ્પર્શ થી કવિતા ના શહેર પર આવેલી લાલાશ જોઈ ને સમજી ગયો હતો..કે એ એન્જોય કરી રહી છે અને એ મારા સ્પર્શ ને બહુ જ લાઈક કરે છે એટલે એ પણ જાણી જોઈ ને ગીઅર બદલતી વખતે જાંઘો ને મર્દન કરી લેતો હતો..

ડ્રાઈવ કરી રહેલા અને સૌ થી છુપાઈ ને પત્ની સાથે અડપલાં કરતાં પિયુષ નું ધ્યાન અલબત્ત વૈશાલી તરફ મિરર માં થી જતું જ હતું..પણ પોતાના પપ્પા ની હાજરી માં વૈશાલી આંખો થી ય કઈ રીપ્લાય આપી શકે એ શક્ય નહતું.. ગમે તેટલો કંટ્રોલ કરે તોય પિયુષ ની નજર વૈશાલી નીં ઉભરાતી છાતી પર જતી જ રહેતી હતી..
!!!! જાને જુઠ્ઠા !!!!

પિયુષ ના મોબાઈલ માં મુકેલા ફની મેસેજ ટોન એ બધા નું ધ્યાન આકર્ષિત કર્યું.. ચાલુ કારે પિયુષ એ મોબાઈલ ખિસ્સા માં થી કાઢી ને જોયું તો મોસમ નો બ્લેન્ક મેસેજ હતો..
પણ યાદ મોકલાવી ને પિયુષ ને હચમચાવી દેવા માટે પુરતો હતો
એ હિસાબે એ બ્લેન્ક મેસેજ હતો?
ખોબલો ભરી ને યાદો મોકલાવી હતી મોસમે.. એને બ્લેન્ક કેવી રીતે ગણી શકાય.?
કવિતા સાથે ના સામીપ્ય થી રીપેર થઇ રહેલા પિયુષ ના દિલ ને ફરી ડેમેજ કરી દીધું..મોસમે એક મિસ કોલ વડે..

હુલ્લડ દરમિયાન કરફ્યું મુક્તિ વખતે માંડ થાળે પડી રહેલા જનજીવન પર એકાદ છુરાબાજી નો બનાવ પણ પાણી ફેરવી દેતો હોય છે એમ !
આગ લગાડવા માટે એક દીવાસળી કાફી હોય છે એમ..
માંડ માંડ તરી ને કવિતા ના કિનારે આવેલો પિયુષ પાછો મોસમ ના વિચારો ના ધસમસતા પ્રવાહ માં તણાઈ ગયો.. પિયુષ ની યાદો માં જેવો મોસમ નો પ્રવેશ થયો કે તરત કવિતા ને થતાં અડપલાં માં કાપ આવી ગયો..
જાણે કવિતા ના શરીર નો સ્પર્શ એ મોસમ ના પ્રેમ નો ફ્રોડ હોય એમ..
માણસ પોતાના ગેરકાયદેસર પ્રેમ સંબંધ ને જેટલો ઓનેસ્ટ રહેતો હોય છે એટલો કાયદેસર ની પત્ની ને કેમ નહિ રહેતો હોય?
ચાર કલ્લાક ના પ્રવાસ પછી કાર ઘર આગળ ઉભી રહી અને બધા ઉતર્યા ત્યારે મદન સહીત બધા ને હાશ થઇ..

ધરતી નો છેડો ઘર... શીલા બોલી..
માંડ માંડ પાટે ચડેલી કવિતા સાથે ની જીન્દગી પાછી ખડી ન પડે એટલે થોડી ક મહેનત કરી ને પિયુષ થોડી વાર માટે મોસમ ની યાદો માં થી બહાર નીકળી આવ્યો અને કવિતા સાથે વાતો તથા ગમ્મત કરતો ઘર તરફ ગયો..
કવિતા અને પિયુષ ને હસતા ખેલતા મજાક મસ્તી કરતાં ઘર માં પ્રવેશતા જોઈ ને અનુંમાસી ને ધરપત થઇ. હાશ! મને ખબર જ હતી કે શીલા કેસ હાથ માં લે એટલે સમાધાન થઇ જ જાય.. પિયુષ અને કવિતા વચ્ચે ના અબોલા અનુંમાસી માટે બહુ જ ચિંતા નો વિષય હતા ..એમને એટલે જ કવિતા ને બીજે દિવસે શીલા અને મદન સાથે મોસમ ના ઘેર જવા નું ગોઠવ્યું હતું..અનુંમાસી ને ભરોસો હતો કે શીલા ગમે તેમ કરી ને ય પિયુષ અને કવિતા વચ્ચે રાજીપો કરાવી આપશે..
જો કે આખા કેસ માં શીલા નો કોઈ રોલ નહતો તોય અનુંમાસી ના માટે શીલા જ તારણહાર હતી.. શીલા ને ક્રેડીટ મળી જ ગઈ..
અનુંમાસી એ સરસ કડક ચા બનાવી બધા એ પીધી અને છુટા પડ્યા ..વૈશાલી શીલા અને મદન એમના ઘેર આવ્યા અને પિયુષ એના બેડરૂમ માં ગુસી ગયો.. કવિતા એના ઘર કામ માં પરોવાઈ ગઈ...
બેડરૂમ માં પહોંચતા જ પિયુષ એ પહેલી કામ મોસમ ને મેસજ નો રીપ્લાય કરવાનુ કર્યું...
કેમ બ્લેન્ક મેસેજ હની ? અમે ઘરે જસ્ટ પહોંચ્યા ..
ખાસ્સી વાર સુધી મોસમ નો રીપ્લાય ના આવતાં અકળાયેલા પિયુષ એ એના સસરા ના લેન્ડ લાઈન ફોન પર ફોન કર્યો... રમીલા બહેને ફોન ઉપાડ્યો... જય શ્રી કૃષ્ણ કર્યા અને સમાચાર આપી દીધા જેથી એ લોકો ને ચિંતા ના થાય.. મૂળ ઈરાદો તો પિયુષ નો મોસમ વિષે જાણવાનો હતો એટલે જ તો એણે કોલ કર્યો હતો પણ ના તો રમીલા બહેને મોસમ વિષે ઝાઝી વાત કરી કે ના તો મોસમ ને ફોન આપ્યો..
એક મહિના અને ચાર દિવસ પછી પિયુષ આજે જયારે બેડ માં પડ્યો ત્યારે એણે મોસમ નો વિયોગ મહેસુસ કર્યો.. આજ સુધી તો ગમે તે સ્વરૂપે એ મોસમ ની આસપાસ હતો જયારે મન થાય ત્યારે એ મોસમ ના રૂપ ને જોઈ ને ખુશ રહેતો..પણ અત્યારે મોસમ નહતી..પિયુષ એ મોબાઈલ કાઢી ને ઈમેજ ખોલી ..મોસમ ના ફોટા જોઈ ને એ અપલક નજરે જોઈ રહ્યો.. પોતે ઉદાસ હતો અને મોસમ ફોટા માં સામે હસતી હતી જાણે એની મજાક ના ઉડાવતી હોય? હસતી મોસમ નો ફોટો પિયુષ ને જરાય ના ગમ્યો.. માણસ એવું ઈચ્છતો હોય છે કે એ જેવા મૂડ માં હોય સામે નો માણસ પણ એવા જ મૂડ માં વાત કરવો જોઈએ..આપણે જેને હસવામાંથી ખસવું કહીએ છીએ એનું ઉદગમ સ્થાન અહીં છે.. ક્યારેક એવું બને કે ઉશેકેરાટ માં હોય એવા મિત્ર ને મજાક માં દીધેલી ગાળ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે . આ બહુ જ ગંભીર બાબત છે, રોજ બરોજ ના બનાવો જયારે અખબાર માં વાંચીએ ત્યારે એમાં મામુલી બાબત માં જીવ ગુમાવ્યા ના સમાચાર પણ આપણે વાંચતા જ હોઈએ છીએ.
ગુસ્સા માં પિયુષ ને એ ફોટો ડીલીટ કરી નાખ્યો ,
અને એ જ વખતે મોસમ નો મેસેજ આવ્યો..બેબાકળા પિયુષ એ ઉત્કંઠા પૂર્વક મેસજ વાંચ્યો..

જીજુ , મિસ યુ એલોટ..તમારા ગયા પછી જરાય ગમતું નથી.. દીદી ક્યાં છે હું તમને હાલ ફોન કરી શકું?
તરબતર થઇ ગયો પિયુષ..મોસમ નો મેસેજ વાંચી ને..એક મીનીટ પહેલાં નો ઉદાસ પિયુષ તરત પહેલાં વરસાદ નો મોરલો થઇ ગયો.. અને આંટો મારવા બહાર નીકળી પડ્યો..

અનુ માસી એ ટોક્યો પણ ખરો..ક્યાં જાય છે પાછો? થાક્યો પાક્યો આરામ કર ને?
આવું છું મમ્મી એક ફ્રેન્ડ નો ફોન આવ્યો છે એને કંઇક કામ છે મળવા બહાર બોલાવે છે ..કહી ને ઉતાવળે પિયુષ બહાર નીકળી ગયો , નીકળી ને તરત એણે મોસમ ને ફોન જ ઠોકયો..

હેલો..
આહ !! કાચ ના ગ્લાસ માં ચમચી ખખડતી હોય એવો મોસમ નો સુમધુર અવાજ સાંભળી ને પિયુષ ના જીવ માં જીવ આવ્યો..જાણે માછલી ને પાછી પાણી માં નાખીએ અને થાય એમ જ !
મોસમ આઈ લવ યુ યાર...! મનેય તારા વિના દિલ નથી લાગતું પણ શું કરું.. ? બોલ કેમ છે તું?
જીજુ ના મોંઢે થી લવ યુ શબ્દ સાંભળી ને મોસમ ના રુંવાડા ખડા થઇ ગયા.. રોમ રોમ પ્રેમમય થઇ ગયું જાણે !

મોસમ હું થોડોક જ સમય લઇ ને નીકળ્યો છું યાર ઘેર કવિતા મને શોધતી હશે અત્યારે વધારે વાત નહિ કરી શકું..કાલે જોબ પર જતાં હું તને કોલ કરીશ..તું મોબાઈલ તારી પાસે રાખજે ઓકે? અને પર્સનલી મળવાનું પ્રોમીસ યાદ છે ને? કે ભૂલી ગઈ..પિયુષ એ એક જ શ્વાસે ઘણું બધું કહી દીધું..
યાદ છે જીજુ તમે અત્યારે ઘરે પહોંચી જાવ આપણે કાલે વાત કરશું..બાય..જીજુ..
બાય જાન..લવ યુ... પિયુષ એ ફોન કટ કરી ને લોગ માં થી મોસમ નો ઇનકમિંગ મેસેજ તથા ખુદ નો આઉટ ગોઈંગ કોલ બંને ડીલીટ કરી નાખ્યા અને ઘેર આવી ગયો.. સાત વાગ્યા હશે ત્યા પિયુષ ના ફોન પર મદન નો ફોન આવ્યો.. જમી લીધું? આંટો મારવા આવવું છે ? ઈચ્છા હોય તો ચાલ થોડું ચાલી આવીએ...
હા ,જવું તો છે પણ હજી જમવાનું બાકી છે થોડી વાર રાહ જુઓ આવું જ છું..પિયુષ એ મદન અંકલ સાથે સંબંધ વિકસાવવા ની તક ઝડપી લેતા કહ્યું .
હું બહાર નાકે ઉભો છું ત્યા આવ..મદને ફોન કટ કર્યો. .. ચાલો..બંને સોસાયટી ના નાકે થાંભલા પાસે ભેગા થયા અને ચાલતા ચાલતા બે એક કિલોમીટર નું ચક્કર મારી ને ઘેર આવી ગયા..મદન નું ઘર પહેલાં આવતું હતું એટલે મદન પહેલાં ઘર માં ઘૂસ્યો ..
પિયુષ ની નજર એના ઘર માં એ એન્ટર થયો ત્યા સુધી શીલા ના દર્શન માટે તરસતી રહી..એ શીલા એ ધાબે ઉભા ઉભા જોયું..એને હસવું આવી ગયું... પિયુષ મારી પાછળ પાગલ થઇ ગયો છે કેવી એની નજર મને શોધે છે?
ધાબે અંધારા માં ઉભેલી શીલા પિયુષ એના ઘર માં જતો રહ્યો અને દેખાતો બંધ ના થયો ત્યા સુધી પિયુષ વિષે જ વિચારતી રહી.. રાત ના પોણા નવ થવા આવ્યા હતા..એ નીચે આવી. મેઈન રૂમ માં મદન અને વૈશાલી ટી.વી જોઈ રહ્યા હતા એ વૈશાલી ની બાજુ માં બેઠી...

ત્રણય જણા તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીઅલ જોવા માં મશગુલ હતા ...
મમ્મી જેઠા લાલ બાકી બહુ હેન્ડસમ લાગે છે નહિ..? જેઠાલાલ અને દયા ભાભી ની જોડી ને જોઉ એટલે મને તારી અને પપ્પા ની બહુ યાદ આવે... વૈશાલી એ શીલા ને પૂછ્યું..
ના રે ના મને તો બબીતા બહુ ગમે ..છે..! શીલા એ મદન સામે જોઈ ને મજાક માં કહ્યું.. બબીતા નો ઉલ્લેખ થાય ત્યારે આપોઆપ એના વિશાળ સ્તન પ્રદેશ માટે જ થાય ..બાકી એના માં બીજું કઈ ખાસ જોવા લાયક નથી..
કોઈ મહાનગર માં એક જ જોવા લાયક સ્થળ હોય એવું બબીતા નું છે...
મને તો માધવી ભાભી બહુ ગમે છે ..શું બાકી એની સ્માઈલ છે મદને એકમેવ સેક્રેટરી ભીડે ભાઈ નું ઘર ભાંગે એવું નિવેદન કર્યું...
ત્રણેય જણા ગમ્મત કરતાં હતા એ જ વખતે ઇન્સ. તપન દેસાઈ સંજય ને લઇ ને આવ્યા..મદન અને શીલા તો ઠીક પણ પોતાના ઘર માં પોલીસ ને જોઈ ને વૈશાલી હેબતાઈ ગઈ.. ,ડરી ગઈ એ ઉભી થઇ ને રસોડા માં જતી રહી...
મદન > અરે ઇન્સ્પેક્ટર સાહેબ તમે અત્યારે? શું વાત છે?
ખબર નહિ પણ શીલા આ કેસ માં સખત ડરી ગયેલી રહેતી. જયારે જયારે ઇન્સ. તપન અને સંજય ને સાથે જોતી ત્યારે એ પોતાની જાત ને પોલીસ ની કસ્ટડી માં મહેસુસ કરતી..

શીલા એ ગભરાયેલા અવાજે પૂછ્યું આવો તપન ભાઈ...કહો કેમ આવવું થયું..?
રસોડા માં ઉભેલી વૈશાલી ને નવાઈ લાગી, મમ્મી કેમ આ ઇન્સપેકટર ને ભાઈ કહે છે? શું આ પોલીસ વાળા સાહેબ મમ્મી ને ઓળખતા હશે?
મમ્મી ના ભાઈ સંબોધન થી વૈશાલી નો પોલીસ પ્રત્યે નો ડર પચાસ ટકા ઓછો થઇ ગયો... કેટલી સમૃદ્ધ ભાષા છે ગુજરાતી? ભાઈ અને બહેન ના સંબોધન માં ય કેટલો વિશ્વાસ છુપાયેલો છે?
મધરાત્રે વરસતા વરસાદ માં પલળતી ભૂલી પડેલી કોઈ સન્નારી ને સખત ડર લાગતો હોય એ વખતે એની તરફ આવી રહેલા અજાણ્યા પુરુષ ને જોઈ ને એ ફફડી ઉઠે , પણ જો એને બહેન કહી ને સંબોધન કરે તો એને કેટલું સારું ફીલ થાય છે એ એવી પરિસ્થિતિ માં થી ગુજરી ચૂકેલી કોઈ સ્ત્રી ને પૂછી જોજો..

અને સ્ત્રીઓ પણ ગમે તવા અજાણ્યા માણસ ને ભાઈ કહી ને સંબોધી ને જ પુછપરછ કરતી હોય છે ને? આ બંને શબ્દો જાણે દૈવી હોય એમ લાગે છે..
વૈશાલી ને ડરી ને ડોકિયું કરી જોઈ ને ઇન્સ . તપને મજાક કરી..
આ બહેન કેમ રસોડા માં થી ડોકિયા કરી રહ્યા છે? પોલીસ ની નોકરી જ એવી છે કે એ વર્દી પહેરતા ની સાથે જ અવાજ કરડો થઇ જાય..
વૈશાલી થથરી ગઈ અને પાછી રસોડા માં સંતાઈ ગઈ..
તરત બીજો સૌમ્ય અવાજ સંભળાયો..એ મદન નો હતો..
વૈશાલી બેટા આ તો તપન અંકલ છે ડરવાનું કોઈ કારણ નથી..બહાર આવ ..હું તને ઓળખાણ કરાવું..
પોલીસ વાળા ને જોઈ ને સામાન્ય જન ને ડર કેમ લાગતો હશે ? શું પોલીસ એ કોઈ ખતરનાક પ્રાણી છે?
મમ્મી એ જયારે એવું કહ્યું ત્યારે વૈશાલી ને શાંતિ થઇ..

એ સંકોચાતી બહાર આવી અને ઇન્સ. તપન ને હેલ્લો કરી ને પાણી લેવા ગઈ ..ટ્રે માં પાણી ના માત્ર ત્રણ જ ગ્લાસ લઇ ને એ આવી , સંજય માટે પાણી સુદ્ધાં ના લાવી એટલે ચતુર શીલા અને ઇન્સ. તપન ને ખબર પડી ગઈ કે વૈશાલી આ ભાઈ ના અવળા ધંધા ઓ થી સખત હર્ટ થયેલી છે .સંજયે અત્યારે આ અપમાન ના ઘૂંટડા પીધા વિના છુટકો નહતો , કેમ કે સામે ઇન્સ. તપન બેઠા હતા..
પાણી પી ને ગ્લાસ પાછો ટ્રે માં મુકતા ઇન્સ. તપને કહ્યું.. મદન વાત જાણે એમ છે કે હમણાં એક કલ્લાક પહેલાં આ ભાઈ ના મોબાઈલ પર ફોન આવ્યો હતો...કલકત્તા થી..એમના ફાધર ને હાર્ટ એટેક આવ્યો છે , એન્ડ હી ઇઝ ક્રિટીકલ.. એટલે મને થયું કે તને વાત કરું..બોલ શું કરવું છે.?
બાકી આ ભાઈ એ જે પ્રકાર નો ગુનો આચર્યો છે એ નો કેસ બનાવું તો દસ વરસ સુધી તો બહાર નીકળી નહિ શકે..

વૈશાલી સમસમી ગઈ... સંજુ..સંજુ તે મારા પિયર માં ય મારી ઈજ્જત ની મા ફાડી નાખી... હે ભગવાન ..એવો તે શો ગુનો કરી નાખ્યો હશે સંજુ એ? ક્યાંક રોઝી નું મર્ડર તો????
બાજુ મા બેસી ને મમ્મી ને જ કાન મા એણે પૂછી લીધું ..શીલા એ સઘળી હકીકત વૈશાલી ને જણાવી દીધી..

શીલા > તમે બેસો હું ચા બનાવી લાવું..તપન ભાઈ...
વૈશાલી ને હાથ પકડી ને શીલા રસોડા મા લઇ ગઈ.. શીલા ની અંદર ની વ્યવહારુ માં એ વૈશાલી ને વ્યવહાર સૂચવ્યો..
જો બેટા..તારે અને સંજુ ને ગમે તેટલા ડીસ્પ્યુટ હોય..કમ સે કમ તારે તારા સસરા ની જીવલેણ બીમારી વખતે એક ના એક દીકરા ની વહુ તરીકે ત્યા હાજર હોવું ઘટે...
વૈશાલી > ના મમ્મી હું એ નાલાયક સાથે નથી જવાની ..મારે હવે એની સાથે નથી રહેવું.. આટ આટલું તું જાણે છે , તું જુએ છે ને એના ધંધા? તોય મને એની સાથે મોકલવા તૈયાર થઇ ..? તને મારી દયા ય નથી આવતી..? એ બહુ જ ગંદો માણસ છે મમ્મી..પ્લીઝ..મને અહીં રહેવાદે..હાથ જોડી ને રડી પડી વૈશાલી...
શીલા> બેટા આ તારું જ ઘર છે , તું એક વાર તારા સસરા ની સારવાર કરી ને એ જયારે સ્વસ્થ થઇ જાય ત્યારે પાછી આવતી રહેજે બસ?
વૈશાલી> મમ્મી મને બહુ બીક લાગે છે , તને ખબર છે ? કલકત્તા કેટલું દુર છે? ત્યા મારું કોઈ નથી , અને આ સંજુ નું કઈ ઠેકાણું નહીં એ કઈ પણ કરી શકે ..પ્લીઝ ... તું મારી સાથે ચાલ ..હું એકલી તો નહિ જ જાઉં..

શીલા > બેટા હું અવશ્ય આવું પણ ત્યા કેટલા દિવસ રોકાવું પડે એ શું ખબર પડે? તું ત્યા જઈ ને એમની તબિયત ના સમાચાર લે અને પછી અમને જણાવજે એટલે હું અને તારા પપ્પા આવી જઈશું અને વળતા તને લેતા પણ આવશું બસ?
વૈશાલી ના ગળે વાત ઉતરી ગઈ...

ચા પી ને જતાં જતાં ઇન્સ. તપને સંજય ની ફેંટ પકડી ને કહ્યું જો કઈ આડા અવળી કર્યું છે ને તો પાતાળ માં થી તને ગોતી કાઢીશ , ધ્યાન રાખજે આટલો વખત તો આ મદન ભાઈ ની શરમે તને જવા દઉં છું..
ઇન્સ. તપન ના રુઆબદાર અવાજ થી ઘર મા સોપો પડી ગયો
એક શબ્દ પણ ના બોલ્યો સંજય..
ઇન્સ .તપને બે એર ટીકીટ મદન ના હાથ મા પકડાવી દીધી અને એ નીકળી ગયો..
સાડા બાર ની ફ્લાઈટ હતી..
મદને ગલી ના નાકે થી એક રીક્ષા બોલાવી લીધી બહુ જ વિચારો મા ખોવાયેલી શીલા વૈશાલી ને સમાન પેક કરવામાં મદદ કરતી હતી ,
સંજય નફ્ફટ ની જેમ ટીપોય પર પગ લંબાવી ને સિગારેટ ફૂંકાતો બેફીકર થઇ ને ટી.વી જોઈ રહ્યો હતો.. પોલીસ ના માર ને કારણે એના ગાલ સુઝી ગયા હતા.. ત્રાંસી આંખે સિલા એ સંજય ને જોયો શીલા અત્યારે તરફ એ ને સીધો જોઈ શકે એમ નહતી ..કેમ કે એના મા એને કાળોડીબાંગ ભૂતકાળ દેખાતો હતો... અને એ ભૂતકાળ થી શીલા પોતે જ સખત ડરી ગયેલી હતી... રોજ ક્લીન શેવ્ડ અને ચાર્મિંગ રહેતો સંજય અત્યારે વધી ગયેલી દાઢી અને ચાર પાંચ દિવસ નો નહાયા વગર નો ગંદો . ગોબરો અને લઘર વઘર દેખાતો હતો... મદન ને પોતાના મિત્ર ની તપન ની દુરંદેશી પર માન ઉપજ્યું , અમારા ઘર માં પ્રોબ્લમ આવ્યો અને અમે બહાર ગામ હતા એટલે ફ્લાઈટ ની ટીકીટો નો બંદોબસ્ત કરી દીધો..? થેન્ક્સ તપન.. મનોમન મદન તપનનો આભાર માની રહ્યો..

ફટાફટ પેકિંગ કરી ને મદન અને શીલા તૈયાર થઇ ગયા...વૈશાલી પણ તૈયાર થઇ ગઈ..
શીલા એ વૈશાલી ને ઈશારો કરી ને કહ્યું કે સંજય કુમાર ને કહે કે એ નાહી લે.. પણ વૈશાલી એ એની સાથે વાત કરવાનો ધરાર ઇનકાર કરી દીધો..છવટે મદને કહેવું પડ્યું..
ફ્રેશ થઇ જાવ સંજય કુમાર.. આપણે વીસેક મીનીટ મા નીકળી જવું પડશે..
ધૂંધવાયેલો.. સંજય ઉભો થયો અને બાથરૂમ મા ઘુસી ગયો..
ઘરે થી નીકળતી વખતે વૈશાલી ખુબ રડી.. ઘર ની એક એક વસ્તુ ને જાણે એ આખરી વખત જોઈ રહી હોય એટલી ઉત્કટતા અને વ્યથા થી ,, અને સમાન લઇ ને બધા રીક્ષા મા ગોઠવાયા.. સમય સર ફ્લાઈટ મળી ગઈ ..અને વૈશાલી ને લઇ ને વિમાન એ ઉડાન ભરી એ સાથે જ મદન નો અત્યાર સુધી નો સંયમ તૂટી ગયો અને આજુ બાજુ ની પબ્લિક ની પણ પરવાહ કર્યા વિના ધ્રુસકે ધ્રુસકે એ રડવા લાગ્યો... શીલા એ મદન ને સાંત્વન આપી ને એક બેંચ પર બેસાડ્યો...પાણી પાયું અને પછી બેઉ જણા ઘેર આવ્યા...
ફરી પાછા પતિ પત્ની એકલા પડ્યા ..પણ આજનું એકાંત કામવાસના ને ભડકાવે એવું નહતું , કેમ કે વૈશાલી ની જીન્દગી વિષે ના વિચારો માં બાપ ને કોરી ખાતા હતા..
જો દીકરી એના સાસરે દુઃખી હોય તો માં બાપ ક્યારેય સુખી ના હોય.. ગમે તેટલી સંપત્તિ હોય કે ગમે તેટલી સત્તા ની પહોંચ હોય ..
Like Reply


Messages In This Thread
RE: ગુજરાતી ભાભીના જલવા - by Gujjubhai111 - 29-03-2020, 09:04 AM



Users browsing this thread: 7 Guest(s)